By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 week ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!

Editor
Last updated: 2026/07/18 at 5:30 PM
28 minutes ago
Share
રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!
SHARE

જિલ્લા શિક્ષણ વિભાગને ખુલ્લો પડકાર

રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!

કોંગ્રેસ વિદ્યાર્થીનેતા રોહીત રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત

અગ્ર ગુજરાત, રાજકોટ

RTE હેઠળ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી માંગવા અને તેમની સાથે ભેદભાવ રાખવાના મુદ્દે રજૂઆત બાદ હવે રાજકોટની પેડક રોડ સ્થિત ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલને લઈને વધુ એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે શિક્ષણ વિભાગે જે સ્થળ માટે શાળાને મંજૂરી આપી હતી તે બિલ્ડિંગને TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશનના અભાવે સીલ કરી દીધું હતું. તેમ છતાં શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી સ્થળફેરની મંજૂરી લીધા વગર જ અન્ય એક રહેણાંક મકાનમાં શાળા શરૂ કરી દીધી છે તેવી માહિતી મળી છે જેથી તેની તપાસ કરવી અતિ આવશ્યક છે.

રજુઆતમાં જણાવાયું છે કે જો સ્થળફેરની પૂર્વ મંજૂરી વિના અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી હોય તો તે શિક્ષણ વિભાગના નિયમો અને શાળાની માન્યતાની શરતોનો ગંભીર ભંગ છે. આવા કિસ્સામાં શાળાની માન્યતા રદ કરવા સહિત જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. છતાં આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઊભા થયા છે.

રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલા બિલ્ડિંગમાં હાલમાં પ્રી-સ્કૂલ શરૂ કરવામાં આવી હોવાની પણ માહિતી મળી છે. જો સીલ કરાયેલા સ્થળે ફરી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોય તો બિલ્ડિંગ યુઝ પરમિશન, ફાયર એનઓસી અને અન્ય કાયદાકીય મંજૂરીઓની પણ તપાસ થવી જરૂરી છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા મહાનગરપાલિકાને જાણ કરી સંયુક્ત તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.

રજુઆત સાથે બંને સ્થળોના મોબાઇલ વીડિયો પણ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જેમાં એક વીડિયો સીલ કરાયેલા બિલ્ડિંગમાં ચાલતી પ્રી-સ્કૂલનો તથા બીજો વીડિયો અન્ય રહેણાંક મકાનમાં ચલાવવામાં આવતી શાળાનો હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં આ બંને સ્થળોની તાત્કાલિક સ્પોટ વેરિફિકેશન કરી હકીકતો જાહેર કરવા માંગ કરવામાં આવી છે.

રોહિતસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે અગાઉ RTE મુદ્દે રજૂઆત થયા બાદ પણ શિક્ષણ વિભાગે માત્ર તપાસની ખાતરી આપી હતી, પરંતુ જો મંજૂરી વગર અન્ય સ્થળે શાળા ચાલતી હોવા છતાં વિભાગ અજાણ રહ્યો હોય તો તે તપાસની કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે “જો શિક્ષણ વિભાગને મોબાઇલ વીડિયોથી હકીકત મળી શકે છે, તો વિભાગની નિયમિત તપાસ દરમિયાન આટલી મોટી ગેરરીતિ કેમ સામે આવી નહીં?”

તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી શાળાની સ્થળફેરની મંજૂરી, માન્યતા, વિદ્યાર્થીઓના હિત અને તમામ કાયદાકીય જોગવાઈઓની ચકાસણી કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો માત્ર તપાસના નામે કાર્યવાહી ટાળવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે ઉગ્ર આંદોલન અને “હલ્લાબોલ” કાર્યક્રમ આપવામાં આવશે.

You Might Also Like

રાજકોટમાં વરસાદ ખેંચાતા પશુઓના ઘાસચારા વિતરણ અંગે સંકલનમાં નિર્ણય

રાજકોટ મનપાની લાલ આંખ: ૨૦ દિવસના મેગા ચેકિંગમાં ૧૧૦૦ વેપારીઓ રડારમાં, ૨૮ પેઢીઓ સીલ અને ૭ લાખનો દંડ

રાજકોટમાં સૌથી વધુ પાણી ભરાતા પોપટપરાના નાલાનો પ્રશ્ન હવે થશે ભૂતકાળ…

વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા અને તબીબી સંસ્થાઓ સજ્જ: સમયસર નિદાન અને સારવાર માટે યોજાઈ ‘CME’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“આકાશમાં ૨૧ ઓગસ્ટ સુધી આકાશમાં ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો”
અમદાવાદ

“આકાશમાં ૨૧ ઓગસ્ટ સુધી આકાશમાં ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો”

Editor By Editor 1 day ago
શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડના તમામ કાર્યકર્તાઓને ૧૦ દિ’ની તાલીમ અપાઇ
સરકારી જમીનમાં ગાંજાની ખેતી કરતા ઝડપાયેલા આરોપીને 4 વર્ષની સખત કેદ
 ગોંડલમાં ખનિજ માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોમાસાનો ચોથો ભાગ હવામાં જ ગાયબ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?