By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન

Editor
Last updated: 2026/04/27 at 4:55 PM
2 months ago
Share
ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન
SHARE

ઉના જિલ્લા પંચાયતમાં 62.32% અને તાલુકા પંચાયતની 25 બેઠક પર 62.73% મતદાન

ગીરગઢડા તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર 59.70% મતદાન નોંધાયું : કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારો પહોંચ્યા

 

અગ્ર ગુજરાત, ઉના

ઉના અને ગીરગઢડા જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ મતદાન પ્રત્યે નિરસતા જોવા મળી હતી, તો કેટલાક બુથો પર ભારે મતદાન નોંધાયું હોવાના સત્તાવાર અહેવાલ છે. લોકોએ કોઈ વાદવિવાદમાં પડ્યા વિના શાંતિથી મતદાન કર્યું હતું.

સવારના સમયે મતદાનની ગતિ ધીમી રહી હતી. પરંતુ જેમ જેમ ગરમી વધતી ગઈ તેમ તેમ મતદારો ઘરની બહાર નીકળીને મતદાન મથક સુધી પહોંચ્યાહતા.સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું હતું. ઉના તાલુકા પંચાયતની 25 અને જિલ્લા પંચાયતની 7 બેઠક માટે મતદાન યોજાયું હતું. કુલ 62.32% મતદાન થયું. સૌથી વધુ 67.33% મતદાન મોટા દેશર બેઠક પર અને સૌથી ઓછું 54.91% મતદાન સનખડા બેઠક પર નોંધાયું હતું. તાલુકા પંચાયત: કુલ 62.73% મતદાન થયું. સૌથી વધુ 71.48% મતદાન વાસોજ બેઠક પર અને સૌથી ઓછું 52.65% મતદાન ઉટવાળા બેઠક પર નોંધાયું હતું.

ઉના તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના મતદારોએ નિરસ વાતાવરણ વચ્ચે મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ કર્યું હતું. ગીરગઢડા તાલુકાની 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરેરાશ 59.70% મતદાન થયું હતું.તાલુકા પંચાયત પર સૌથી વધુ 71.17% મતદાન કાણકિયા બેઠક પર અને સૌથી ઓછું 48.79% મતદાન અંબાડા બેઠક પર નોંધાયું હતું. જિલ્લા પંચાયત મા સૌથી વધુ 63.38% મતદાન સનવાવ બેઠક પર અને સૌથી ઓછું 54.76% મતદાન વડવિયાળા બેઠક પર થયું હતું.

ગીરગઢડા તાલુકાના કુલ 99,380 મતદારો પૈકી 59,380 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 32,199 પુરુષ અને 27,126 મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈપણ બુથ પર અનિચ્છનીય ઘટના બન્યા વિના શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું હતું. ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ હેઠળ દરેક મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા નજર રાખવામાં આવી હતી અને લોકો શાંતિથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

You Might Also Like

 વેલ્સના પ્રથમ ભારતીય માનદ કોન્સલ રાજ અગ્રવાલે લીધા સ્વામીજીના આશીર્વાદ

વેરાવળમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં પાલીકાની બેદરકારીથી ખુલ્લી ગટરમાં ગાય ખાબકી

વેરાવળના ડારી ટોલબુથના કર્મીઓએ ટેકસ મોરબી ભાજપના મહામંત્રીને મારમાર્યો

માંગરોળના હુસેનાબાદ ગામે કૂવામાં પડી જવાથી યુવકનું મોત

જેતપુરના ખીરસરા રોડ પરથી લાખોના ઈંગ્લિશ દારૂ  સાથે એક ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત
ભાવનગર

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ, સિનિયરોની જૂનીયરો અને તાલિબાની હરકત

Editor By Editor 5 days ago
લાયસન્સ-બેજ નંબર વગર પણ ઉમેદવારો કંડકટરની ભરતી માટે અરજી કરી શકશે
હાશ! ગુજરાતમાં ગુરૂવારથી ચોમાસાની વિધિવત એન્ટ્રી
RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી
ગોંડલના કોલીથડ ગામે મચ્છો માતાજીની તિથિની ભવ્ય ઉજવણી : પરંપરાગત પહેરવેશમાં માલધારી સમાજની શોભાયાત્રા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?