By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મેંગો માર્કેટમાં કેસરી કેરીની આવક શરૂ ૧૦ કિલોનો ભાવ રૂપિયા ૩૦૦૦
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

મેંગો માર્કેટમાં કેસરી કેરીની આવક શરૂ ૧૦ કિલોનો ભાવ રૂપિયા ૩૦૦૦

agragujaratnews
Last updated: 2024/03/15 at 8:26 PM
2 years ago
Share
મેંગો માર્કેટમાં કેસરી કેરીની આવક શરૂ ૧૦ કિલોનો ભાવ રૂપિયા ૩૦૦૦
SHARE

મેગો માર્કેટમાં હાઉસ કેરીની ૩૦ ટનની આવક શરૂ :  તરબૂચની ૧૦ ગાડીની આવક

ઉનાળો બેસતાની સાથે જ લોકો કેરીની રાહ જોઈને બેઠા હોય અને જેવું મેંગો માર્કેટમાં કેરીની આગમન થાય કે તુરંત જ કેરી ખાવાના શોખીન લોકો શરૂઆતથી જ કેરી ખાવાનું શરૂ કરી દેતા હોય છે અને સીઝન પુરી ન થાય ત્યાં સુધી કેરી ખાવાના શોખીન લોકો ઉપયોગ કરે છે જેમાં રાજકોટ મેંગો માર્કેટમાં બે દિવસ પહેલા તાલાળા ગીરની કેસર કેરી નું આગમન થયું હતું અને ત્યારે ૧ કિલો નો ભાવ રૂપિયા ૩૦૦ થી ૪૦૦ જેવો બોલાયો હતો અત્યારે મેંગો માર્કેટમાં હાઉસ કેરીની રોજની ૫ થી ૬ ગાડીમાં કેરીની આવક થાયા છે તેમજ કેરીની સાથોસાથ તરબૂચ અને દ્વાશ ની પણ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે તેમ ફુટના વેપારી અજયભાઈ એ જણાવ્યું હતું.

Contents
મેગો માર્કેટમાં હાઉસ કેરીની ૩૦ ટનની આવક શરૂ :  તરબૂચની ૧૦ ગાડીની આવકકેરીની જાત અને તેના નામ કઈ રીતે પડ્યા?કેસરલંગડોદશેરીરાજાપુરીતોતાપુરીહાફુસ

મેંગો માર્કેટમાં બે દિવસ પહેલા કેસર કેરીનું આગમન થયુ હતું ત્યારે હરરાજીમાં એક કિલોનો ભાવ રૂપિયા ૩૦૦ થી ૪૦૦ જેવો બોલાયો હતો એટલે કે ૧૦ કીલો કેરીનો ભાવ રૂપિયા ૩૦૦૦ હતો. આ ઉપરાંત અત્યારે મેંગો માર્કેટમાં હાફુસ કેરીની રોજની ૨૫ થી ૩૦ ટન જેટલી મબલ આવક થઈ રહી છે જેમાં હરરાજીમાં એક કિલોનો ભાવ રૂપિયા ૧૫૦ થી ૩ ૦૦ જેવો બોલાઈ રહ્યો છે.

આ ઉપરાંત મેંગો માર્કેટમાં તરબુચ ની રોજની ૧૦ ગાડી માલ વેચવા માટે આવી રહ્યો છે જેમાં હરરાજીમાં એક કિલો ભાવ રૂપિયા ૧૨ થી ૧૫ ના ભાવે વેચાઇ રહ્યા છે આવી જ રીતે મહારાષ્ટ્રના નાસિક બાજુથી દ્વાશના ૬૦૦ થી ૭૦૦ કેરેટની આવક શરૂ થઇ છે. આમ મેંગો માર્કેટમાં ઉનાળાની ઋતુમાં ખવાતા ફુટની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે.

કેરીની જાત અને તેના નામ કઈ રીતે પડ્યા?

ઉનાળો આવે એટલે ફળોનો રાજા ‘કેરી’ની સિઝન શરૂ થાય. હવે તો વરસાદનું ટાણું થયું એટલે કેરીની સિઝન જવામાં છે. રાજકોટ વાળા તો ‘પેટી’  જ ૧૦-૧૨ કિલોની લઇ લેને ઘરે જ પકાવે છે. આપણે ત્રણચાર કેરીની જાતને જ ઓળખીયે છીએ, પણ હકિકતમાં ૧૦૫થી વધુ પ્રકારની જાત આવે છે. જુનાગઢ જીલ્લામાં પુષ્ફળ આંબાના ઝાડ છે. ત્યાંથી કેરીની દેશ વિદેશમાં બોલબાલા છે.

કેરીને ફાળોનો રાજા કહેવાય છે. અમૃત ફળ તરીકે ઓળખાય છે. કેરી દેશના લગભગ દરેક રાજ્યોમાં જોવા મળે છે. કેરી કાચી હોય ત્યારે સ્વાદમાં ખાટી લાગે છે, આમ તો કેરીની અનેક જાત હોય છે. દેશમાં મુખ્યત્વે કેસર, હાફુસ, લંગડો, રાજાપૂરી અને પાયરી જેવી કેરીની જાતો પ્રખ્યાત છે. પરંતુ કેરીના અવનવા નામો સાથે તેની વિવિધ જાતો જોવા મળે છે. જેવી કે કાગડા, તોતાપૂરી, દશેરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બંગનપલ્લી, વનરાજ, નિલ્ફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, સિંધુ, બદામ, નિલેશ, નિલેશાન, નિલેશ્વરી, વસી બદામી, દાડમીયો વગેરે. ત્યારે કેરીની વિવિધ જાતોના નામકરણ સહિતની માહિતી મેળવીએ.

કેસર

સૌરાષ્ટ્ર-કચ્છમાં થતી કેસર કેરીનું નામ તેના રંગના કારણે પડ્યું છે. મુખ્યત્વે તાલાળા ગીરની આ કેરી ઉપરથી લીલી અને અંદરથી કેસરી હોવાના કારણે તેનું નામ કેસર પડ્યું છે. કેસર કેરી ‘કેરીઓની રાણી’ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે 1931માં જૂનાગઢના નવાબે સૌપ્રથમ આ કેરી ઉગાડી હતી અને 1934માં તેને કેસર નામ મળ્યું. ગુજરાતીઓ કેસર કેરીના ચાહકો તો છે જ. પરંતુ કેસર કેરી એટલી તો પ્રખ્યાત છે કે વિદેશીઓ તેને સ્ટોર કરીને રાખે છે. જેથી, બારેમાસ ખાઈ શકાય.

લંગડો

લંગડો કેરીની જાતને 250 વર્ષ જૂની માનવામાં આવે છે. આ નામ પાછળ રસપ્રદ કહાણી છે. એવી માન્યતા છે કે 250 વર્ષ પહેલાં બનારસના શિવ મંદિરમાં એક લંગડા પુજારી હતા. એક દિવસ મંદિરમાં એક સાધુએ કેરીના બે છોડા રોપ્યા. વર્ષો પછી જ્યારે તેના પર કેરી આવવા લાગી ત્યારે કાશીના રાજાએ પૂજારી પાસેથી કેરી લઈ લીધી હકીકતે સાધુએ પુજારીને આદેશ આપ્યો હતો કે કેરી કોઈને આપવામાં ન આવે. ધીમે-ધીમે આ કેરીની પ્રજાતિ સમગ્ર બનારસમાં ફેલાઈ ગઈ અને કેરીનું નામ લંગડો પડી ગયું. લંગડો કેરીનો આકાર લંબગોળ હોય છે અને તે પાકી જાય તો પણ રંગ લીલો જ રહે છે.

દશેરી

દશેરી કેરીનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. કહેવાય છે કે દશહરી કેરીનું સૌથી પહેલું ઝાડ કાકોરી સ્ટેશન નજીક આવેલા દશેરી ગામમાં લગાડવામાં આવ્યું હતું. આ ગામના નામે જ કેરીનું નામ દશેરી પડી ગયું છે. દશેરી 200 વર્ષ જૂની કેરીની જાત છે અને તેને ‘મધર ઑફ મેંગો ટ્રી’ પણ કહેવામાં આવે છે.

રાજાપુરી

રાજાપુરી કેરીનો ઉપયોગ છૂંદો, મુરબ્બો, ગોળકેરી જેવા અથાણા બનાવા માટે થાય છે. ફળની મોટી સાઇઝના કારણે તેને રાજાપુરી કરીકે ઓળખવામાં આવે છે.

તોતાપુરી

તોતાપુરી કેરીનો લીલો રંગ હોય છે અને તેનો આકાર પોપટની ચાંચ જેવો લાગે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થતી તોતાપુરી કેરી અન્ય પ્રકારની કેરીઓની જેમ વધારે ગળી નથી હોતી.

હાફુસ

વિશ્વમાં સૌથી વધુ ભારતની કોઈ કેરી પ્રખ્યાત હોય તો તે રત્નાગીરી હાફુસ છે. આ કેરી યૂરોપમાં અલફાન્સોના નામથી ઓળખાય છે અને સૌથી વધુ તેનો નિકાસ યુએસએમાં થાય છે. કેસર પછી સૌથી વધુ મીઠી કોઈ કેરી હોય તો તે હાફુસ છે. મુખ્યત્વે મહારાષ્ટ્રમાં પાકતી હાફુસ કેરી હવે ગુજરાત અને કર્ણાટકના કેટલાક ભાગમાં પણ ઉગે છે.

 

 

 

You Might Also Like

તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ

 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર
રાજકોટ

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Editor By Editor 1 day ago
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધીની પ્રોજેકટ અંતર્ગત પ્રવેશ પરીક્ષા યોજાઇ
રાજકોટવાસીઓ હનુમાનજીના વિશ્વરૂપમના દર્શન કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?