By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    6 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    6 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 week ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 week ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યો પાઠયપુસ્તકથી પ્રયોગશાળા સુધીનો વિજ્ઞાનનો જીવંત અનુભવ   
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યો પાઠયપુસ્તકથી પ્રયોગશાળા સુધીનો વિજ્ઞાનનો જીવંત અનુભવ   

Editor
Last updated: 2026/07/13 at 3:28 PM
2 days ago
Share
સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યો પાઠયપુસ્તકથી પ્રયોગશાળા સુધીનો વિજ્ઞાનનો જીવંત અનુભવ   
SHARE

સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યો પાઠયપુસ્તકથી પ્રયોગશાળા સુધીનો વિજ્ઞાનનો જીવંત અનુભવ   

વિવિધ પ્રયોગ સરળ રીતે સમજાવતા નિષ્ણાંતો

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયનું પ્રાયોગિક સત્ર યોજવામાં આવ્યું હતું. આ સત્રમાં શાળાના વિજ્ઞાન શિક્ષક રૈયાણી સર, ગોસાઈ સર અને કવિતા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા સરળ, રસપ્રદ અને વ્યવહારિક રીતે સમજાવવામાં આવ્યા હતા.

પ્રાયોગિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પાનમાં રહેલા હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) અને પ્રકાશ સંશ્લેષણ સંબંધિત પ્રયોગનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. પાનને ગરમ કરવાની પ્રક્રિયા, તેમાં થતા ફેરફારો તેમજ આયોડિન પરીક્ષણ દ્વારા સ્ટાર્ચની હાજરી વિશે સમજ આપવામાં આવી. તેમજ પ્રયોગશાળાના વિવિધ સાધનોનો સુરક્ષિત અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રયોગોનું નિરીક્ષણ કર્યું, વિવિધ પ્રશ્નો પૂછ્યા અને વૈજ્ઞાનિક તથ્યોને સમજવાનો પ્રયાસ કર્યો. આ પ્રાયોગિક સત્ર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, જિજ્ઞાસા, અવલોકન શક્તિ અને વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થયો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓએ પ્રયોગાત્મક શિક્ષણનો યાદગાર અનુભવ મેળવ્યો હતો.

You Might Also Like

હથિયારોની હેરાફેરીના રેકેટમાં વધુ એક શખ્સને બે દેશી પિસ્ટલ સાથે ઝડપી લેતું PCB

સ્પીડવેલ ચોક પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા છોટાહાથીની ટક્કરે સિક્યોરિટી ગાર્ડનું મોત

માધાપર ચોકડીએ રેતી ભરેલા ડમ્પરે યુવાનનો જીવ લીધો, અકસ્માત બાદ ઉગ્ર રોષ

મોટી મારડની સીમમાં નવપરિણીત પરપ્રાંતીય દંપતિની ઘાતકી હત્યા

પીપલાણા GIDCમાં ક્રેઇનનું ગડર તૂટી માથે પડતા શ્રમિક યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ
ગુજરાત

ઝીરાનું પીઠુ ગણાતા ઊંઝામાં કેમિકલ કલરની મીલાવટની વરિયાળી ઝડપાઈ

Editor By Editor 4 days ago
મોબાઈલમાં વાત કરતાં છતની પાળીએથી નીચે પટકાયેલા 18 વર્ષીય યુવકનું કરુણ મોત
ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
જેતપુરમાં હિસાબ માંગવો ભારે પડ્યો! ગેસ ડિલિવરી મેનને પૂર્વ માલિકોએ ઢોર માર માર્યો
વેરાવળ SMC દરોડામાં નિર્દોષ લોકોને ફસાવી ગંભીર કલમો લગાડવામાં આવી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?