By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના નાંદણ ગામની સીમમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલાં બે હરણનું રેસ્કયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉનાના નાંદણ ગામની સીમમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલાં બે હરણનું રેસ્કયું

Editor
Last updated: 2026/06/03 at 4:54 PM
4 months ago
Share
ઉનાના નાંદણ ગામની સીમમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલાં બે હરણનું રેસ્કયું
SHARE

ઉનાના નાંદણ ગામની સીમમાં 40 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલાં બે હરણનું રેસ્કયું

વન વિભાગ અને વનમિત્ર ગ્રામજનોની જહેમત સફળ રહી સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા

 

અગ્ર ગુજરાત, ઉના

પ્રકૃતિ અને માનવતા વચ્ચેના અતૂટ બંધનનું અદ્ભુત દૃશ્ય ઉના તાલુકાના નાંદણ ગામની સીમમાં જોવામળ્યુંસમૃદ્ધ રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં આવેલા અને જંગલની બોર્ડરને અડીને આવેલા રામજીભાઈ લખમણભાઈ મેવાડાની વાડીના 40 ફૂટ ઊંડા જળભંડાર સમાન કૂવામાં બે નિર્દોષ વન્ય જીવ હરણ અકસ્માતે ખાબકી ગયા હતા. વન વિભાગના અધિકારીઓ અને વનમિત્ર ગ્રામજનોની અસીમ કરુણા અને સાહસિકતાથીકલાકો ની મહેનત બાદ બંને હરણને મૃત્યુના મુખમાંથી સહી સલામત બહાર  કાઢવામાં સફળતા મળી છે.

નાંદણ ગામની સીમ વિસ્તાર જંગલની હદને અડીને આવેલો સમૃદ્ધ ખેતીવાડી પ્રદેશ છે. આવા વિસ્તારમાં વન્યપ્રાણીઓ પાણીની શોધમાં કેભટકતાભટકતામાનવ વસાહત તરફ આવી જતા હોય છે.બપોરના સુમારે રામજીભાઈ મેવાડાની વાડીમાં આવેલા પાણીથીભરપૂર 40 ફૂટ ઊંડા કૂવામાં બે હરણના બચ્ચાં અચાનક ખાબકી ગયા હતા. જળમાં ડૂબકી ખાતા આ મૂંગાજીવોની વ્યથા જોઈ સ્થાનિક ખેડૂતોનું હૃદય દ્રવી ઉઠ્યુંઅનેતુરંત વન વિભાગને જાણ કરવામાં આવી.

માહિતી મળતાની સાથે જ ઉના વન વિભાગનાફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયા પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા સ્થાનિક વનમિત્ર ભરતભાઈ અને ગામના સાહસિક યુવાનોએ એક અભૂતપૂર્વ શૌર્યનું પ્રદર્શન કર્યું. દોરડાની મદદથી ગામના યુવાનો 40 ફૂટ ઊંડા અને પાણીથી ભરેલા કૂવામાં જીવના જોખમે ઉતર્યા કલાકો સુધી ચાલેલા આ દુષ્કર અને સાહસિક રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક ક્ષણ માટે પણ હિંમત હાર્યા વગર બંને હરણને અત્યંત સાવચેતીપૂર્વક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.

કૂવામાંથી બહાર કાઢેલા બંને હરણ ભયનાકારણેધ્રૂજી રહ્યા હતા વન વિભાગની ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર અને સંભાળ માટે નજીકના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા છે.વનમિત્ર ભરતભાઈએ જણાવ્યું કે, મૂંગા જીવની પીડા જોવાય નહીં.આ અમારી નૈતિક ફરજ હતી.જંગલ અને ગામ સીમા પર છે, એટલે આવા બનાવો બને.પણ ગ્રામજનો અને વન વિભાગ હંમેશા વન્યજીવોના રક્ષણ માટેતત્પર છે.  ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણીયાએ ગ્રામજનોની સમય સૂચકતા અને સાહસની સરાહના કરતા કહ્યું કે,નાંદણ ના ગ્રામજનોએ સાબિત કર્યું કે માનવતા હજુ જીવંત છે.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?