By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    3 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવાગઢમાં રૂ.૬.૯૫ લાખની ચોરી કરનાર શખ્સ જેતપુર પોલીસના સકંજામાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નવાગઢમાં રૂ.૬.૯૫ લાખની ચોરી કરનાર શખ્સ જેતપુર પોલીસના સકંજામાં

Editor
Last updated: 2026/05/29 at 3:42 PM
1 day ago
Share
નવાગઢમાં રૂ.૬.૯૫ લાખની ચોરી કરનાર શખ્સ જેતપુર પોલીસના સકંજામાં
SHARE

નવાગઢમાં રૂ.૬.૯૫ લાખની ચોરી કરનાર શખ્સ જેતપુર પોલીસના સકંજામાં

સોના-ચાંદીના દાગીના/રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર

 

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુરના નવાગઢ બળદેવધાર વિસ્તારમાં તાજેતરમાં થયેલી રૂ. ૬,૯૫,૦૦૦/- ની મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં જેતપુર ઉદ્યોગનગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ચોરી થયેલા તમામ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સાથે દબોચી લીધો છે.

પ્રાપ્ત વિગત મુજબ, ગત તારીખ ૨૪/૦૫/૨૦૨૬ની રાત્રિથી ૨૫/૦૫/૨૦૨૬ની સવાર દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ફરીયાદીના ઘરના આંગણામાં તેમની સુવાની પથારીમાં ઓશીકા નીચે રાખેલી ચાવીની ચોરી કરી હતી. ત્યારબાદ તે ચાવી વડે મકાન અને રૂમનું તાળું ખોલી, અંદર રાખેલી પેટીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૬,૯૫,૦૦૦/- ની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ અંગે ઉદ્યોગનગર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબ ગુનો નોંધાયો હતો.

રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના તેમજ ડીવાયએસપી રોહીતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા અને સર્વેલન્સ સ્કોડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, એફએસએલ (FSL), ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કોડની મદદ લીધી હતી.

દરમિયાન સર્વેલન્સ ટીમના પીએસઆઈ કે.બી. ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ નીલેશભાઈ મકવાણા, અજયભાઈ રાઠોડ અને કોન્સ્ટેબલ ચેતનભાઈ ઠાકોરને સંયુક્ત બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમ મોટરસાયકલ પર દેરડી ગામથી જેતપુર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જેતપુર-દેરડી રોડ પર કચરાના ડમ્પયાર્ડ પાસે વોચ ગોઠવી આરોપી કેતન ઉર્ફે લાલો કાળુભાઇ અવાડીયા (રહે. બાવાવાળા પરા, જેતપુર, મૂળ ચોરડી, ગોંડલ) ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી સોનાની બુટ્ટી (૧૯.૧૭૦ ગ્રામ, કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-), ‘વાઘેલા’ લખેલું ચાંદીનું કડું (૪૯૫ ગ્રામ, કિંમત રૂ. ૧,૩૦,૦૦૦/-), ‘ઠાકર’ લખેલી ચાંદીની લકી (૯૭ ગ્રામ, કિંમત રૂ. ૨૫,૦૦૦/-), રોકડા રૂપીયા ૨,૪૦,૦૦૦/-, એક મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ હીરો સીડી ડીલક્ષ મોટરસાયકલ મળી કુલ રૂ. ૭,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી અગાઉ વીરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને એમ.વી. એક્ટના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે.

 

You Might Also Like

સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં

મોરબીના ફડસરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા આધેડે પીધી ફિનાઈલ

મોરબીમાં બોગસ પત્રકારોનો રાફડો : ‘PRESS’ લખાવી તોડબાજી કરતા તત્વો સામે ફરિયાદ

મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા ચિમકી

ધ્રોલના લૈયારા પાસે ટેન્કરમાં ભીષણ આગ: વિસ્ફોટની આશંકાથી હાઈવે પર અફરાતફરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ
રાજકોટ

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

Editor By Editor 3 hours ago
વિકાસ કાર્યોના વિલંબને ટાળવા ખાસ નવી માર્ગદર્શિકા તૈયાર કરવા આદેશ
ઇદ-ઉલ-અઝહાની શાનદાર ઉજવણી, અમન-શાંતિ માટે દુઆ કરાઇ
શાળાઓમાં વેકેશન તા.૧૮ જૂન સુધી લંબાવવા મંડળની માંગણી
ધ્રોલના લતીપુર ખાતે સોમવારે ‘નકલંક નેજાધારી રામામંડળ’નો મહોત્સવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?