By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના બેંક મેનેજર અને પરિવારનું અપહરણ કરી જામનગરના શખ્સોએ રૂ. ૯.૭૫ લાખ પડાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટના બેંક મેનેજર અને પરિવારનું અપહરણ કરી જામનગરના શખ્સોએ રૂ. ૯.૭૫ લાખ પડાવ્યા

Editor
Last updated: 2026/04/28 at 6:24 PM
2 months ago
Share
રાજકોટના બેંક મેનેજર અને પરિવારનું અપહરણ કરી જામનગરના શખ્સોએ રૂ. ૯.૭૫ લાખ પડાવ્યા
SHARE

રાજકોટના બેંક મેનેજર અને પરિવારનું અપહરણ કરી જામનગરના શખ્સોએ રૂ. ૯.૭૫ લાખ પડાવ્યા

૨૭ લાખની લેતી-દેતીના મામલે અમદાવાદ જઈ રહેલા મેનેજરને ચોટીલા ટોલનાકા પાસે ગાડી આંતરીને અપહરણ કરાયું.

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જયુબેલી ચોક પાસે આવેલી એક બેંકના લાઇફ ઈન્સ્યોરન્સ વિભાગનાં મેનેજર અને તેના પરિવારનું રૂ. 27 લાખની લેતી-દેતી મામલે જામનગરના શખ્સોએ અપહરણ કરી જામનગરના એક બંગલામાં ગોંધી રાખી મેનેજરને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂ. 9.75 લાખ પડાવી લીધા અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 5 આરોપીઓને પકડી લીધા હતા.

રાજકોટ રૈયાધાર ડ્રીમસીટી બ્લોક નં. 704માં રહેતા અને જયુબેલી ચોક પાસે એક બેંકમાં લાઈફ ઈન્સ્યોરન્સ વિભાગમાં બિઝનેશ ડેવલોપર્સ મેનેજર તરીકે નોકરી કરતા નિમેષ ભુપતભાઈ તન્ના (ઉ.વ. 32)એ જામનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં જામનગરમાં રહેતા જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચો, અક્ષય ઉર્ફે અપો ચાવડા, અમીત ચાવડા તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે આઠ દિવસ પહેલા જામનગર ખોડીયાર કોલોનીમાં રહેતો મિત્ર ચિરાગ આહિરનો ફોન આવતા તેણે કહ્યું કે, તેના મિત્ર જયદિપસિંહ જાડેજા ઉર્ફે લાલાને વ્હાઈટના બ્લેક રૂપિયા કરવા છે. તારી પાસે બેંક એકાઉન્ટ હોય, તો જણાવજે કહેતા તેણે મિત્ર લખન ઘેડીયાનું એકાઉન્ટ છે અને રૂ. 1 લાખ કમિશન થશે તેમ વાત કરી હતી. બાદ આરોપી ચિરાગે જયદિપસિંહના મોબાઈલ નંબર આપતા તેણે તેની સાથે વાત કરી હતી. ત્યારબાદ જયદિપસિંહે તેના મિત્રના એકાઉન્ટમાં રૂ. 27.20 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

આ વ્યવહાર થયા બાદ આ રકમ સમયસર પરત આપી ન શકતા આરોપીઓએ પૈસાની ઉઘરાણી કરી ધમકીઓ આપવા લાગ્યા હતા. જેથી તેને ડર લાગતા પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઈવર સાથે તા. 24ના રોજ કાર લઈને અમદાવાદ જવા માટે નિકળ્યા હતા. ત્યાંથી ફલાઈટ મારફતે મુંબઈ જવાના હતા.

દરમિયાન તેઓ ચોટીલા ટોલનાકા પાસે પહોંચતા એક સ્કોર્પિયોના ચાલકે આડી નાખી કાર ઉભી રખાવી હતી અને સ્કોર્પિયોમાં છ આરોપીઓ હતા.  જેમાં બે આરોપી કારમાં બેસી  ગયા હતા અને મિત્ર અને ડ્રાઈવરને સ્કોર્પિયોમાં બેસાડી અપહરણ કરી જામનગર ખાતે લઈ જઈ એક બંગલામાં ગોંધી રાખ્યા હતા. ત્યારબાદ રૂપિયાની ઉઘરાણી કરી માર મારી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી તેની પાસેથી રૂ. 9.75 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. અને બાકી રકમની વ્યવસ્થા કરવા માટે પત્ની, પુત્રી અને મિત્રને છોડી મુક્યા હતા. ત્યારબાદ પત્નીએ આ મામલે જાણ કરતા જામનગર પોલીસની ટીમે તુરત જ સ્થળ પર પહોંચી બેંક કર્મચારીને મુક્ત કરાવ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડાને પકડી લઈ પુછપરછ હાથ ધરી છે.

 

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા

Editor By Editor 5 hours ago
હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા
 ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ
રાજકોટ સહિત ગુજરાતમાં શિક્ષણને કલંકિત કરતી બદીઓ સામે રાજ્યવ્યાપી ઝુંબેશના મંડાણ
જ્યોતિ સીએનસી ઇન્ટરનેશનલ ક્લાસિકલ ફિડે રેટિંગ ચેસ ટુર્નામેન્ટ-૨૦૨૬નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?