By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    3 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    4 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    5 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા

Editor
Last updated: 2026/06/22 at 4:49 PM
25 minutes ago
Share
હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા
SHARE

હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા

ભગતસિંહ ગાર્ડન નજીક આવેલ હાઉસિંગ બોર્ડના ૭૯૨ જર્જરીત આવાસના ધારકોને નોટીસ આપ્યા બાદ મનપાની કાર્યવાહી : સમય મર્યાદામાં નોટીસ મુજબની કામગીરી નહી થતાં નળ કનેકશન કાપતા રહેવાસીઓનો મનપામાં હલ્લાબોલ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં આવેલા શહિદ ભગતસિંહ ગાર્ડન નજીકના ગુજરાત હાઉસિંગ બોર્ડના અતિ જર્જરીત થઇ ગયેલા ૭૯૨ આવાસના માલિકોને રિપેરીંગ અથવા ખાલી કરવા માટેની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસની સમયમર્યાદા પૂર્ણ થતાં મનપા દ્વારા આજે નળ કનેકશન કાપવાની કાર્યવાહી કરતા ત્યાં ખોદેલા ખાડામાં સ્થાનિક વૃધ્ધ સૂઇ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત આ બાબતે આવાસ ધારકો દ્વારા કાર્યવાહીના વિરોધમાં મનપા કચેરીમાં હલ્લાબોલ કરી ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતાં.

આ અંગે સોસાયટીના પ્રમુખ જયેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે તમામ સોસાયટીના ક્વાર્ટર ધારકો મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. મેયરનો અમને ખૂબ જ સારો અને સંતોષકારક રીપ્લાય મળ્યો જે બદલ મેયરનો આભાર માનીએ છીએ. અમારે ત્યાં અમુક જર્જરિત ક્વાર્ટર છે. જેનું રીપેરીંગ કરવા માટે સમય આપવાની અમારી માંગણી હતી. જેથી અત્યારે અમને ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અમારા નળ કે વીજ જોડાણ નહીં કપાય. જે માટે અમને એવું કહ્યું કે અને કોઈ જાનહાની થશે તો કોર્પોરેશન ન જવાબદારી નહીં રહે પરંતુ અમારી જવાબદારી રહેશે તેવું લેખિતમા આપવા માટે જણાવવામાં આવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, અમારે ત્યાં નળ જોડાણ કાપવાનું ચાલુ હતું ત્યારે તેના એક રહેવાસી વૃધ્ધ ખાડામાં સૂઈ ગયા હતા. જોકે હવે મેયર દ્વારા કહેવામાં આવ્યું છે કે નળ જોડાણ કાપવાનું રોકાવી દઉં છું. જ્યાં કોઈ જાનહાની થશે તો રહેવાસીની જવાબદારી રહેશે. આ સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હોવાથી તેમની પણ જવાબદારી ગણાય.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.10 માં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ (જીએચબી)ના 792 જેટલાં ક્વાર્ટર્સ અત્યંત જર્જરિત તથા ભયગ્રસ્ત હાલતમાં છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત રહેવાસીઓ/આસામીઓને 2015થી વિવિધ તબક્કે કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી છે તેમજ સ્થળ પર ભયગ્રસ્ત મિલક્ત અંગેના ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ આ બાબતે અવારનવાર જાણ કરવામાં આવી હોવા છતાં બોર્ડ દ્વારા ક્વાર્ટર ખાલી કરાવવા માટે કોઇ કામગીરી કરવામાં આવતી નથી આથી મહાનગરપાલિકા દ્વારા આ કવાર્ટર ખાલી કરાવવા માટે નળ જોડાણ અને વીજ જોડાણ કાપવાની આખરી નોટિસ ફટકારવામાં આવી હતી.

આ ક્વાર્ટર્સ અંગે કરવામાં આવેલ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ હાઉસિંગ બોર્ડના આ કવાર્ટર માનવ વસવાટ માટે અયોગ્ય તથા જોખમી હાલતમાં હોવાનું નોંધાયું છે. ચોમાસાની ઋતુ નજીક હોય અને ભારે વરસાદ, પવન કે અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન જાનમાલને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આથી આ ભયગ્રસ્ત ક્વાર્ટર્સ ખાલી કરાવવા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નળ જોડાણ તેમજ વીજ પુરવઠો બંધ કાપવાની આખરી નોટિસ આપવામાં આવી હતી. જોકે હવે દિવાળી બાદ આ કાર્યવાહી થશે.

ચૂંટાયેલી પાંખ લોકોના હિતમાં નિર્ણય લેશે : મેયર

મેયર ડૉ. નેહલ શુક્લે આ મામલે જણાવ્યું હતું કે, સવારે મને ત્યાંથી ફોન આવ્યો હતો કે અમારા નળ જોડાણ કાપવામાં આવી રહ્યા છે. સ્વભાવિક રીતે ચૂંટાયેલી પાંખને આ પ્રકારની કાર્યવાહી થવાની હતી. ચોમાસામાં આ રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય. જેથી તુરંત કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે. આ પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે કોર્પોરેશનને સ્ટ્રક્ચર કે પ્રોપર્ટી સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ નબળા બાંધકામના કારણે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી લેવી જરૂરી છે. જેથી સ્થાનિકો પાસે એફિડેવિટ માગવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની જાનહાની થશે તો જવાબદારી જે તે મકાન ધારકની રહેશે. કોર્પોરેશન ન જવાબદારી રહેશે નહીં. સ્થાનિકોએ દિવાળી સુધીનો ચાર મહિનાનો સમય માગ્યો હતો જે રીપેરીંગ માટે આપવામાં આવ્યો છે.

 

You Might Also Like

 એસ.ટી. કંડક્ટરની નોકરી મળતાં જ પરિણીતા પર સાસરિયાનો ત્રાસ

ગોંડલના વોરાકોટડા રોડ પર વાડીમાંથી પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળ્યો

જેતપુરના ફૂલવાડી ઢોરા પાસે ૪.૬૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા

 SMCની રેડના ઘેરા પડઘા: કુવાડવામાં લાખોના દારૂ પ્રકરણમાં PI વસાવા સસ્પેન્ડ

નશાના દુષણને ડામવા શાળા-કોલેજ આસપાસ નજર રાખવા કલેકટરનો આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક
ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય પાંચ જળાશયોની સ્થિતિ અતિ ચિંતાજનક

Editor By Editor 2 minutes ago
 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક
પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ
ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?