By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરમપાવન પજુસણ મહાપર્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પરમપાવન પજુસણ મહાપર્વ

agragujaratnews
Last updated: 2023/10/06 at 9:02 AM
3 years ago
Share
પરમપાવન પજુસણ મહાપર્વ
SHARE

પજુસણનો સાચો શબ્દ છે પર્યુષણા મહાપર્વ. પર્યુષણનો વ્યાકરણ પ્રમાણે અર્થ થાય છે આત્મામાં રહેવું. આત્માની બહાર જઈને રહેવું એટલે જડ પદાર્થોમાં આપણા મનને લઈ જવું. ખાવા-પીવાનું કે મોજમજા કરવી એટલે આત્મામાંથી બહાર નીકળવાની વાત આવે, જ્યારે ખાવા વગેરે બાહ્ય પ્રવૃત્તિમાંથી બહાર નીકળવાનું અને માત્ર આત્મામાં રહેવાનું કેવી રીતે થઈ શકે? ઉપવાસ કરીને. ઉપવાસ કરવામાં આપણે કોઈ બહારની અપેક્ષા રાખવાની નથી. રાખવાની જરૂર પણ રહેતી નથી. આજે શું રસોઈ બનાવી છે? આવું પૂછવાની જરૂર ત્યારે જ પડે જ્યારે આપણે ભોજનની જરૂર હોય. ઉપવાસમાં તો આવી અપેક્ષા જ રાખવાની નહીં. મારે તો મારા આત્માને પુષ્ટ બનાવવો છે અને આત્માને પુષ્ટ બનાવવા માટે એને આધ્યાત્મિક ખોરાક પૂરો પાડવાનો હોય.

બીજા નંબરમાં આત્માને પુષ્ટ બનાવવા માટે હિંસાનો ત્યાગ કરવો જરૂરી છે. કોઈ પણ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાનો. કોઈ પણ નાના કે મોટા જીવને ક્લેશ પહોંચાડવો નહીં. શાસ્ત્ર તો ત્યાં સુધી આદેશ કરે છે કે કોઈ જીવને આવવા જવાનો માર્ગ હોય અને ત્યાં કોઈ સાધક બેઠેલા હોય અને સાધના કરતા હોય તો સાધકે પહેલાં જીવનો માર્ગ કરી આપવો જોઈએ પણ એ જીવને ખસેડવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, કારણ કે એમાં એને ત્રાસ-ક્લેશ થાય છે.

કોઈ પણ જીવનો પ્રાણનાશ કરવો એ જ હિંસા છે એવું નથી, પણ એને માનસિક ત્રાસ આપવો એ પણ હિંસા છે. આવી સૂક્ષ્મ વાત ભગવાન મહાવીરે કરી છે. જગત જો આવું અહિંસક બની જાય તો સમાજમાં કોઈ પણ વ્યક્તિને એકબીજા માટે અસદ્ભાવ રહે નહીં. સતત સર્વના માટેનો સદ્ભાવ હોય ત્યારે અંતર શાંતિથી ઉભરાય અને આનંદની છોળો ઉછળે.

જીવન સાત્ત્વિક હોય ત્યારે એના વિચારો ઊંચા જ રહેવાના. ઊંચા વિચારોવાળા બીજાને દુઃખ આપીને પોતાના સુખનો વિચાર કરવાવાળા ન હોય એ તો પોતાના કષ્ટની પરવા કર્યા સિવાય બીજાના સુખ માટે જ પ્રયત્નશીલ હોય. આવા માણસને અસત્યનો સાથ લેવાની જરૂર જ ન પડે. એની જીભ પણ સત્યને જ સાથ આપવાવાળી હોય.

આ પજુસણના દિવસોમાં કલ્પસૂત્રનું શ્રવણ કરવાનું હોય છે. જેની રચના ભદ્રબાહુ સ્વામીજીએ કરેલી છે. જે શ્રુતકેવલી હતા. એટલે કે એમની પાસે કોઈ પણ વસ્તુનો બોધ ન હોય એવું ન બને. પજુસણ મહાપર્વના દિવસો આવી રહ્યા છે. જીવનને શાંત અને પ્રશાંત બનાવવાના આ દિવસો છે. આખા વર્ષ દરમિયાન આપણે ક્યારેય પણ કોઈના પ્રત્યે અસદ્ વ્યવહાર કરેલો હોય, થઈ ગયો હોય તો એની ક્ષમા માગીને આપણે શુદ્ધ થવાનું. સામેનો માણસ આપણને ક્ષમા આપે તો સારું પણ કદાચ ન આપે તો પણ આપણે તો સાચા હૃદયથી ક્ષમા માગીને શુદ્ધ બની શકીએ.

પજુસણમાં સિદ્ધિ તપ નામની એક આરાધના છે. એમાં એક ઉપવાસ કરીને બીજા દિવસે માત્ર બેય ટાઈમ ખાવાનું પછી બે ઉપવાસ કરવાના એક દિવસ બે ટાઈમ ખાવાનું પછી ત્રણ ઉપવાસ આમ આઠ ઉપવાસ સુધી કરવાનું અને આઠમા ઉપવાસ પછી બે ટાઈમ ખાવાનું એટલે આ સિદ્ધિ તપ પૂરાં થાય.

You Might Also Like

સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ

 કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ

ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે

દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ

 અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
ધર્મ

ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે

Editor By Editor 4 days ago
સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
 હીટવેવથી બચવા સિવિલમાં ખાસ ‘હીટસ્ટ્રોક વોર્ડ’ કાર્યરત કરાયો
બિહારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મેટોડાથી પકડાયો
 ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: કલેક્ટરે સોમવારે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે મહત્વની બેઠક બોલાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?