By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    19 hours ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 days ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રોલના મજોઠમાં ખનીજ માફિયા સામે તંત્ર કાર્યવાહી ન કરતા અનોખો વિરોધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ધ્રોલના મજોઠમાં ખનીજ માફિયા સામે તંત્ર કાર્યવાહી ન કરતા અનોખો વિરોધ

Editor
Last updated: 2026/07/18 at 4:49 PM
4 days ago
Share
ધ્રોલના મજોઠમાં ખનીજ માફિયા સામે તંત્ર કાર્યવાહી ન કરતા અનોખો વિરોધ
SHARE

ધ્રોલના મજોઠમાં ખનીજ માફિયા સામે તંત્ર કાર્યવાહી ન કરતા અનોખો વિરોધ

જાગૃત નાગરીકે અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો: આંદોલનની ચિમકી

અગ્ર ગુજરાત, ધ્રોલ

ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં, એક અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. મજોઠ ગામના અરજદાર સોડાભાઈ નાગજીભાઈ વરુએ આ અનોખો વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરી છે.

અરજદારના જણાવ્યા અનુસાર, મજોઠ ગામમાં લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ અંગે તેમણે ખાણ-ખનીજ વિભાગ સહિતના સરકારી તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, છતાં ભૂમાફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે તેમણે આ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો છે.

અરજદારે મજોઠ ગામની નદીમાંથી રેતી ખનન અને સિંચાઈની જમીનમાંથી થતા ગેરકાયદેસર માટી ખનન બાબતે જામનગર શહેરની મુખ્ય ખાણ અને ખનીજ વિભાગની કચેરીને અલગ-અલગ તારીખોએ પુરાવા સાથે લેખિત અરજીઓ કરી હતી.

અરજદારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ખનીજચોરો સાથે કથિત રીતે લાંચના કૌભાંડમાં સામેલ છે. આ જ કારણે આટલી ગંભીર ફરિયાદો અને પુરાવા આપવા છતાં માફિયાઓ વિરુદ્ધ કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.

તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ખનીજચોરો વધુ બેફામ બન્યા છે. ગેરકાયદે ખનન પ્રવૃત્તિનો વિરોધ કરવા બદલ ખનીજ માફિયાઓએ હથિયારો બતાવી અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે.

અરજદારના જણાવ્યા મુજબ, ખનીજ માફિયાઓ ગામના અન્ય લોકો મારફતે ખુલ્લી ધમકીઓ અપાવી રહ્યા છે કે,અરજીઓ કરીને અમારું શું તોડી લીધું? થાય તે કરી લે, સરકારી અધિકારીઓ રૂપિયાના ભૂખ્યા છે અને તારી દરેક અરજીઓ ફાઈલે કરી નાખે છે.

આ પ્રકારની ધમકીઓથી અરજદાર અને તેમનો પરિવાર સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે અને ગમે ત્યારે જાનનું જોખમ હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉગ્ર આંદોલનની ચેતવણી

અરજદારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તાકીદે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનન બંધ કરાવવા અને તેમને સુરક્ષા પૂરી પાડવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે,ખાણ ખનીજ વિભાગની બેદરકારીના કારણે અમને આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડી છે. જો આ આંદોલન દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ઘટશે, તો તેની સઘળી જવાબદારી જામનગર ખાણ અને ખનીજ વિભાગની રહેશે.

જો આ ગેરકાયદે પ્રવૃત્તિ અને માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

You Might Also Like

૩ સોસાયટીના અટકેલા રોડ કામ મુદ્દે થાળી-વેલણ સાથે રવાપર ચોકડી ચક્કાજામ!

ધાતરવડી-૧ ડેમના પાણી માટે બર્બટાણા અને નાની ખેરાળીના ગ્રામજનોએ મંત્રીના દ્વાર ખખડાવ્યા

જેતપુરમાં એજ્યુકેશન લોનના નામે લાખોની ઠગાઈ: કીર્ગીસ્તાનમાં ભણતા વિદ્યાર્થીના પિતા સાથે ₹૧૦ લાખનો વિશ્વાસઘાત

જેતપુરની આલ્ફા સ્કૂલ સામે ABVPનો આક્રોશ: વધુ ફી વસૂલવાના મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન

 ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: એકસાથે ૨૮ IAS અને ૧૩ GAS કેડરના અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કંપનીઓના ફાયર NOCની સત્તા શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગને સોંપાઇ
ગાંધીનગર

કંપનીઓના ફાયર NOCની સત્તા શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગને સોંપાઇ

Editor By Editor 5 days ago
પ્રેમિકાને પતિ સાથે જોઈ પૂર્વ પ્રેમીએ રમ્યો હતો ખૂની ખેલ
 જંતર મંતરમાં ચાલતી લડત રાજકોટ સુધી પહોંચી
 જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો અને હરરાજીનો કાર્યક્રમ જાહેર
ધોરાજીમાં બે મોટરસાયકલ ચોરી કરનાર આરોપી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?