By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    47 minutes ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 day ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બોર્ડના ૭૬૬૧૧૨ વિદ્યાર્થીઓની માટે જિલ્લામાં યોજાશે પ્રિ-બોર્ડ એકઝામ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બોર્ડના ૭૬૬૧૧૨ વિદ્યાર્થીઓની માટે જિલ્લામાં યોજાશે પ્રિ-બોર્ડ એકઝામ

Editor
Last updated: 2026/01/02 at 4:51 PM
6 months ago
Share
બોર્ડના ૭૬૬૧૧૨ વિદ્યાર્થીઓની માટે જિલ્લામાં યોજાશે પ્રિ-બોર્ડ એકઝામ
SHARE

 વિદ્યાર્થીઓમાંથી બોર્ડનો ડર દૂર કરવા DEOનું આયોજન

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12 માં 76,612 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વખતે પ્રથમ વખત પ્રિ બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં પ્રીલીમનરી એક્ઝામ પ્રિ બોર્ડ એક્ઝામ તરીકે લેવાશે. જેમાં બોર્ડની પરીક્ષા જેવો માહોલ હશે. જેથી બોર્ડની મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના તણાવ વિના આપી શકશે.

રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 45,421 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સાયન્સમાં 7,984 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 23,207 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 મી માર્ચે પૂર્ણ થશે જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 18 માર્ચ 2026 ના પૂર્ણ થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પ્રિ બોર્ડ એકઝામનું આયોજન આ વખતે પ્રથમ વખત કરવામાં આવ્યું છે. જેના માટે સેલ્ફ ફાઇનાન્સ યુનિયન તેમજ સંચાલક મંડળ, શિક્ષક સંઘ અને આચાર્ય સંઘ સાથે બેઠક યોજાઈ ચૂકી છે. તમામ શાળાઓમાં પ્રિલિમિનરી પરીક્ષા ચાલુ માસમાં લેવાતી હોય છે ત્યારે તે પરીક્ષા પ્રિ બોર્ડ એકઝામ તરીકે લેવાશે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલથી પરિચિત થાય અને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે.

બોર્ડની પરીક્ષા ચોરી મુક્ત માહોલમાં યોજાય તે માટે બોર્ડની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવનાર છે. શાળાઓને વધારાનું ડિસ્ટર્બન્સ ન થાય અને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી પરિચિત થાય તે માટે આ વખતે પ્રિ બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા એ જ રીતે લેવાશે જે રીતે બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે એટલે કે તેમાં સ્ક્વોડ, બારલોડ સ્ટીકર, નિયત સમય અગાઉ એન્ટ્રી, CCTV થી મોનિટરિંગ એ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે.

 

You Might Also Like

પ્રશિક્ષણ મહા અભિયાન અંતર્ગત કમલમ ખાતે આયોજન બેઠક યોજાઇ

 સ્વ.વિજયભાઇ રૂપાણીની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ

તા.21 જૂનના કર્મયોગ મંદિરમાં વિશ્વ યોગ દિવસની કરાશે રંગારંગ ઉજવણી

 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાંઢીયા પુલના લોકાર્પણની પૂર્વ સંધ્યા શહેરીજનો માટે સંભારણું બની
રાજકોટ

સાંઢીયા પુલના લોકાર્પણની પૂર્વ સંધ્યા શહેરીજનો માટે સંભારણું બની

Editor By Editor 6 days ago
મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો
જાફરાબાદના કડિયાળીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવાનની હત્યા
માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજીત મેગા રકતદાન કેમ્પમાં ૨૦૦ બોટલ એકત્ર
ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?