By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: World: ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા તો વિનાશ સર્જાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

World: ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા તો વિનાશ સર્જાશે

AgraGujarat Rajkot
Last updated: 2025/04/03 at 1:05 AM
1 year ago
Share
World: ઈરાનના પરમાણુ મથકો પર હુમલા કર્યા તો વિનાશ સર્જાશે
SHARE

રશિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે, જો તેમણે ઈરાનનાં પરમાણુ મથકો પર બોમ્બમારો કરવાની પોતાની ધમકી હકીકતમાં બદલી તો તેનાં પરિણામ વિનાશક હશે.

જ્યારે ટ્રમ્પે એક સાર્વજનિક નિવેદનમાં ઈરાન સામે સૈન્ય કાર્યવાહીની સંભાવનાનો ઉલ્લેખ કર્યો, ત્યાર બાદ મંગળવારે મોડી રાત્રે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા તરફથી આ નિવેદન કરવામાં આવ્યું હતું. રશિયાના નાયબ વિદેશમંત્રી સર્ગેઈ રયાબકોવે આંતરરાષ્ટ્રીય બાબતોના એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે આ પ્રકારની ધમકીઓ અને અલ્ટિમેટમને અયોગ્ય માનીએ છીએ. અમે તેની નિંદા કરીએ છીએ અને ઈરાન પર અમેરિકાની ઇચ્છા લાદવાનો પ્રયાસ માનીએ છીએ. રશિયાએ આ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતાની રજૂઆત કરી છે. મોસ્કોએ જાન્યુઆરીમાં તહેરાન સાથે એક વ્યૂહાત્મક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા અને હવે તે બંને દેશો વચ્ચેનો તણાવ ઘટાડવાની કોશિશ કરે છે. જોકે, ટ્રમ્પ સખત વલણ પર અડગ છે.

પરમાણુ સમજૂતીમાંથી US બહાર નીકળ્યા પછી તણાવ

ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં 2015માં ઈરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાને બહાર કરી દીધું હતું. આ સમજૂતી હેઠળ ઈરાનને આકરા પરમાણુ પ્રતિબંધોના બદલામાં આર્થિક પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવી હતી. ઈરાનનું કહેવું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે છે અને તે પરમાણુ હથિયાર નથી બનાવતું. રયાબકોવે ચેતવ્યા કે ટ્રમ્પની ધમકીથી ક્ષેત્રિય તણાવ હજુ વધી શકે છે. તેમણે કહ્યું કે, હજુ પણ સમય છે કે બધા પક્ષ એક વ્યાવહારિક સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરે. રશિયા આ વાર્તાલાપમાં મદદ કરવા તૈયાર છે.

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ
ગુજરાત

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

Editor By Editor 5 days ago
NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર
અમદાવાદના નિકોલમાં ‘આભૂષણ જ્વેલર્સ’માંથી ₹1.5 કરોડના સોનાની ચોરી
કાળઝાળ ગરમીમાં રોગચાળાનો હાહાકાર, સૌથી વધારે તાવના ૭૫૮ દર્દીઓ સારવારમાં
 ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?