By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ

Editor
Last updated: 2026/05/05 at 4:55 PM
1 day ago
Share
રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ
SHARE

રાજુલામાં પ્રેમ પ્રકરણ મુદ્દે થયેલી હત્યામાં ત્રણ મહિલા સહિત સાતની ધરપકડ

ફિલ્મી ઢબે અપહરણ અને હત્યાની ઘટનાથી ચકચાર : ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

 

અગ્ર ગુજરાત, રાજુલા

અમરેલીના રાજુલા પંથકમાં પ્રેમ પ્રકરણમાં એક અત્યંત કરુણ ધટના બની હતી. રાજુલા તાલુકાના નિંગાળા-૧ ગામ પાસે નેશનલ હાઇવે પર ફિલ્મી ઢબે યુવકનુ અપહરણ અને હત્યાની ધટના પ્રકાશમાં આવી છે. પ્રેમ સંબંધને લઇને ખાર રાખીને યુવકનું નવ શખ્સોએ અપહરણ કર્યું હતું. અને આ દરમિયાન વચ્ચે પડેલા યુવકની નિર્દોષ માતા પર કાર ચડાવી દઈ તેમની ક્રૂર હત્યાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ૩ મહિલા સહિત ૭ આરોપીઓને દબોચી લીધા છે. આ બનાવ અંગે રાજુલાના નિંગાળા-૧ ગામના ભાવેશ ભગવાનભાઇ ભીલ ઉ.વ.૨૫ દ્વારા યોગેશભાઇ બાબુભાઇ મકવાણા,રોહિત બટુકભાઇ મકવાણા, મહેશ ભાયાભાઇ સોલંકી, જ્યોતિબેન બાબુભાઇ મકવાણા, કાજલબેન બટુકભાઇ મકવાણા, જાનુબેન મકવાણા, હિતેશ બટુકભાઇ મકવાણા, બટુકભાઇ ડાયાભાઇ મકવાણા તથા હિતેશના કાકા કમલેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલ વિગતો મુજબ ભાવેશ ભીલને પોતાની પત્નીની માસીની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર ન હતો. અને તે વાતનું યુવતીના પરિવારજનોને મનદુઃખ હતું. ગતરોજ કૈલાસ તેના ઘરેથી રાજુલા આવવાં માટે નિકળી હતી. ભાવેશ અને તેની માતા જીતુબેન ભીલ રાજુલા તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર પીપાવાવ પોર્ટ ચોકડી પાસે બાલક્રિષ્ના પેટ્રોલ પંપ પાસે શખ્સોએ ફોર વ્હીલર કારમાં આવી ભાવેશનું અપહરણ કર્યું હતું. પુત્રને બચાવવા વચ્ચે પડેલા ૫૦ વર્ષીય માતા જીતુબેન ભીલ પર શખ્સોએ કાર માથે ચડાવી દીધી હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે જીતુબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભાવેશનું અપહરણ કરી તેને માર માર્યો  હતો. સમગ્ર ધટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતાં. આ ઘટના પગલે મરીન પીપાવાવ પોલીસ ટીમ ધટના સ્થળે પહોંચી હતી. મરીન પોલીસે ૯ શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. પોલીસે યોગેશ મકવાણા, રોહિત મકવાણા, હિતેશ મકવાણા, મહેશ સોલંકી, જ્યોતિબેન મકવાણા, કાજલબેન મકવાણા અને ભાનુબેન મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. મરીન પીપાવાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

You Might Also Like

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

પંજાબમાં બ્લાસ્ટ : BSF-આર્મી કેમ્પને નિશાન બનાવ્યા

લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો
ગીર સોમનાથ

વેરાવળમાંથી હાઈબ્રીડ 12.77 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 2 hours ago
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
 અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
માતાની સ્મૃતિમાં ચેકડેમ બનાવી જળ-ઋણ અદા કરતા સરપંચ લાલજીભાઈ ભુવા
જેતપુરમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને ૩ માસ માટે કરાયો ‘હદપાર’
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?