By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્પીન એન્ડ સ્વીંગ ક્રિકેટ એકેડમીમાં હવે ચેતેશ્વર પુજારા આપશે કોચિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્પીન એન્ડ સ્વીંગ ક્રિકેટ એકેડમીમાં હવે ચેતેશ્વર પુજારા આપશે કોચિંગ

Editor
Last updated: 2026/06/05 at 4:29 PM
4 days ago
Share
સ્પીન એન્ડ સ્વીંગ ક્રિકેટ એકેડમીમાં હવે ચેતેશ્વર પુજારા આપશે કોચિંગ
SHARE

સ્પીન એન્ડ સ્વીંગ ક્રિકેટ એકેડમીમાં હવે ચેતેશ્વર પુજારા આપશે કોચિંગ

ગ્રામ્ય વિસ્તારના બાળકોને મળશે તાલીમની ઉત્તમ તક

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતમાં જમીની સ્તરે ક્રિકેટના વિકાસને વધુ મજબૂત બનાવવાની દિશામાં લેવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ પગલાના ભાગરૂપે સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમીએ રાજકોટ નજીક આવેલા તારગઢી ગામ ખાતે ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી સાથે સહયોગ સાધ્યો છે. આ સહયોગ સાધવા પાછળનો ઉદ્દેશ ખેતીવાડી કરનારા ગ્રામ્ય સમુદાયોમાંથી આવતા પ્રતિભાશાળી બાળકોને ક્રિકેટની સુવ્યવસ્થિત તાલીમ પૂરી પાડવાનો છે. આ પહેલને એગ્રી-ટેક કંપની એસએમએલ દ્વારા તેના સીએસઆર કાર્યક્રમ હેઠળ સમર્થન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે એએસકે ફાઉન્ડેશન24 ગામડાંઓમાં સમુદાય સાથે જોડાણ અને જનસંપર્ક સાધવાની જમીની સ્તરની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે.

આ સહભાગીદારી અંતર્ગત ચાર સંસ્થાઓએ હાથ મિલાવ્યાં છે, જે પ્રોફેશનલ ક્રિકેટ કૉચિંગ અને માળખાગત સુવિધાઓથી વંચિત યુવા પ્રતિભાઓ માટે રમતગમતની સાર્થક તકોનું સર્જન કરવાનું સંયુક્ત વિઝન ધરાવે છે.

ખ્યાતનામ ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને તેમના પિતા અરવિંદભાઈ પુજારા દ્વારા સ્થાપવામાં આવેલી ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી છેલ્લાં 10 વર્ષથી રાજકોટની બહાર આવેલા તારગઢી ગામ ખાતેની પોતાની ફેસિલિટીમાં વંચિત અને પ્રતિભાશાળી યુવાનોને ક્રિકેટની સંપૂર્ણપણે નિઃશુલ્ક તાલીમ આપીને આ રમત પ્રત્યેનું ઋણ ચૂકવવાનું ઉમદા કાર્ય કરી રહી છે. આ નવી સહભાગીદારી મારફતે સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમી હવે પોતાની પ્રોફેશનલ કૉચિંગની કુશળતા, જમીની સ્તરે ક્રિકેટના વિકાસનો અનુભવ અને સુવ્યવસ્થિત તાલીમ કાર્યક્રમો દ્વારા આ એકેડમીના ધ્યેયને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

આ પહેલની શરૂઆત કરવા માટે તારગઢી ગામ ખાતે આવેલા એકેડમીના મેદાનમાં એક વિશેષ માસ્ટરક્લાસ સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં ચેતેશ્વર પુજારાએ આસપાસના ગામો અને ખેતીવાડી કરતાં સમુદાયોમાંથી આવેલા ઉભરતા યુવા ક્રિકેટરો સાથે વ્યક્તિગત રીતે સંવાદ સાધ્યો હતો. આ સેશન દરમિયાન તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીની વિકાસયાત્રામાંથી પ્રાપ્ત થયેલા મૂલ્યવાન અનુભવોને શૅર કર્યા હતા. તેમણે શિસ્ત, સાતત્ય અને માનસિક શક્તિના મહત્ત્વ અંગે વાત કરી હતી તેમજ યુવા ખેલાડીઓ પોતાની રમતને સુધારી શકે તે માટે ઉપયોગી સૂચનો પણ આપ્યાં હતાં. બાળકોને મોટા સપનાં જોવા માટે પ્રોત્સાહિત કરીને શ્રી ચેતેશ્વર પુજારાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ એક દિવસ ભારતનું સર્વોચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરવાના અંતિમ લક્ષ્ય સાથે તાલીમ લેવી જોઈએ.

શહેરના દોડધામભર્યા જીવનથી દૂર શાંત વાતાવરણમાં આવેલી ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી ક્રિકેટની સ્પર્ધાત્મક તાલીમને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી આધુનિક માળખાગત સુવિધાઓ ધરાવે છે, જેમાં પ્રોફેશનલ રીતે જાળવવામાં આવતી ટર્ફ વિકેટ્સ, પ્રેક્ટિસ નેટ્સ, બોલિંગ મશીન્સ, તાલીમના વિશિષ્ટ સાધનો તેમજ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી આઉટફીલ્ડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

રાજકોટમાં શરૂ કરવામાં આવેલી આ પહેલ સમગ્ર દેશમાં જમીની સ્તરનું ક્રિકેટ નેટવર્ક બનાવવાના સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમીના વ્યાપક વિઝનને હાંસલ કરવાની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. નજીકના ભવિષ્યમાં આ જ પ્રકારના કાર્યક્રમોને ભારતના વિવિધ વિસ્તારોમાં શરૂ કરવાની પણ યોજના છે.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા
રાજકોટ

ધ્રાંગધ્રાનાં કોંઢ ગામના ખેડૂતો આરપારની લડાઇ સુધી પહોંચ્યા, રાજકોટ હાઇ-વે ચક્કાજામ કર્યા

Editor By Editor 5 days ago
‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાના લેવાયેલા નિર્ણયને આવકારતા ધારાસભ્ય ઉદય કાનગડ
કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે
ઉના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો દીપ્તિમાન સત્કાર સમારંભ યોજાયો
રાજ્યના ચાર DYSPને ઇન-સીટુ અપગ્રેડેશન : ઉચ્ચ પગારધોરણનો મળશે લાભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?