By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    1 hour ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    1 hour ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 36 વર્ષીય પરણીતાને પડોશી દ્વારા માનસિક તથા શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હોવાથી મહીસાગર 181 મદદરૂપ બની.
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

36 વર્ષીય પરણીતાને પડોશી દ્વારા માનસિક તથા શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હોવાથી મહીસાગર 181 મદદરૂપ બની.

Editor
Last updated: 2026/05/25 at 12:34 PM
1 day ago
Share
36 વર્ષીય પરણીતાને પડોશી દ્વારા માનસિક તથા શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હોવાથી મહીસાગર 181 મદદરૂપ બની.
SHARE

36 વર્ષીય પરણીતાને પડોશી દ્વારા માનસિક તથા શારીરિક હેરાનગતિ કરવામાં આવતી હોવાથી મહીસાગર 181 મદદરૂપ બની.

આસીફ લુણાવાડા

અગ્ર ગુજરાત,મહીસાગર

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના એક ગામડામાંથી 36 વર્ષીય પરણીતા એ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે તેમના પડોશી માનસિક તથા શારીરિક રીતે હેરાનગતિ કરે છે આથી મદદની જરૂર છે.
ડ્યુટી પર હાજર મહીસાગર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે પડોશી ના મકાન બાજુ મહિલાની જગ્યા લાગતી હોવાથી મહિલાએ નાની દુકાન બનાવેલ છે તો જ્યારે મહિલા દુકાન પર જાય છે ત્યારે તેમને માનસિક રીત ના ટોર્ચર કરવામાં આવે છે તથા અપ શબ્દો બોલવામાં આવે છે અને મહિલાની દીકરીને પણ તેમણે હેરાન ગતિ કરવાનો પ્રયત્ન કરેલ અસભ્ય વર્તન કરેલ તથા ઘરના બધા સભ્યો મહિલાના ઘરે જઈને હુમલો કરેલ 181 ટીમે મહિલાના પડોશી સાથે વાતચીત કરેલ અને સમજાવેલ કે આવી રીતના મહિલા સાથે ઘેર વર્તન કરવું જોઈએ નહીં તેમના ઘરે જઈને હુમલો કરાય નહીં. પોતાની માલિકીની જગ્યામાં એ કંઈ પણ કરી શકે છે તમારે કંઈ બોલવાનું આવતું નથી મહિલાને આગળની કાર્યવાહી માટે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે તો આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

You Might Also Like

ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ

માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ક્રુડના કટોકટીકાળમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક : હવે દેશ દોડશે 100% ઇથોનોલ પર
રાષ્ટ્રિય

ક્રુડના કટોકટીકાળમાં ભારતનો માસ્ટરસ્ટ્રોક : હવે દેશ દોડશે 100% ઇથોનોલ પર

Editor By Editor 5 days ago
ધરાર માર્કેટ તોડી પાડતા 300 પરિવારના ગુજરાન પર સવાલ
ભાયાવદર નજીક વડેખણ ગામેથી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
જીવનનગર વિકાસ સમિતિ દ્વારા નગરસેવકોનું સન્માન સાથે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ
જામનગરની સાયચા ગેંગ સામે ગુજસીટોક, છ આરોપીઓની કરાઈ ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?