By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    3 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    5 days ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    1 week ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 weeks ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વલભીપુર પાલિકામાં ભગવો લહેરાયો : વોર્ડ નં.3 બિનહરીફ,  મતદાન પૂર્વે જ વિજય સરઘસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વલભીપુર પાલિકામાં ભગવો લહેરાયો : વોર્ડ નં.3 બિનહરીફ,  મતદાન પૂર્વે જ વિજય સરઘસ

Editor
Last updated: 2026/04/16 at 3:44 PM
2 days ago
Share
વલભીપુર પાલિકામાં ભગવો લહેરાયો : વોર્ડ નં.3 બિનહરીફ,  મતદાન પૂર્વે જ વિજય સરઘસ
SHARE

વલભીપુર પાલિકામાં ભગવો લહેરાયો : વોર્ડ નં.3 બિનહરીફ,  મતદાન પૂર્વે જ વિજય સરઘસ

નગરપાલિકા બન્યાના 21 વર્ષમાં પ્રથમ વખત આખો વોર્ડ બિનહરીફ: વિપક્ષના સુપડા સાફ

 

અગ્ર ગુજરાત, વલભીપુર

વલભીપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા વોર્ડ નંબર 3 ની તમામ બેઠકો પર બિનહરીફ જીત હાંસલ કરી છે. લોકશાહીના પર્વમાં આ બેઠક પર વિરોધ પક્ષોના મૌન અને ભાજપના મજબૂત સંગઠન વચ્ચે આ એક એવી સિદ્ધિ છે જેની ચર્ચા સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. મતદાન પૂર્વે જ કોઈ એક વોર્ડની આખી પેનલ બિનહરીફ થઈ હોય અને તેનું વિજય સરઘસ નીકળ્યું હોય તેવી વલ્લભીપુરની આ પ્રથમ ઘટના છે.

10 ઓગસ્ટ, 2005ના રોજ નગર પંચાયતમાંથી વલ્લભીપુર નગરપાલિકા બન્યા બાદ, છેલ્લા બે દાયકામાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે કોઈ આખો વોર્ડ બિનહરીફ થયો હોય. ‘રાજપુત શેરી’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો  સીમાબેન હિરેનગીરી ગોસાઈ,  નીધલબા વિશ્વરાજસિંહ પરમાર,  સંજયકુમાર હરજીવનભાઈ ભલાણી અને દિપકકુમાર લાભુભાઈ સોલંકી સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ અપક્ષ ઉમેદવારે મેદાનમાં ઉતરવાની હિંમત દાખવી નથી. ફોર્મ ખેંચવાના અંતિમ તબક્કે આપના એક માત્ર ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ વોર્ડમાં તમામ બિનહરીફ વિજેતા ઉમેદવારોનું સરઘસ નીકળ્યું હતું, જેમાં સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિય કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. આ વોર્ડ વલભીપુર શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમારનો હોવાથી આ વિજય તેમના રાજકીય કદ અને સંગઠન શક્તિમાં મોટો ઉછાળો લાવનારો સાબિત થયો છે. ભાજપ સંગઠન દ્વારા આ અપ્રતિમ સફળતા બદલ નામદેવસિંહ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે ભાજપના વધતા પ્રભાવે વિપક્ષોને અત્યારથી જ વિચારતા કરી દીધા છે.

You Might Also Like

મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું

જેતપુરના મેવાસા-હરીપર માર્ગ પર લટકતી પુલની કામગીરીથી લોકો પરેશાન

જેતપુરના ચારણ સમઢીયાળા પાસે દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઇ

જેતપુરમાં ABVP દ્વારા GCAS પોર્ટલની ખામીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના સમાવેશ મુદ્દે આવેદન

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
થરાદના ડોડગામના તળાવમાં પાણી ભરવા ગયેલા ત્રણ ભાઇ-બહેનના ડૂબી જતાં મોત
ગુજરાત

થરાદના ડોડગામના તળાવમાં પાણી ભરવા ગયેલા ત્રણ ભાઇ-બહેનના ડૂબી જતાં મોત

Editor By Editor 1 day ago
પાણીપુરી પર પ્રતિબંધ : ભૂજના લોડાઇ ગામમાં વધુ 3૪ લોકોને ઝેરી અસર
કણસાગરા કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે ટેલી લેવલ-1 પરીક્ષામાં સફળતા મેળવી
રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન વિભાગે સિદ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપ્યો : ગાડીઓની ગતિઓમાં સુધારો
રઘુવંશી સમાજનું રાત્રે મહાસંમેલન, ટિકિટના કાવાદાવાને સાંખી નહી લેવાનું એલાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?