By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    10 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ  કલાક શ્રોતાઓને ડોલાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ  કલાક શ્રોતાઓને ડોલાવ્યા

Editor
Last updated: 2026/05/28 at 1:22 PM
2 days ago
Share
પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ  કલાક શ્રોતાઓને ડોલાવ્યા
SHARE

પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ  કલાક શ્રોતાઓને ડોલાવ્યા

જૈન સાધુના સાનિઘ્યમાં કલાકારના જન્મદિવસની ઉજવણી

અગ્ર ગુજરાત, રાજકોટ

તાજેતરમાં હિન્દુસ્તાનમાં પ્રખ્યાત પાર્શ્વગાયક ભજનકાર અને સંગીતકાર ઓસમાણભાઈ મીરે પોતાનો જન્મદિવસ બંધુ બેલડી આચાર્યશ્રી જિનહેમચંદ્ર સાગર સૂરીજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉજવ્યો. ઉપરોક્ત સમયે આચાર્ય ભગવંત પૂજ્ય જિન હેમચંદ્રસાગર સૂરીજી મહારાજ, આચાર્ય પ્રસન્નચંદ્ર સાગર સુરીજી મહારાજ, આચાર્ય વિરાગચંદ્ર સાગર સૂરીજી મહારાજ, આચાર્ય પદમચંદ્ર સાગર સૂરીજી મહારાજ, પૂજ્ય આચાર્ય સમ્યકચંદ્રસાગર સૂરીજી મહારાજ તથા આચાર્ય તારકચંદ્રસાગર સુરીજી મહારાજ તથા અર્હમ મહારાજ તથા અન્ય સાધુ ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઓસમાણ મીરે આ પ્રસંગે પોતાની અનેક લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા અને ઊંઝાના કાર્યક્રમના સંસ્મરણો યાદ કર્યા હતા. ઓસમાણભાઈના જન્મદિવસ નિમિત્તે નિલેશભાઈ શાહ તેમજ મીઠાણી પરિવારના સભ્યો દ્વારા માળા પહેરાવીને તેમનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું.

સતત દોઢ કલાકથી વધારે સમય સુધી ઓસમાણભાઈએ ગુરુ ભગવંતોની નિશ્રામાં ઉપસ્થિત સમુદાયના લોકોને પોતાની અનેક જાણીતી કૃતિઓ રજૂ કરી ભાવવિભોર કર્યા હતા. બંધુ બેલડી પરમ પૂજ્ય આચાર્ય જીન હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા અન્ય ગુરુ ભગવંતોએ ઓસમાણભાઈ મીરને આશીર્વાદ આપ્યા હતા અને હજુ તેમની દેશ અને વિદેશમાં પ્રગતિ થાય એવા પણ આશીર્વાદ આપ્યા હતા. ઉપરોક્ત પ્રસંગે મીઠાણી પરિવારના સદસ્યો તેમજ જાણીતા જૈન શ્રેષ્ઠી તેમજ ઉદઘોષક નિલેશભાઈ શાહ અને મલયભાઈ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી
મોરબી

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

Editor By Editor 9 hours ago
પંચમહાલના શહેરામાં પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજાઇ
 પેટ્રોલ-ડિઝલની બચત, સોનુ ન ખરીદવાની PMની અપીલને જીવનનો મંત્ર બનાવવા CMનું આહવાન
રાજકોટ ડિવિઝન દ્વારા અલિયાવાડા સ્ટેશન પર 3 વિશાળ ગર્ડરનું સફળ લોન્ચિંગ
‘હું પ્રેસમાં છું…’ કહી પોલીસને ધમકાવતો બોગસ પત્રકાર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?