By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરાએ આ વખતે ભાજપ હાઇકમાન્ડ માટે પડકાર સર્જયો છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

વડોદરાએ આ વખતે ભાજપ હાઇકમાન્ડ માટે પડકાર સર્જયો છે

agragujaratnews
Last updated: 2024/03/21 at 8:22 PM
2 years ago
Share
વડોદરાએ આ વખતે ભાજપ હાઇકમાન્ડ માટે પડકાર સર્જયો છે
SHARE

મોદી પ્રત્યે પ્રેમ પણ રંજન ભટ્ટ પ્રત્યે આટલો વિરોધ શા માટે ? ઇમાનદારનું ઇમાન સાબુત થઇ ગયું તો નવો વિરોધ ઉઠયો

ગુજરાત પ્રદેશ ભાજપ લોકસભાની ચૂંટણી પૂર્વેના રાઉન્ડમાં ખુશ ખુશાલ હતું. નેતાગીરી પણ ખુબ ખુશખુશાલ હતી. અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે એવું લાગતું હતું કે દેશભરમાં રામ રાજય એટલે કે કેસરિયા રાજય છવાઇ જશે. પરંતુ હવે રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગને ખાસ્સો સમય થઇ ગયો છે. રર જાન્યુઆરીએ અયોધ્યા રામમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ૭ મેએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે. લગભગભ ૧૦૦ દિવસમાં ઘડિળયાના કાંટાએ ઘણી મજલ કાપી નાંખી છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણી જાહેર થઇ તે પૂર્વેના સપ્તાહમાં દેશનો માહોલ બદલાયો છે. અબ કી બાર ૪૦૦ કે પાર નારો થોડો ધીમો પડયો હોય તેવું લાગે છે. ઇલેકટરોલ બોન્ડ અંગે સુપ્રિમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે ચુકાદા પછી માહોલ બદલાયો છે. ખાસ કરીને ભાજપમાં જે રીતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના નેતાઓ અને કાર્યકરોનો મેળો ભરાયો છે તેનો ભાર હવે પાર્ટીને લાગવા માંડયો છે.પાર્ટીમાંથી હવે કેસરીયા નેતાઓ નિકળવા માંડયા છે.

આ વખતે શરૂઆત બહારવટિયાઓની ભૂમિ સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડમાંથી નથી થઇ. ગાયકવાડની ભૂમિ વડોદરાથી શરૂઆત થઇ છે. ઇનામદારે ભાજપના ભરતી મેળા સામે કેસરીયા કર્યા પરંતુ તેમનો એપિસોડ ઉભરા સમાન સાબિત થયો. ઇનામદારનું ઇમાન કઇ દિશામાં ગયુ એ ન સમજાયુ. પરંતુ વડોદરા આ વખતે અજંપામાં છે. રાજકિય અજંપામાં છે. રંજનબેન ભટ્ટને લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ અપાઇ તેના વિરોધમાં સૌ પ્રથમ જયોતિબેન પંડયાએ તનખૈયા કર્યા. ભાજપમાંથી રાજીનામું આપ્યુ. હવે વડોદરા ભાજપમાં પોસ્ટર વોર શરૂ થઇ છે. મોદી તુજસે વેર નહિ,રંજન તેરી ખૈર નહિ. આવા પોસ્ટરો વડોદરામાં લાગ્યા. એટલું જ નહિ રંજનબેન ભટ્ટના વિરોધમાં સ્થાનિક અગ્રણીઓ સોશિયલ મિડિયામાં ખુલ્લેઆમ હાઇકમાન્ડના નિર્ણયનો વિરોધ કર્યો. રાજકોટમાં છાને ખુણે બુધ્ધિપૂર્વક રૂપાલાની પ્રચારની ગાડીને બ્રેક મારવા પ્રયાસો થયા. એક બાદ એક ભાજપના કૌભાંડો બહાર આવી રહયા છે. જે મિડિયા કરતાં વધુ અસતુંષ્ઠોની સક્રિયતાને કારણે બહાર આવી રહયા છે.

અત્યાર સુધી ભાજપની આંતરિક હરિફાઇમાં સંઘના નેતાઓને ઘસેટવામાં નહોતાં આવતાં. પરંતુ હવે સંઘના નેતાઓને પણ ઘસેટવામાં આવી રહયા છે. રાજકોટમાં સંઘના અગ્રણી નરેન્દ્ર દવેના પરિવારને સૌરાષ્ટ્ર યુનિ.માં નોકરીઓની ખેરાત થાય છે એવા આક્ષેપો નામ સાથે શરૂ થયા છે. દેખીતી રીતે કોંગ્રેના યુવા નેતાએ આ આક્ષેપ શરૂ કર્યા છે. પરંતુ આ કૌભાંડનું મૂળ અન્યત્રથી સંચાલિત હોવાનું પરખંદાઓ માને છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં એકલવાયું જીવન જીવતા બીમાર પ્રૌઢની વહારે આવ્યું ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’
ગોંડલ

ગોંડલમાં એકલવાયું જીવન જીવતા બીમાર પ્રૌઢની વહારે આવ્યું ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’

Editor By Editor 4 days ago
સ્વ. વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય નહીં પુરાય : જૈન વિઝનનની સેવાકાર્યો થકી ભાવાંજલિ
રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ
નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડયો, પાલનપુર સિવિલમાં દુલર્ભ કેસ
 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?