By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

Editor
Last updated: 2026/06/20 at 4:00 PM
2 months ago
Share
રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી
SHARE

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

 યોગને જીવન જરૂરી બનાવવા શહેરના ૪૧૯ સ્થળે 3૬૫ દિવસ યોગ તાલીમનું મનપા દ્વારા આયોજન

ગુજરાત યોગ બોર્ડ સાથે કોર્પોરેશનનું MoU : નાગરિકોને પોતાના ઘરથી ૧૫ મિનિટના અંતરે મળશે નિ:શુલ્ક યોગ તાલીમની સુવિધા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીને એક દિવસીય કાર્યક્રમ સુધી મર્યાદિત ન રાખી, વર્ષના તમામ ૩૬૫ દિવસ નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા દિશામાં દેશવ્યાપી પ્રેરણારૂપ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભૂતપૂર્વ પહેલ અંતર્ગત રાજકોટને ભારતનું પ્રથમ “15 મિનિટ યોગા સિટી” બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત યોગ બોર્ડ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપવા અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા પ્રેસમિટ યોજાઇ હતી.

આ નવીન અભિગમ વિશ્વભરમાં પ્રચલિત “15 મિનિટ સિટી”ના શહેરી આયોજન મોડેલથી પ્રેરિત છે, જેમાં નાગરિકોને દૈનિક જીવનની જરૂરી સુવિધાઓ પોતાના નિવાસસ્થાનથી 15 મિનિટના અંતરે ઉપલબ્ધ થાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ આ વિચારધારાને આરોગ્ય અને સુખાકારી સાથે સાંકળી દરેક નાગરિકને પોતાના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે નિઃશુલ્ક યોગ તાલીમની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કર્યો છે.

આ યોજના અંતર્ગત રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાર્ક, જાહેર બગીચા, કોમ્યુનિટી હોલ, વોર્ડ કક્ષાના કેન્દ્રો સહિત કુલ ૪૨૬ સ્થળોની ઓળખ અને ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી હાલ ૪૧૯ સ્થળોએ નિયમિત યોગનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અને પ્રશિક્ષિત યોગ શિક્ષકોની યાદી તૈયાર કરી આ સ્થળોએ તેમની નિમણૂક કરવામાં આવશે, જેથી નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી યોગ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક મળી રહે.

રાજકોટ મહાનગરપાલિકાની આ પહેલ માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરના દરેક નાગરિકને આરોગ્યપ્રદ, સક્રિય અને સંતુલિત જીવનશૈલી તરફ પ્રેરિત કરતી લાંબા ગાળાની પ્રતિબદ્ધતા છે. શહેરના તમામ વોર્ડ સુધી આરોગ્ય સેવાઓનું વિકેન્દ્રીકરણ કરીને રાજકોટ નિવારક આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં દેશ માટે એક નવી દિશા અને પ્રેરણાદાયક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે.

GIS ટેક્નોલોજીથી આરોગ્ય સેવાઓને નવી દિશા

આ સમગ્ર પહેલમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ યોગ કેન્દ્રોને જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (GIS) આધારિત સ્માર્ટ સિટી પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે. નાગરિકો ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના નજીકના યોગ કેન્દ્રનું સ્થાન, સમય અને અન્ય વિગતો સરળતાથી જાણી શકશે, જેના પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકાશે.

યોજનામાં બંને સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા :

  • શહેરના બગીચા, જાહેર સ્થળો, કોમ્યુનિટી હોલ અને વોર્ડ સ્તરની સુવિધાઓને યોગ કેન્દ્ર તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • GIS આધારિત ડિજિટલ મેપિંગ અને માહિતી વ્યવસ્થા વિકસાવવામાં આવશે.

ગુજરાત યોગ બોર્ડ દ્વારા :

  • પ્રમાણિત અને અનુભવી યોગ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
  • નાગરિકોને નિયમિત અને ગુણવત્તાસભર યોગ તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે.

 

 

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
રાજકોટ

ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ અને ગોકુલ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Editor By Editor 4 days ago
જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
 જેતપુર બસ સ્ટેશન ખાતે બોસમીયા કોલેજના NSS વિભાગ દ્વારા યોજાયું ભવ્ય સ્વચ્છતા અભિયાન
ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?