By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Delhi અક્ષરધામમાં દર્શન, જયપુર-આગ્રાની મુલાકાત, જાણો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું ભારત પ્રવાસનું શેડ્યુલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Delhi અક્ષરધામમાં દર્શન, જયપુર-આગ્રાની મુલાકાત, જાણો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું ભારત પ્રવાસનું શેડ્યુલ

AgraGujarat Rajkot
Last updated: 2025/04/20 at 5:13 PM
1 year ago
Share
Delhi અક્ષરધામમાં દર્શન, જયપુર-આગ્રાની મુલાકાત, જાણો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું ભારત પ્રવાસનું શેડ્યુલ
SHARE

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વાન્સ સોમવારે 21 એપ્રિલે ભારતના પ્રવાસ આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસને લઈને હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવતીકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે રાત્રિભોજન પણ કરશે. આ પહેલા, વડાપ્રધાન મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે વેપાર, ટેરિફ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થશે.

કયા કયા ફરશે વાન્સનો પરિવાર?

તમને જણાવી દઈએ કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, તેમની પત્ની ઉષા અને તેમના ત્રણ બાળકો, ઈવાન, વિવેક અને મીરાબેલ, ભારતની ચાર દિવસની મુલાકાત દરમિયાન સોમવારે સવારે 10 વાગ્યે પાલમ એરબેઝ પર પહોંચશે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રી તેમના આગમન પર તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ વાન્સ અને તેમનો પરિવાર જયપુર અને આગ્રાની પણ મુલાકાત કરશે. આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ વાન્સની સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના લોકો સહિત ઓછામાં ઓછા 5 વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે ભારતની મુલાકાત કરશે.

અક્ષરધામ મંદિરમાં કરશે દર્શન

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ દિલ્હી પહોંચ્યા બાદ વાન્સ અને તેમનો પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ ભારતીય હસ્તકલા ઉત્પાદનો ખરીદવા માટે કોઈ શોપિંગ કોમ્પ્લેક્સમાં પણ જઈ શકે છે. સોમવારે સાંજે 6:30 વાગ્યે, વડાપ્રધાન મોદી જેડી વાન્સ સાથે વાતચીતનું આયોજન કરશે, જેમાં પ્રસ્તાવિત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તેમજ બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

ભારતીય પ્રતિનિધિમંડળ સાથે પણ કરશે બેઠક

ભારતીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી એસ. જયશંકરનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા પણ હાજર રહેશે. વાટાઘાટો પછી વડાપ્રધાન મોદી અમેરિકી પ્રતિનિધિમંડળ માટે રાત્રિભોજનનું આયોજન કરશે. સોમવારે રાત્રે જ વાન્સ અને તેમનો પરિવાર જયપુર જવા રવાના થશે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી
રાજકોટ

 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી વર્ષોને લઇ ચિંતાજનક આગાહી

Editor By Editor 2 days ago
ખાખી, માતૃત્વ અને મમતા વચ્ચેની સંઘર્ષભરી સફર: મહિલા PSI એન.એ. ગઢવીની પ્રેરણાદાયી કહાની
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં
પેપર લીક કૌભાંડમાં NTAની નનામી કાઢતું NSUI, પોલીસે ટીંગાટોળી કરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?