By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    15 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાંધીધામમાં લૂંટ અને આતંક મચાવનાર આંતર જિલ્લા ગેંગના ૧૦ શખ્સ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છ

ગાંધીધામમાં લૂંટ અને આતંક મચાવનાર આંતર જિલ્લા ગેંગના ૧૦ શખ્સ ઝડપાયા

Editor
Last updated: 2026/07/16 at 5:08 PM
5 days ago
Share
ગાંધીધામમાં લૂંટ અને આતંક મચાવનાર આંતર જિલ્લા ગેંગના ૧૦ શખ્સ ઝડપાયા
SHARE

ગાંધીધામમાં લૂંટ અને આતંક મચાવનાર આંતર જિલ્લા ગેંગના ૧૦ શખ્સ ઝડપાયા

મોરબીના આરોપી હોવાનો પણ ખૂલાશો : પોલીસ દ્વારા સઘન પુછપરછ

અગ્ર ગુજરાત, કચ્છ

ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં તાજેતરમાં બનેલી હિંસક લૂંટ અને તોડફોડની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી. 11 જુલાઈના રોજ મોડી રાત્રે અજાણ્યા શખ્સો હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને આતંક મચાવીને કિંમતી સામાન અને રોકડની લૂંટ ચલાવી હતી. આ બનાવ બાદ ગાંધીધામ પોલીસે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

સ્થાનિક એલસીબી (LCB) અને બી-ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. આ સઘન તપાસના અંતે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક સગીર સહિત કુલ ૧૦ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોરબીના શખ્સો પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય ચોરી નહીં, પરંતુ એક સંગઠિત આંતરજિલ્લા ગેંગનું કામ હતું.

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના કેટલાક સભ્યો અગાઉ પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હતા અને તેમનો ગુનાહિત ઇતિહાસ (Criminal Background) ધરાવે છે. પોલીસ હાલ આ તમામ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે જેથી લૂંટાયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલા વાહનોની રિકવરી કરી શકાય. વધુમાં, આ ગેંગના અન્ય કોઈ માસ્ટરમાઇન્ડ કે સાગરીતો છે કે કેમ, તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસની આ ત્વરિત અને અસરકારક કાર્યવાહીથી સ્થાનિક રહીશોમાં સુરક્ષાની ભાવના જન્મી છે.

You Might Also Like

કચ્છના ખાવડા અને ધોળાવીરામાં ત્રણની તીવ્રતાના બે ભૂકંપના આંચકા

કચ્છના ક્રિક વિસ્તારમાંથી બોર્ડર નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ

 અમદાવાદ-ભૂજ નમો ભારત રેપીડ ટ્રેનના એન્જિનમાં ખામી, ત્રણ કલાક યાત્રિકો રઝળ્યા

કચ્છમાં ઘોરડાના બીજા બચ્ચાનો પણ જન્મ

કચ્છમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમનું પાલન નહીં કરતા ૪૫ શાળાઓને ચેતવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જળશક્તિ મંત્રીના હસ્તે સિહોરના બુઢણા ગામે ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ
રાજકોટ

જળશક્તિ મંત્રીના હસ્તે સિહોરના બુઢણા ગામે ‘મંજુલા સરોવર’નું લોકાર્પણ

Editor By Editor 7 days ago
પતિ-પુત્રને મારી નાખીશ’ કહી રિક્ષા ચાલકે ચાર વર્ષ સુધી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
સોના-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઊંચે ચડ્યું; રૂપિયાને સહારો, શેરબજારમાં જોરદાર ઉછાળો
સરસ્વતી શિશુમંદિર ખાતે વિદ્યાભારતી મંત્રી સ્વ. મહેશજી પતંગેને શ્રદ્ધાંજલિ અર્પણ
વેલનાથ જયંતિ અંતર્ગત નીકળેલ શોભાયાત્રાનું સ્વાગત કરતા કેબીનેટ મંત્રી, ઘારાસભ્ય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?