By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    58 minutes ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    1 day ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    6 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક

Editor
Last updated: 2026/04/21 at 4:33 PM
5 minutes ago
Share
ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક
SHARE

ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક

સમાજના પ્રશ્નો ઉકેલવાની ખાતરી મળતા ઘીના ઠામમાં અંતે ઘી પડયું : અન્યાય થયાની રાવ સાથે નોટાના શસ્ત્રની ચિમકી ઉચ્ચારતા ભાજપ સક્રિય થયું હતું

અગ્ર ગુજરાત, ​રાજકોટ

રાજકોટના રાજકારણમાં હંમેશા ભાજપના મજબૂત સમર્થક તરીકે ઉભરી આવેલા સમસ્ત મોચી સમાજે પોતાની એકતા અને સંગઠન શક્તિનો પરિચય આપ્યો છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અવગણના થતાં સમાજમાં ફેલાયેલી નારાજગીને પગલે ભાજપ હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે. આ અજંપાભરી સ્થિતિનું સુખદ નિરાકરણ લાવવા માટે ગઇકાલે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

​જ્યારે સમાજના હિતની વાત આવે ત્યારે મોચી સમાજ કેટલો એકજૂથ છે તેનું જીવંત ઉદાહરણ કમલમ ખાતે જોવા મળ્યું હતું.વોર્ડ.1માં અંદાજે 17 હજારની વસ્તી ધરાવતા સમાજને ન્યાય ન મળતા લોકોએ શરૂઆતમાં મતદાન બહિષ્કાર અને ‘નોટા’ નો નિર્ણય લીધો હતો.જોકે, સમાજની આ સંગઠિત તાકાતને જોતા ભાજપના ઉચ્ચ નેતાઓએ તાત્કાલિક બેઠક બોલાવી હતી.આ બેઠકમાં 400થી વધુ આગેવાનો અને કાર્યકરોનો વિશાળ કાફલો ઉમટી પડ્યો હતો, જેણે સમાજની એકતાનો પડઘો પાડ્યો હતો.

​રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મોચી સમાજના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. સમાજના આગેવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ ટર્મથી સમાજ ટિકિટની આશા રાખી રહ્યો છે, છતાં વારંવાર અવગણના થતા સમાજ હાંસિયામાં ધકેલાઈ રહ્યો હોવાની લાગણી અનુભવે છે.​માધવ દવેએ અત્યંત સંવેદનશીલતા પૂર્વક તમામ રજૂઆતો સાંભળી હતી અને ખાતરી આપી હતી કે, “મોચી સમાજના વિકાસ માટેના તમામ પ્રશ્નોને ઉચ્ચ સ્તરે લેખિતમાં રજૂ કરવામાં આવશે.ભાજપ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને મોચી સમાજની માંગણીઓનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે.”

​આ રજૂઆતમાં રાજકોટ સમસ્ત મોચી સમાજના પ્રમુખ દિનેશ આર. ચાવડાએ નેતૃત્વ સંભાળ્યું હતું. તેમની સાથે નિલેશ વાઘેલા, વિપુલભાઈ કે. વાઢિયા, હાર્દિકભાઈ જે. ચૌહાણ, હર્ષદભાઈ મકવાણા, મિલનભાઈ વાઘેલા, ભરતભાઈ પરમાર, બળવંતભાઈ ચૌહાણ, યોગેશભાઈ જાદવ, બિપિનભાઈ જેઠવા, સુરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ ચાવડા,દિનેશભાઈ જેઠવા, લાલજીભાઈ ગોહેલ,અમિતભાઇ પરમાર. ભાવેશભાઈ જેઠવા,કમલેશભાઈ ચાવડા. રમાબેન વાઘેલા,કિન્નરીબેન ચૌહાણ,હસુભાઈ ચુડાસમા અને કુણાલભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સમાજનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.​આ બેઠકના અંતે સમાજના આગેવાનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.ટિકિટ ન મળવાનો અસંતોષ હવે વિકાસલક્ષી કાર્યોની ખાતરીમાં પરિવર્તિત થયો છે. મોચી સમાજે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં જો સંગઠન મજબૂત હોય, તો સરકાર અને પક્ષે પણ નોંધ લેવી પડે છે.

You Might Also Like

રાજકોટમાં ૪૨ ડિગ્રી, આકાશમાંથી અગનવર્ષા

મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું

ઈનોવેટિવ સ્કૂલની શિક્ષિકાઓના મોબાઈલમાંથી ભાજપને મતદાન કરવાના થયા મેસેજ

વોર્ડ નં.૧૬-૧૭ અને ૧૮માં ઉપયોગમાં લેવાના ૨૧૦ EVMની તંત્ર દ્વારા ચકાસણી

સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવણી ખુલતા 3 બેન્ક અધિકારીઓની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સવન સરફેસ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન
રાજકોટ

સવન સરફેસ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન

Editor By Editor 4 days ago
મોદી સ્કૂલના સ્થાપના દિવસ નિમિતે રકતદાન કેમ્પમાં ૨3૭ બોટલ એકત્ર
ભાવનગરમાં ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયા
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર ના મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT 2026 પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે ચમક્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?