By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: US : એરિઝોનાની કોર્ટે ગર્ભપાત પરના 160 વર્ષ જૂના પ્રતિબંધને યથાવત્ રાખ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

US : એરિઝોનાની કોર્ટે ગર્ભપાત પરના 160 વર્ષ જૂના પ્રતિબંધને યથાવત્ રાખ્યો

agragujaratnews
Last updated: 2024/04/11 at 1:54 AM
2 years ago
Share
US : એરિઝોનાની કોર્ટે ગર્ભપાત પરના 160 વર્ષ જૂના પ્રતિબંધને યથાવત્ રાખ્યો
SHARE

  • એરિઝોના રાજ્યમાં ગર્ભપાત કરનાર તબીબને થશે પાંચ વર્ષની જેલ
  • રિપબ્લિકનો અધિકાર છીનવી રહ્યા છે, બહુમતી મળશે તો ગર્ભપાત અધિકાર કાયદો ઘડાશે
  • ચુકાદાથી વિરુદ્ધ જઇને ગર્ભપાત કરનાર તબીબને પાંચ વર્ષની જેલની સજા

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તે દરમિયાન ચૂંટણીના સંદર્ભમાં મહત્વના રાજ્ય એરિઝોનાની ટોચની અદાલતે એક ચુકાદો આપતાં રાજકારણ ગરમાયું છે અને ચૂંટણીની દૃષ્ટિએ તે મુદ્દો મહત્વનો બની રહ્યો છે.એરિઝોનાની ટોચની કોર્ટે મંગળવારે એક ચુકાદો આપતાં ગર્ભપાત પર અમલી 160 વર્ષ જૂના પૂર્ણ પ્રતિબંધને યથાવત રાખ્યો છે. ગર્ભપાત પ્રતિબંધની જોગવાઇ મુજબ કોર્ટના ચુકાદાથી વિરુદ્ધ જઇને ગર્ભપાત કરનાર તબીબને પાંચ વર્ષની જેલની સજા થઇ શકે છે. અમેરિકી પ્રમુખ જો બાઇડેને એરિઝોના કોર્ટના ચુકાદાને ક્રૂર પ્રતિબંધ કહીને ચુકાદાની ટિકા કરી હતી. જોકે એરિઝોના કોર્ટે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2022માં આપેલા ચુકાદાને પણ ટાંક્યો હતો. સુપ્રીમ કોર્ટના તે ચુકાદાએ ગર્ભપાત સુધીની પહોંચની રાષ્ટ્રવ્યાપી ગેરંટીને જ રદ કરી દીધી હતી. જોકે એરિઝોના કોર્ટના આ ચુકાદાએ મોટો કાનૂની અને રાજકીય વિવાદ સર્જી દીધો છે.

ચુકાદાનો અમલ નહીં થવા દઉં : એટર્ની જનરલ

એરિઝોનાના ડેમોક્રેટ સમર્થક એટર્ની જનરલ ક્રિસ મેયસે જ કોર્ટ ચુકાદા સામે સૌ પ્રથમ વિરોધ નોંધાવ્યો હતો. એટર્ની જનરલે સોગંદ કર્યા હતા કે કોર્ટના આ ચુકાદાનો અમલ નહીં થવા દઉં. તેમણે આ ચુકાદો જડવત અને સ્વતંત્રના અપમાન બરોબર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કાયદાનો મુસદ્દો 150 વર્ષ પહેલાં તૈયાર થયો હતો કે જ્યારે એરિઝોના એક અલગ રાજ્ય પણ નહોતું. દેશમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં મહિલાઓને મતદાનનો પણ અધિકાર નહોતો. તે કાળ અમેરિકી ઇતિહાસના કાળા કાયદા જેવો હતો. તેમણે કહ્યું કે, ‘હું જ્યાં સુધી રાજ્યનું એટર્ની જનરલ પદ સંભાળી રહી છું, ત્યાં સુધી કોઇપણ મહિલા અને કોઇપણ તબીબ વિરુદ્ધ આ કાયદા હેઠળ કેસ ચલાવવામાં નહીં આવે.’ અમેરિકી પ્રમુખ બાઇડેને ચુકાદોની ટીકા કરતાં કહ્યું હતું કે રિપબ્લિકન્સ મહિલાના અધિકાર છીનવી રહ્યા છે.

You Might Also Like

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો
રાજકોટ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Editor By Editor 4 days ago
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો
 રાજકોટ જિલ્લાના ધાર્મિક સ્થળોનો વિકાસ કરાશે, સરકારે રકમ ફાળવી
સ્વ.વિમલભાઈ પરમારના 34મા જન્મદિન નિમિત્તે સોમવારે મહારક્તદાન કેમ્પનું આયોજન
ભક્તિનગર રેલવે સ્ટેશન પર 59.27 લાખનો શંકાસ્પદ સોના-ચાંદી અને રોકડનો જથ્થો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?