By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનના એરસ્પેસમાં 46 મિનિટ સુધી રહ્યું પીએમ મોદીનું વિમાન! જાણો કેમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના એરસ્પેસમાં 46 મિનિટ સુધી રહ્યું પીએમ મોદીનું વિમાન! જાણો કેમ

agragujaratnews
Last updated: 2024/08/26 at 11:04 PM
2 years ago
Share
પાકિસ્તાનના એરસ્પેસમાં 46 મિનિટ સુધી રહ્યું પીએમ મોદીનું વિમાન! જાણો કેમ
SHARE

  • પીએમ મોદીએ શનિવારે પોલેન્ડની રાજધાની વોર્સોની મુલાકાત લીધી હતી
  • પીએમ નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનની એરસ્પેસમાંથી પસાર થયું હતું
  • પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું હતું

પોલેન્ડથી ભારત પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનની એરસ્પેસમાંથી પસાર થયું હતું. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ના સૂત્રોએ જણાવ્યું કે શ્રી મોદીનું વિમાન સવારે 10:15 વાગ્યે પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યું અને લગભગ 46 મિનિટ સુધી ત્યાં રહ્યું હતું.

આ વિમાન ઈસ્લામાબાદ અને લાહોરના એર કંટ્રોલ વિસ્તારોમાંથી પસાર થતાં પહેલાં ચિત્રાલમાંથી પસાર થયું અને અંતે અમૃતસર થઈને સવારે 11:01 વાગ્યે ભારતમાં પ્રવેશ્યું. CAAના અધિકારીએ સ્પષ્ટતા કરી કે ફ્લાઇટને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનની માનક ઓપરેટિંગ પ્રક્રિયાઓ (SOP) હેઠળ પરવાનગી આપવામાં આવી હતી.

PM મોદીનું વિમાન પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ્યું

અધિકારીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આવા સંજોગોમાં NOCની જરૂર નથી. સંબંધિત દેશના CAAને માત્ર અગાઉથી જાણ કરવાની રહેશે. અખબારોએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ મોદી ચાર વખત પાકિસ્તાનની એરસ્પેસ પાર કરી ચૂક્યા છે. 21 ઓગસ્ટના રોજ, દિલ્હીથી પોલેન્ડની રાજધાની વોર્સો તેમના ખાસ ઈન્ડિયા વન એરક્રાફ્ટમાં મુસાફરી કરતી વખતે, કોમોડી સવારે 10 વાગ્યે કાસુર નજીક 36,000 ફૂટની ઉંચાઈએ પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

યુદ્ધો વચ્ચે પોલેન્ડથી યુક્રેન સુધીની મુસાફરી

પીએમ મોદીએ શનિવારે પોલેન્ડની રાજધાની વોર્સોની મુલાકાત લીધી હતી. આ સાથે પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળવા પણ ગયા હતા. યુદ્ધની સ્થિતિને જોતા પીએમ મોદી હવાઈ માર્ગના બદલે ટ્રેન દ્વારા યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા. કિવમાં સાત કલાકની બેઠક બાદ પીએમ મોદી પોલેન્ડ પરત ફર્યા અને દિલ્હી જવા રવાના થયા. આ દરમિયાન પીએમ મોદીનું પ્લેન પાકિસ્તાની એરસ્પેસમાંથી પસાર થઈ રહ્યું હોવાનું કહેવાય છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન
રાજકોટ

રાજકોટમાં ‘રાજકોટ પ્રીમિયર લીગ’ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન

Editor By Editor 13 hours ago
 ચૂંટણીનું પોસ્ટ મોર્ટમ : રાજકોટ સહિત રાજયભરમાં આપ સમીક્ષા બેઠકો કરશે
 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
સંકટની સાકર પર સરકારનો કડક ચાબુખ
કાળઝાળ ગરમીમાં રોગચાળાનો હાહાકાર, સૌથી વધારે તાવના ૭૫૮ દર્દીઓ સારવારમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?