By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિશ્વની સૌથી મોટી ચીનની ICBC બેંક ઉપર રેન્સમવેર એટેક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

વિશ્વની સૌથી મોટી ચીનની ICBC બેંક ઉપર રેન્સમવેર એટેક

agragujaratnews
Last updated: 2023/11/10 at 8:20 PM
3 years ago
Share
વિશ્વની સૌથી મોટી ચીનની ICBC બેંક ઉપર રેન્સમવેર એટેક
SHARE

  • અમેરિકન ટ્રેઝરી માર્કેટમાં વ્યવહારો ઠપ થયાં
  • 2022ના અંતે ICBCની કુલ 5.74 લાખ કરોડ ડોલરની અસ્ક્યામતો હતી
  • હુમલા પાછળ રશિયન રેન્સમવેર સિન્ડિકેટ લૉકબિટનો હાથ

અસ્કયામતોની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી બેંક ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના લિમિટેડ (ICBC) પર રેન્સમવેર એટેકના પગલે આ બેંકના અમેરિકી યુનિટને અસર થઇ છે અને અમેરિકાના ટ્રેઝરી માર્કેટમાં વ્યવહારો ઠપ થયા છે. ICBCની વેબસાઇટ પર શુક્રવારે એક નિવેદન જારી કરીને જણાવાયું હતું કે બેંક પર આ અઠવાડિયે થયેલા રેન્સમવેર એટેકથી સિસ્ટમ આંશિક રીતે અવરોધાઇ હતી. જોકે હુમલાની અસર મર્યાદિત કરવા તેણે સિસ્ટમનો અમુક હિસ્સો ડિસકનેક્ટ કરી દીધો છે. નોંધનીય છે કે ગત વર્ષના અંતે ICBCની કુલ 5.74 લાખ કરોડ ડોલરની અસ્કયામતો હતી.

ICBCના ન્યૂયોર્ક સ્થિત એકમે કહ્યું કે તે હુમલાની તપાસ કરી રહી છે અને સાઇબર સિક્યોરિટી તથા સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરાઇ છે. ICBCના બેન્કિંગ, ઇમેલ તથા અન્ય સેવાઓ પર હુમલાની અસર નથી થઇ. સાઇબર સિક્યોરિટી એક્સપટ્ર્સની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ હુમલા પાછળ રશિયન રેન્સમવેર સિન્ડિકેટ લૉકબિટનો હાથ હોવાનું કહેવાય છે.

ICBC પર રેન્સમવેર એટેક અંગે યુએસ સિક્યોરિટીઝ ઇન્ડસ્ટ્રી એન્ડ ફાયનાન્સિયલ માર્કેટ્સ એસોસિયેશને શુક્રવારે તેના સભ્યોને જાણ કરી હતી. સાથે એમ પણ કહ્યું કે આ રેન્સમવેર એટેકના કારણે અમેરિકી ટ્રેઝરી માર્કેટમાં વ્યવહારો પર અસર થઇ પરંતુ કોઇ મોટા નુકસાનના અહેવાલ નથી.

એટેક માટે જવાબદાર લૉકબિટ શું છે?

લૉકબિટ એક સાઇબર ક્રાઇમ સિન્ડિકેટ છે, જે મોટી કંપનીઓ, જૂથો અને બેંકોને ટારગેટ કરી યૂઝર્સના ડેટાના બદલામાં તગડી રકમ પડાવે છે. અમુક કિસ્સામાં જે-તે કંપની કે બેંકની કમ્પ્યૂટર સિસ્ટમ લૉક કરી દે છે. આ વસૂલી તે સામાન્ય રીતે બિટકોઇનમાં કરે છે. લૉકબિટના સભ્યો માત્ર રશિયામાં નહીં પણ યુરોપ, અમેરિકા, ઇન્ડોનેશિયા, ભારત અને ચીન સહિત દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા છે.

એક હજાર ઓર્ગેનાઇઝેશન્સ લૉકબિટનો શિકાર બની ચૂક્યા છે

લૉકબિટે તાજેતરમાં બોઇંગના પાટ્ર્સનું ડિસ્ટ્રિબ્યૂશન સંભાળતી કંપની પર પણ રેન્સમવેર એટેક કર્યો હતો. બ્રિટનની રોયલ મેલ, ION ટ્રેડિંગ યુકે અને જાપાનના બંદર પર સાઇબર હુમલામાં પણ લૉકબિટનું જ નામ સામે આવ્યું હતું. હેકર્સનું આ ગ્રૂપ 2019થી સક્રિય છે.

લૉકબિટ કેવી રીતે કામ કરે છે?

લૉકબિટ પણ અન્ય હેકર્સની જેમ ફિશિંગ ઇમેલ મોકલે છે કે પછી નેટવર્ક હેક કરી લે છે. એકવાર નેટવર્ક સુધી પહોંચી ગયા બાદ સૌપ્રથમ ડેટા કબજે કરી લે છે કેમ કે જો સાઇબર સિક્યોરિટી ટીમ સમયસર એક્ટિવ થઇ જાય તો હુમલો નિષ્ફળ પણ બનાવી શકે છે. ડેટા હાથમાં આવી ગયા બાદ વસૂલીનો ખેલ શરૂ થાય છે.

દર વખતે અલગ પદ્ધતિથી એટેક કરે છે

લૉકબિટની સૌથી ખાસ વાત એ છે કે તે દરેક હુમલામાં નવા હેકિંગ ટૂલનો ઉપયોગ કરે છે, જેથી સાઇબર સિક્યોરિટી તેની ઓળખ ન કરી શકે. કેસ્પરસ્કીના કહેવા પ્રમાણે લૉકબિટ પોતાની સર્વિસીસ પ્રોવાઇડ પણ કરે છે. મતલબ કે કોઇ ઇચ્છે તો તેના હેકર્સના માધ્યમથી અન્ય કંપનીને નિશાન બનાવી શકે છે.

You Might Also Like

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત
રાજકોટ

હેલેન્ડા પાસે પદયાત્રા સંઘ પર ટ્રક ફળી વળતા બે મહિલાના મોત

Editor By Editor 4 days ago
 બી. એચ. ગાર્ડી કોલેજ ખાતે એમ.બી.એ. ના વિદ્યાર્થીઓની સિધ્ધીને બિરદાવવા   ‘પિનેકલ ૨૦૨૬‘ સમારોહ યોજાયો
મારવાડી કોલેજ કેમ્પસમાં એન્જિનિયરિંગના છાત્રની જિંદગીનો અચાનક અંત
શહેરને હરિયાળુ અને સ્વચ્છ રાખવા નગરસેવકોને માર્ગદર્શન અપાયું
કોર્પોરેટરો ફરી ફિલ્ડમાં, તમામ વોર્ડમાં કચરો એકત્ર કરવા ઉકરડા ફિંદયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?