By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 day ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    3 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના અવસાન થતા પેટાચૂંટણીની તારીખ જાહેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના અવસાન થતા પેટાચૂંટણીની તારીખ જાહેર

Editor
Last updated: 2026/04/28 at 6:09 PM
34 minutes ago
Share
ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના અવસાન થતા પેટાચૂંટણીની તારીખ જાહેર
SHARE

ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર ઉમેદવારોના અવસાન થતા પેટાચૂંટણીની તારીખ જાહેર

વિજયની ચિતરીયા, બારડોલીના અસ્તાન અને બાવળાની દહેગામડા બેઠક પર તા.૨૪મીમેએ મતદાન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગે ત્રણ મહત્વપૂર્ણ તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરતાં રાજકીય માહોલ ફરી ગરમાયો છે. અગાઉના ઉમેદવારોના દુઃખદ અવસાનને કારણે આ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા મધ્યમાં જ રદ કરવામાં આવી હતી, જેના કારણે હવે ફરીથી મતદાન યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ચિતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર લીનાબેન નીનામા, સુરત જિલ્લાના બારડોલીની અસ્તાન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડ અને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની દહેગામડા બેઠક પર ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીના અવસાનને કારણે આ ત્રણેય બેઠકો પર ફરી ચૂંટણી યોજાશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ 11 મે, 2026 સુધી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. 12 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે, જેમાં ઉમેદવારોના દસ્તાવેજોની તપાસ કરીને માન્ય ઉમેદવારો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ 13 મે સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થશે, જેથી અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 24 મે 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 26 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી અંતિમ પરિણામો જાહેર કરવામાં આવશે.

આ પેટાચૂંટણીઓ માત્ર ખાલી પડેલી બેઠકો પૂરવા માટે જ નહીં પરંતુ સ્થાનિક સત્તાના સમીકરણો બદલવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને સાબરકાંઠા, સુરત અને અમદાવાદ જિલ્લાના આ વિસ્તારોમાં રાજકીય રીતે સ્પર્ધા તીવ્ર બનવાની સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષોએ આ બેઠકો જીતવા માટે અત્યારથી જ રણનીતિ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને નવા ઉમેદવારોની પસંદગી માટે મથામણ તેજ બની છે. સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ સક્રિય થઈ જતા આગામી દિવસોમાં પ્રચારનો માહોલ ગરમાવાની શક્યતા છે.

વહીવટી તંત્ર દ્વારા પણ આ પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગરમીના વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાના પાણી, છાંયો, આરામ માટેની વ્યવસ્થા સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત અને મોનીટરીંગ મિકેનિઝમ મજબૂત બનાવવામાં આવશે.

 

You Might Also Like

વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન

ભારતની શ્રેષ્ઠ ચાર ટીમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમને સ્થાન

રૈયા રોડ પર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા શનિ-રવિ બે દિવસ છાશ વિતરણ

રાજકોટ રેલવે ડિવીઝનના ત્રણ કર્મચારીઓનું મેન ઓફ મંથ સેફટી પુરસ્કારથી સન્માન

માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી
ગોંડલ

ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી

Editor By Editor 1 day ago
રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ
ધોરાજીના સરદાર ચોકથી જેતપુર રોડ સીસી રોડના વિકાસ કામમાં વેપારીઓના ધંધામાં વિનાશ
ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી
 સ્થાનિક સંસ્થાઓમાં ભાજપનો દબદબો કાયમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?