By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 day ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    3 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લેતા એડવાન્સ રીસર્ચ બાયોમેડિકલના વિદ્યાર્થીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લેતા એડવાન્સ રીસર્ચ બાયોમેડિકલના વિદ્યાર્થીઓ

Editor
Last updated: 2026/04/28 at 6:34 PM
4 hours ago
Share
ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લેતા એડવાન્સ રીસર્ચ બાયોમેડિકલના વિદ્યાર્થીઓ
SHARE

ગાર્ડી વિદ્યાપીઠની મુલાકાત લેતા એડવાન્સ રીસર્ચ બાયોમેડિકલના વિદ્યાર્થીઓ

વિજ્ઞાન અને આધુનિક શૈક્ષણિક માળખા અંગે માર્ગદર્શન મેળવ્યું : વિવિધ વિષયો પર વાર્તાલાપ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટની જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ઇન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સ રીસર્ચ (IAR) ગાંધીનગરના ફોરેન્સિક અને બાયોમેડીકલ વિદ્યાર્થીઓની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત બંને સંસ્થાઓ વચ્ચે થયેલા એમ.ઓ.યુ.ના એજન્ડા અંતર્ગત અભ્યાસક્રમના ભાગરૂપે યોજાઈ હતી, જેમાં કુલ ૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ શૈક્ષણિક મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક વિજ્ઞાન સાથે સંબંધિત આધુનિક શૈક્ષણિક માળખું, અદ્યતન પ્રયોગશાળાઓ તથા આંતરશાખાકીય શિક્ષણના વાતાવરણનો વ્યવહારુ અનુભવ પૂરું પાડવાનો હતો. સંસ્થા દ્વારા દ્રઢપણે માનવામાં આવે છે કે આવી મુલાકાતો વિદ્યાર્થીઓના સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક અનુભવ સાથે જોડીને તેમની સમજણને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. જેમાં ડૉ. મિલન ભરાડ દ્વારા આયુર્વેદમાં ક્લિનિકલ ટોક્સિકોલોજીના ઇતિહાસ અને પરિચય પર નિષ્ણાત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કેમ્પસ અને પ્રયોગશાળાઓની મુલાકાત લીધી, ખાસ કરીને હોમિયોપેથિક અને આયુર્વેદિક વિભાગોમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને નજીકથી નિહાળી હતી.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ વિવિધ વિષયોની એડવાન્સ લેબોરેટરીમાં લાઇવ પ્રયોગો અને વિવિધ વ્યવહારુ અનુભવો પણ મેળવ્યા હતા. આ તકે અન્ય વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને શિક્ષણ સત્રો પણ યોજાયા હતા, જેનાથી શૈક્ષણિક દૃષ્ટિએ વિદ્યાર્થીઓને વધુ સમૃદ્ધ અનુભવો પ્રાપ્ત થયા હતા. આ શૈક્ષણિક મુલાકાત ફોરેન્સિક સાયન્સ અને બાયોમેડિકલના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી જે ભવિષયમાં તેઓના અભ્યાસક્રમ આધારિત તેમજ પરિણામ આધારિત શિક્ષણને વધુ મજબૂતી આપશે તેવી સંસ્થાની તરફથી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

You Might Also Like

વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન

ભારતની શ્રેષ્ઠ ચાર ટીમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમને સ્થાન

રૈયા રોડ પર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા શનિ-રવિ બે દિવસ છાશ વિતરણ

રાજકોટ રેલવે ડિવીઝનના ત્રણ કર્મચારીઓનું મેન ઓફ મંથ સેફટી પુરસ્કારથી સન્માન

માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટમાં ડ્રોનની મોટર બનાવતી કંપનીની ફ્રાન્સમાં યોજાનાર ઇનોવેટસમાં પસંદગી
રાજકોટ

 રાજકોટમાં ડ્રોનની મોટર બનાવતી કંપનીની ફ્રાન્સમાં યોજાનાર ઇનોવેટસમાં પસંદગી

Editor By Editor 3 days ago
અદાલતમાં ગરીમા જાળવતા વસ્ત્રો પહેરવા જોઇએ : હાઇકોર્ટમાં
પોરબંદરમાં વોર્ડ નં.૨ના આપના બે કાર્યકરો પર ભાજપ નેતાનો હૂમલો
રાજકોટ બનશે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સનું નવું ગેટવે!
રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?