By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાઘ આવ્યો! ગુજરાતનો ટાઇગર સ્ટેસ્ટ તરીકે સમાવેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વાઘ આવ્યો! ગુજરાતનો ટાઇગર સ્ટેસ્ટ તરીકે સમાવેશ

Editor
Last updated: 2025/12/26 at 5:17 PM
7 months ago
Share
વાઘ આવ્યો! ગુજરાતનો ટાઇગર સ્ટેસ્ટ તરીકે સમાવેશ
SHARE

 નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટી દ્વારા સત્તાવાર જાહેરાત : 33 વર્ષ બાદ ગુજરાત વાઘ ધરાવતા રાજયમાં આવ્યું : પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સાહ

 

ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે ‘ટાઇગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 33 વર્ષથી વાઘની ગેરહાજરી બાદ આ દરજ્જો પરત મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક સાડા ચાર વર્ષનો નર વાઘ કાયમી ધોરણે સ્થાયી થયો છે. વાઘની સતત હાજરી અને તેના અનુકૂળ રહેઠાણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના સિંહો એ એશિયામાં સૌથી વધુ જાણીતા છે અને અન્ય વનસૃષ્ટિ પણ રાજયમાં સહેલાણીઓને આકર્ષે છે તે વચ્ચે હવે ગુજરાત આગામી વર્ષે ફરી એક વખત સતાવાર રીતે વાઘ ધરાવતું રાજય બની જશે. દાહોદ જીલ્લાના રતનમહાલમાં છેલ્લા 10 માસથી વસવાટ કરી રહેલા એક વાઘે હવે આ વિસ્તારને પોતાનું ઘર બનાવી લીધું છે.

ચાર વર્ષના આ વાઘને માટે હવે જોડીદારની પણ તલાસ છે જે પણ ટુંક સમયમાં આ વિસ્તારમાં વસવાટ કરવા અને કુટુંબ વિસ્તારવા આવી જશે તે વચ્ચે આગામી વર્ષે દેશમાં વાઘની જે વસ્તી ગણતરી થનાર છે તેમાં ગુજરાતને પણ સતાવાર રીતે સામેલ કરાયુ છે. જેનાથી હવે ગુજરાતમાં વાઘની વસ્તી વધારવાના પ્રયાસોને સતાવાર રીતે અપનાવાશે.

ઓલ ઈન્ડીયા ટાઈગર એસ્ટીમેશન 2026 ને વાઘની વસ્તી ગણતરીનો એક સઘન કાર્યક્રમ છે. તેમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. તેમાં રતનમહાલ અભ્યારણને પણ સામેલ કરાયુ છે. મધ્યપ્રદેશ-ગુજરાતની સરહદ પર આવેલા એ વિસ્તારમાં વાઘના વસવાટ માટેની કુદરતી સુવિધા છે અને વાઘને અનુકુળ વાતાવરણ, વન્ય સૃષ્ટિ છે જેથી ભવિષ્યમાં અહી વધુ વાઘ વસી શકે છે.

જે વાઘના રક્ષણ માટે પણ ઉપયોગી બનશે. હવે ઓથોરિટીની ટીમ બહુ જલ્દી આ ક્ષેત્રની મુલાકાત લેશે અને તેઓ અહી વસતા વાઘની સતાવાર ગણતરી કરી તેની તસ્વીર વિ. પણ મેળવશે અને મોનીટર કરવા ખાસ સોફટવેર સીસ્ટમની તેના શરીર પરના ચટ્ટાપટ્ટાને રેકોર્ડ કરશે.

વાઘની વસ્તી ગણતરીમાં હવે આ પ્રકારની આધુનિક સીસ્ટમ અપનાવાય છે. ગુજરાતમાં 33 વર્ષ બાદ આ પ્રકારે રાજયમાં વાઘની સતાવાર ગણતરી થશે. આ બાદ ગુજરાત એ વાઘની વસ્તી ધરાવતા દેશના નકશામાં આવી જશે.

વસ્તી વધારા માટે માદા લાવવાની તૈયારી

રાજ્યમાં વાઘના પુનરાગમન સાથે હવે આગામી 2026ની વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો પણ વિધિવત સમાવેશ કરવામાં આવશે. રતનમહાલમાં સ્થાયી થયેલા વાઘના કારણે આ વિસ્તારમાં ઇકો-ટુરિઝમ અને સંરક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળશે. વાઘના કુદરતી વંશવેલાને આગળ વધારવા માટે વન વિભાગ દ્વારા હવે માદા વાઘની પણ માંગ કરવામાં આવી છે, જેથી ગુજરાતમાં વાઘનો પરિવાર વિસ્તરી શકે. સિંહ અને દીપડા બાદ હવે વાઘની હાજરીથી ગુજરાત વન્યજીવ વૈવિધ્યમાં દેશનું અગ્રણી રાજ્ય બની ગયું છે.

You Might Also Like

સાપુતારા મોન્સુન ફેસ્ટિવલનો આજથી પ્રારંભ

સલાયાના જહાજ પર લાલ સમુદ્રમાં હૂથી વિદ્રોહી સંગઠનો દ્વારા આત્મઘાતી હૂમલો

ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર

દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ

ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કે. જી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા
રાજકોટ

કે. જી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા

Editor By Editor 19 hours ago
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, મહિને 30 હજાર કિલોનું થતું વેંચાણ
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?