By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ ડિસ્ટ્રીકટ કેરમ એસોસિએશન અને જયોતિ CNC આયોજીત ટુર્નામેન્ટ સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ ડિસ્ટ્રીકટ કેરમ એસોસિએશન અને જયોતિ CNC આયોજીત ટુર્નામેન્ટ સંપન્ન

Editor
Last updated: 2025/12/31 at 4:36 PM
7 months ago
Share
રાજકોટ ડિસ્ટ્રીકટ કેરમ એસોસિએશન અને જયોતિ CNC આયોજીત ટુર્નામેન્ટ સંપન્ન
SHARE

વિજેતા ખેલાડીઓને 32 હજારશ સુધીના  ઇનામો આપી સન્માનિત કરાયા

રમત-ગમતના ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેલાડીઓની પ્રતિભા પારખીને તેને યોગ્ય દિશા અને પ્રોત્સાહન પુરુ પાડવા જ્યોતિ સી.એન.સી. ઓટોમેશન લિમિટેડ હંમેશા સક્રિય ભૂમિકા ભજવે છે. તાજેતરમાં તા. ૨૬ ડિસેમ્બર થી ૨૮ ડિસેમ્બર દરમ્યાન રાજકોટના શ્રોફ રોડ ઉપર આવેલ બેંકર્સ ક્લબ ખાતે યોજાયેલ રાજકોટ ડિસ્ટ્રીકટ કેરેમ એસો. દ્રારા આયોજીત ત્રિ-દિવસીય ઓપન સોરાષ્ટ્ર કેરમ ટુર્નામેન્ટમાં જયોતી સી.એન.સી.નો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ ટુર્નામેન્ટમાં રાજયના કચ્છ-ભુજ, જામનગર, ભાવનગર, ગોંડલ વગેરે જીલ્લાઓમાંથી વિવિધ વય જૂથના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની કુશળતા, એકાગ્રતા તથા ખેલભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. કેરમ ટુર્નામેન્ટ માટે બહારગામના આવેલ તમામ ખેલાડીઓને રહેવા તથા જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં સીંગલ્સના ૯૬ તથા ડબલ્સના ૫૬ ખેલાડીઓ મળીને ૧૫૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રોકડ ઈનામો તથા અન્ય ઇનામો આપવામાં આવેલ હતા.

સીંગલ્સમાં પ્રથમ સ્થાને અજાઝ શિવાની (ગોંડલ), દ્વિતીય સ્થાને જીજ્ઞેશ સોલંકી (ગોંડલ), તૃતીય સ્થાને જયેશ ભુવા (રાજકોટ) અને ચોથા સ્થાને અજય દત્તાણી (રાજકોટ) એ જીત હાંસલ કરી હતી. જ્યારે ડબલ્સમાં પ્રથમ ક્રમાંકે મહેબૂબ શિવાની (ગોંડલ) અને મહેન્દ્ર સોઢા (રાજકોટ), દ્વિતીય સ્થાને અર્જુન પંડિત અને સાગર વાઘેલા (રાજકોટ), ત્રીજા સ્થાને અજાઝ શિવાની અને હિતેશ પારેખ (રાજકોટ) અને ચોથા ક્રમે  હરીશ મોનાણી અને જય ગુસાણી (જામનગર) ની ટીમ વિજેતા રહી હતી. આ ટુર્નામેન્ટમાં અજય દત્તાણી અને શ્યામ પરમારનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યુ હતું. તમામ ગેમ દરમ્યાન ચીફ રેફરી તરીકે અજીત ઝીબા એ સેવા આપી હતી. કેરમ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવા જયોતી સી.એન.સી.ના પ્રતિનિધી કૌશીકભાઇ સોલંકી, બેંકર્સ રીક્રીએશન કલ્બના ટ્રસ્ટી એન.કે.આહીર અને પુનમ પંડીતના હસ્તે કુલ ૩૨,૦૦૦ જેવી રોકડ રકમ ઇનામ સ્વરુપે એનાયત કરવામાં કરવામાં આવી હતી.

ટુર્નામેન્ટના સફળ આયોજન માટે રાજકોટ ડિસ્ટ્રીકટ કેરમ એસોસિએશનના હોદ્દેદારોના માર્ગદર્શનમાં રાજકોટ ડિસ્ટ્રીકટ કેરમ એસો.ના સભ્યો પુનમ પંડીત, ધર્મેન્દ્રસિંહ પઢીયાર, અજય દતાણી, હસમુખ કોટક, રાજુભાઇ બોરીચા, સંજયભાઇ દવે અને ધીરૂભાઇ પારેખ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, તેવું અખબારી યાદીમાં કેરમ એસો.ના સેક્રેટરી અજીત ઝીબાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી ૨૦૨૬માં ઓપન ગુજરાત ઇન્વિટેશન કેરમ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન જ્યોતિ સી.એન.સી. તરફથી કરવામાં આવશે.

You Might Also Like

સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન

સોનુ-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ $82ને પાર : રૂપિયો મજબૂત છતાં શેરબજારમાં દબાણ

રાજકોટમાં ‘મારું વનરાવન છે રૂડું’ નૃત્યનાટિકા યોજાઈ

શહેર ભાજપ દ્વારા ‘તિરંગા યાત્રા’ના આયોજન અંગે હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
ગુજરાતરાજકોટ

રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

Editor By Editor 3 days ago
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ: દુષ્કાળ જેવી સ્થિતી
ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?