By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    23 minutes ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    1 day ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    2 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભંગાર થયેલા સરકારી વાહનો વેચવા કાઢતી મનપા, ઈ-ઓક્શનથી હરરાજી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ભંગાર થયેલા સરકારી વાહનો વેચવા કાઢતી મનપા, ઈ-ઓક્શનથી હરરાજી

Editor
Last updated: 2026/07/04 at 3:32 PM
19 minutes ago
Share
ભંગાર થયેલા સરકારી વાહનો વેચવા કાઢતી મનપા, ઈ-ઓક્શનથી હરરાજી
SHARE

ભંગાર થયેલા સરકારી વાહનો વેચવા કાઢતી મનપા, ઈ-ઓક્શનથી હરરાજી

વેપારીઓને ઓનલાઈન અરજી કરવા મનપાની સુચના: વાહન વેચી કોર્પોરેશન આવક ઉભી કરશે

અગ્ર ગુજરાત, રાજકોટ

સરકારી વાહનોના વેચાણમાં પારદર્શિતા, સ્પર્ધાત્મકતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી, સ્ક્રેપ જાહેર થયેલા સરકારી વાહનોનું વેચાણ સંપૂર્ણપણે E-Auction પ્રક્રિયા દ્વારા કરવા અંગે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૨૪-૦૮-૨૦૨૩ના પરિપત્રથી  સુચના થઇ આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના સ્ક્રેપ વાહનોનું વેચાણ પણ સરકારની ઉક્ત માર્ગદર્શિકા મુજબ E-Auction દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સરકારની જોગવાઈ મુજબ E-Auctionમાં માત્ર માન્ય Registered Vehicle Scrapping Facility(RVSF) સાથે સંકળાયેલા પાત્ર ખરીદદારોને જ ભાગ લેવાની તક મળતી હોઇ, સ્ક્રેપ વાહનોના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ તેમજ સંબંધિત વ્યવસાયિકોએ સ્ક્રેપ વાહનોના વેચાણની E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી નોંધણી અને આનુષાંગિક પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે.

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  પરેશ પીપળીયા તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સરકારની પારદર્શક અને ડિજિટલ વ્યવસ્થાનો વધુમાં વધુ લાભ સ્થાનિક વેપારીઓને મળે તે માટે સ્ક્રેપ વાહનોના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓએ E-Auction પ્રક્રિયામાં સક્રિયપણે બહોળી સંખ્યામાં જોડાવું જોઈએ. આથી સરકારી સ્ક્રેપ વાહનોનું વેચાણ સંપૂર્ણ પારદર્શિતા સાથે થશે તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિક વેપારીઓને પણ તક પ્રાપ્ત થશે.

સ્ક્રેપ વાહનોના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓને સમયસર જરૂરી નોંધણી અને આનુષાંગિક પ્રક્રિયા પૂર્ણ કરી, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના સ્ક્રેપ વાહનોના વેચાણની E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે સંયુક્ત અપીલ કરવામાં આવે છે.

E-Auction પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી નોંધણી અને આનુષાંગિક પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે વેપારીઓ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ વર્કશોપ વિભાગ, ભાવનગર રોડ, રાજકોટનો સંપર્ક કરી શકે છે તેમ અંતમાં જણાવાયુ છે.

You Might Also Like

 હરિપર GIDCમાં અસામાજીક તત્વોની રંઝાડ, ઉદ્યોગપતિને માર મારી ધમકી

 ૧ લાખની ઉઘરાણી બાબતે ત્રણ મિત્રોએ ભાઇબંધની ગાડીનો કચ્ચરઘાણ વાળ્યો

રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે મુસાફર ફસાયો

 પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ

વર્લ્ડ ઝુનોસીસ ડે નિમિતે કાલે પશુ-પક્ષીઓ માટે સારવાર કેમ્પ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા
રાજકોટ

ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા

Editor By Editor 4 days ago
 બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી; ડોલર સામે રૂપિયો સ્થિર
સૌરાષ્ટ્રની ત્રણ દિકરીઓ એશિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ
ગોંડલમાં વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત, માલધારીઓમાં રોષ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?