By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાક.ટીમ વર્લ્ડકપમાંથી બહાર! ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પૂર્ણ થયા પહેલાં જ આવ્યું પરિણામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

પાક.ટીમ વર્લ્ડકપમાંથી બહાર! ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પૂર્ણ થયા પહેલાં જ આવ્યું પરિણામ

agragujaratnews
Last updated: 2023/11/11 at 11:28 AM
3 years ago
Share
પાક.ટીમ વર્લ્ડકપમાંથી બહાર! ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પૂર્ણ થયા પહેલાં જ આવ્યું પરિણામ
SHARE

  • પાકિસ્તાની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ
  • ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પૂર્ણ થયા પહેલાં આવ્યું પરિણામ
  • પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવા માટે કરવું પડશે અસંભવ કામ

પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ 2023ના સેમીફાઈનલમાં પહોંચવા માટે મહેનત કરી રહી હતી. આ તમામ વચ્ચે ન્યૂઝીલેન્ડે શ્રીલંકા વિરુદ્ધ મોટી જીત બાદ બાબર આઝમની ટીમ માટે આગળનો રસ્તો ખુબ મુશ્કેલ થયો હતો. આમ છતાં પાકિસ્તાની ટીમ ઓફિશિયલી સેમીફાઈનલમાંથી બહાર થઈ નહતી, પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ લીગ મેચમાં પાકિસ્તાને એવું કરવાનું હતું, જે ક્રિકેટની દુનિયામાં અસંભવ હતું.

પાકિસ્તાન વર્લ્ડકપ 2023માંથી બહાર

પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. જો આ મેચમાં પાકિસ્તાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી પણ લેશે, તો પણ તે બહાર થશે. આવું એટલા માટે કારણ કે, સમીકરણ એવા બન્યા છે કે, ટાર્ગેટનો પીછો કરતાં પાકિસ્તાનની ટીમ માટે જે આંકડા બની રહ્યા છે તે, અસંભવ થયા છે. જો ઈંગ્લેન્ડની ટીમ આ મેચમાં 300 રન બનાવશે, તો પાકિસ્તાને 6.1 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરવો પડશે. મોર્ડન ક્રિકેટમાં આ નામુમકિન છે. કારણ કે, એક ઓવરમાં વધુમાં વધુ માત્ર 36 રન જ બની શકે છે.

પાકિસ્તાન માટે શું હોય શકે છે ટાર્ગેટ?

  • ઈંગ્લેન્ડ 20 રન બનાવે, તો પાકિસ્તાને 1.3 ઓવરમાં મેળવવી પડશે જીત
  • ઈંગ્લેન્ડ 50 રન બનાવે, તો પાકિસ્તાને 2 ઓવરમાં જીતવી પડશે મેચ
  • ઈંગ્લેન્ડ 100 રન બનાવે, તો પાકિસ્તાને 2.5 ઓવરમાં જીતવી પડશે મેચ
  • ઈંગ્લેન્ડ 150 રન બનાવે, તો પાકિસ્તાને 3.4 ઓવરમાં જીતવી પડશે મેચ
  • ઈંગ્લેન્ડ 200 રન બનાવે, તો પાકિસ્તાને 4.3 ઓવરમાં જીતવી પડશે મેચ
  • ઈંગ્લેન્ડ 300 રન બનાવે, તો પાકિસ્તાને 6.1 ઓવરમાં જીતવી પડશે મેચ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ

હવે આ પ્રકારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એક વખત ફરી સેમીફાઈનલ મેચ રમવામાં આવશે. વર્ષ 2019માં પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમની હાર થઈ હતી. જેથી આ વખતે ટીમ ઈન્ડિયા હારનો બદલો લેવા માટે મેદાને ઉતરશે. ભારતીય ટીમની સેમીફાઈનલ મેચ ન્યૂઝીલેન્જ વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે રમવામાં આવશે. જો પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં પહોંચશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમીફાઈનલ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. જો કે, હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંતવાનો રસ્તો બંધ થયો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી
કચ્છ

કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી

Editor By Editor 2 days ago
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
MCXમાં મિશ્ર ટ્રેન્ડ, ડોલર સામે રૂપિયામાં દબાણ; ક્રૂડની તેજીથી શેરબજાર પર વેચવાલીનો માહોલ
ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
રાજકોટ મહાનગરનો ૧૧ સત્રનો ત્રણ દિવસનો નિવાસી  પ્રશિક્ષણ વર્ગનો કાલથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?