By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સવન સરફેસ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સવન સરફેસ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન

Editor
Last updated: 2026/04/17 at 2:18 PM
1 day ago
Share
સવન સરફેસ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન
SHARE

સવન સરફેસ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન

કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં રૈયા ગામની નજીક રૈયા રોડ પર સવન સરફેસ પરિવાર દ્વારા ચૈત્ર માસમાં સામૂહિક શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું હતું. જેમાં વક્તાપદે બ્રહ્મલીન ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતા ( M.Sc, M.Ed, Ph.D.)એ ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કર્યું હતું. તેમજ શુદ્ધ કથા, મૂળ કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્ટાંતો, પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુક્તિ, દહેજપ્રથા,વાચનટેવવગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવ્યું હતું.આ આયોજનમાં ભરતભાઈ સોની તથા વ્રજલાલ જોબનપુત્રા કથાના મુખ્ય યજમાનપદે રહ્યા હતા.તેમજ સીમાબેન કણજારીયા,ડો.મનીષ સંચાણીયા, વિશાલભાઈ મેંઢાં,વિશાલભાઈ પોપટ, શીતલબેન હિમાંશુભાઈ માધાણી, વ્યોમ મોરઝરિયા, સંજય રાયઠઠ્ઠા, સ્વ.રીતેશભાઈ પારેખ પરિવાર, રાજેશ્રી હરેશભાઈ હિન્ડોચા, દીપચંદભાઈ ગુપ્તા, ડો.વિધિ જય પરીખ, જયભાઈ મકવાણા, પરાગભાઈ હિંગુ વગેરે ભાવિકો પોથીજીના તથા કથા પ્રસંગોના યજમાન તરીકે પૂજાવિધિમા સહભાગી થયા હતા.

ભવ્ય પોથીયાત્રા સાથે કથાનો શુભારંભ થયો હતો.ભાગવત કથામાં વરાહ નારાયણ, કપિલ ભગવાન, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, નૃસિંહપ્રાકટ્ય, વામનજન્મ, રામજન્મ,કૃષ્ણજન્મ-વેશભૂષાસાથે ભવ્ય નંદમહોત્સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્સવ,રુકમણી વિવાહ,સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાયા હતા.કથાની પૂર્ણાહુતિ પ્રસંગે સૌ યજમાનો અને કાર્યકરોનું સન્માન થયું હતું.આ તકે આયોજકોએ કથાકાર ડો.કૃષ્ણકુમાર મહેતાની સંગીતમય કથાશૈલીને બિરદાવી હતી. કથામાં વિવિધ ક્ષેત્રના સામાજિક, ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ચૈત્ર માસમાં આયોજિત આ પાવન સામૂહિક ભાગવત સપ્તાહમાં સવન સરફેસ રેસીડન્સીના તમામ રહેવાસીઓ સદ્ભાગી થયા હતા.તેમ સવન સરફેસ પરિવાર શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સમિતિની યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

સાથે ન રહે તો પરિવારને ખતમ કરી દઈશ કહી પૂર્વ પતિનો જાહેરમાં આતંક

મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો

બેટા, હું તને લેવા આવ્યો છું, સ્વપ્નના આઘાતે યુવાને પીધું એસિડ, બે મહિના બાદ મોત

ધોરાજીના ઝાંઝમેરમાં બનાવટી દૂધનો 400 લીટર શંકાસ્પદ જથ્થો જપ્ત કરતું SOG

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્ન ખોટા કર્યા છે, તને સપ્તપદીનું જ્ઞાન નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ
રાજકોટ

લગ્ન ખોટા કર્યા છે, તને સપ્તપદીનું જ્ઞાન નથી કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાઈ

Editor By Editor 4 days ago
રાજકોટ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા
સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી બાદ શાપરમાં પરિણીતાએ ફાંસો ખાધો
કાલા પાણીની સેલ્યુલર જેલ: જ્યાં માનવતા રડી, પણ સ્વતંત્રતાની જ્યોત કદી બુઝાઈ નહીં.
રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન વિભાગે સિદ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપ્યો : ગાડીઓની ગતિઓમાં સુધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?