By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: UK Election Result: બ્રિટનની ચૂંટણીમાં કીર સ્ટાર્મરના જીત પાછળના જાણો કારણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

UK Election Result: બ્રિટનની ચૂંટણીમાં કીર સ્ટાર્મરના જીત પાછળના જાણો કારણો

agragujaratnews
Last updated: 2024/07/05 at 11:42 AM
2 years ago
Share
UK Election Result: બ્રિટનની ચૂંટણીમાં કીર સ્ટાર્મરના જીત પાછળના જાણો કારણો
SHARE

  • કીર સ્ટાર્મરે બ્રિટનની જનતાને કરેલા વાચદા અને સ્ટ્રેટેજીને લીધે જીત મળી
  • ઋષિ સુનક વાયદાઓ અને નીતિઓમાં નિષ્ફળ રહેતા હારનો સામનો કરવો પડયો
  • કીર સ્ટાર્મરની પાર્ટી લેબર પાર્ટીનો ચૂંટણીમાં ભવ્ય વિજય

 

 બ્રિટનની જનરલ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામ પણ આવ્યુંમ ગયું છે. ઋષિ સુનકની કંઝર્વેટિવ પાર્ટીને હારનો સામનો કરવો પડયો છે જ્યારે લેબર પાર્ટીના કીર સ્ટાર્મર જીતીને બ્રિટનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જો કે સુનકની નીતિઓ, બ્રિટનમાં વસતા 25 લાખ ભારતીયોની નારાજગી અને કીર સ્ટાર્મરના વાચદા તેમજ રણનીતિને લીધે કીર સ્ટાર્મર જીત્યા છે.

ઋષિ સુનકની લોકપ્રિયતાનો ગ્રાફ કેમ ઘટયો ?

ઋષિ સુનકની લોકપ્રિયતાના ગ્રાફમાં ઘટાડો થવા પાછળ ઘણાબધા કારણો સામે આવ્યા છે. જેમ કે, ગેરકાયદે ઘૂસણખોરી રોકી ન શક્યા. કોરોના મહામારી દરમિયાન નબળી થયેલી અર્થવ્યસ્થાને મજબૂત કરી શક્યા. ના તો ઈમિગ્રેશન મુદ્દે લેબર પાર્ટીની નીતિઓને કોઈ વળતો જવાબ આપી શક્યા. આ ઉપરાંત બ્રેક્ઝિટ કરારને લઈ કોઈ ખાસ કામ ન કરી શક્યા. બ્રિટનમાં વધી રહેલી સતત મોંઘવારીને કાબૂ કરવામાં સુનક સરકાર વધુ કંઈ ન કરી શકતા લેબર પાર્ટીને આ બધાથી મોકળું મેદાન મળી ગયું હતું.

કીર સ્ટાર્મરે કઈ રીતે સુનકને પડકાર ફેંક્યો ?

બ્રિટનની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. એકિઝટ પોલના આંકડા પ્રમાણે લેબર પાર્ટી જંગી બહુમતી મેળવી ચુકવી છે. લેબર પાર્ટીના ઉમેદવાર કીર સ્ટાર્મર હવે બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. કીર સ્ટાર્મર ચર્ચામાં આવી ગયા છે. 60 વર્ષીય કીર સ્ટાર્મરે ઘણા બધા મોરચે સુનકને પડકાર આપ્યો હતો. તેમને વર્ષ-2020માં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી પાર્ટીની કમાન પોતે સંભાળી અને બાદમાં તેઓએ વ્યહારિક પક્ષને પોતાની રાજનીતિક આધાર બનાવ્યો. કીર સ્ટાર્મરની ખ્યાતિ વકીલ તરીકે રહી છે. વર્ષ-2015માં સંસદમાં એન્ટ્રી મારી હતી. તેમને દાવો કર્યો કે બ્રિટનની જનતા એકવાર ફરીથી લેબર પાર્ટીની સત્તા ઈચ્છે છે.

કીર સ્ટાર્મર સતત ચાર વર્ષ સુધી વિપક્ષના નેતા રહ્યા હતા. તેમને કંઝર્વેટિવ પાર્ટીની નિષ્ફળતા અને તેની વિરુદ્ધ ઉઠતા આક્રોશને નજીકથી જોયો અને તેને પોતાની પાર્ટીની નીતિનો ખોરાક બનાવ્યો હતો. તેમને પાર્ટીને સૂત્ર આપ્યું કે સત્તા અને અર્થવ્યવસ્થાની સ્થિરતા માટે જનતા લેબર પાર્ટીને વોટ આપે. સરવેમાં આ તથ્ય સામે આવ્યું કે લેબર પાર્ટીને કંઝર્વેટિવ પાર્ટીથી બે ગણી બેઠકો વધુ મળી શકે છે. અને કીર સ્ટાર્મર વર્ષ-2010 પછી લેબર પાર્ટીને ફરીથી સત્તામાં લાવવામાં સફળ રહ્યા.

 કીર સ્ટાર્મરના વાચદાથી બ્રિટન બદલશે ?

આજે બ્રિટનમાં જાહેર સેક્ટરમાં હડતાળ અને રાજકીય નેતૃત્વમાં વારંવાર પરિવર્તનથી જનતા નારાજ છે. કીર સ્ટાર્મરે આ મોરચે પોતાનું અભિયાન ચલાવ્યું અને જનતાને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળતા મેળવી. વર્ષ-2022માં થોડાક અઠવાડિયામાં બ્રિટનમાં બે વડાપ્રધાન બદલાઈ ગયા. બોરિસ જ્હોનસન અને લિઝ ટ્રસ અને ત્યારબાદ ઋષિ સુનક. આવામાં સ્ટાર્મરે પોતાની સ્ટ્રેટેજી વધુ મજબૂત બનાવી અને લેબર પાર્ટીથી સ્યાથી પરિવર્તનનું સૂત્ર આપ્યું અને જનતાને વાયદો કર્યો કે પાર્ટીથી પહેલા દેશ છે.

આ ચૂંટણીમાં સ્ટાર્મરે જનતાને એ વાયદો કર્યો હતો કે તેઓની પાર્ટી સરકાર બ્રિટનના જૂના આવાસ સંકટને ઓછું કરી શકે છે. અને કંગાળ જાહેર સેવાઓમાં વિશેષ કરીને આરોગ્ય સેવાઓને સારી કરશેય. કીર સ્ટાર્મરે એવો વાયદો કર્યો હતો તે આ સુધાર માટે તેઓની પાર્ટી સરકારમાં ટેક્સમાં વધારો નહીં ઝીંકે અને મોંઘવારી પર કાબૂ અને ખિસ્સા પર લગામ લગાવાની તેઓની રણનીતિ છે. 

You Might Also Like

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

મંગળમાં ખોવાઈ ગયું નાસાનું યાન!

પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ

સંતરામપુર ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

પતિ પત્નીના ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી મહીસાગર 181 અભયમ ટીમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોનું-ચાંદી મજબૂત, ક્રૂડ ઓઈલમાં અનિશ્ચિતતા
અમદાવાદ

સોનું-ચાંદી મજબૂત, ક્રૂડ ઓઈલમાં અનિશ્ચિતતા

Editor By Editor 9 hours ago
ક્રૂડમાં ઉછાળો અને ડોલરની મજબૂતીથી વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ
બાગેશ્વરબાબાના દિવ્ય દરબારમાં ધૂણવા અને હુમલાની ઘટના મામલે સુઓમોટો દાખલ કરો
મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ બે દિવસ દિલ્હીમાં, વિવિધ મુદ્દે ચર્ચા
બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?