By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

Editor
Last updated: 2026/05/08 at 4:05 PM
56 minutes ago
Share
 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું
SHARE

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

રાજકોટ મહાનગર ભારતીય શિક્ષણ મંડળ કાર્યકારિણીની ઘોષણા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત, રાજકોટ મહાનગર દ્વારા દિનાંક 01 મે 2026ના રોજ 57મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં એક ગરિમામય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર “શિક્ષાવિદ ચિંતન સંમેલન” નું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં શિક્ષણના વિવિધ આયામો પર સાર્થક ચર્ચા થઈ.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન થી થયો. તે પછી ભારતીય શિક્ષણ મંડળની પરંપરા અનુસાર સુશ્રી વૈશાલીબેન દ્વારા ધ્યેય શ્લોક, ડૉ સાગર તેરૈયા દ્વારા ધ્યેય વાક્યનું વાચન કરવામાં આવ્યું.

કાર્યક્રમ માં શિક્ષાવિદો, પ્રાધ્યાપકો અને ગણમાન્ય નાગરિકોની ઉલ્લેખનીય ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ દરમિયાન રાજકુમારજી (મા. સંગઠન મંત્રી, સૌરાષ્ટ્ર પ્રાંત) એ શિક્ષણ મંડળ ની આવશ્યકતા, ધ્યેય, કાર્યપ્રણાલી ના વિષયમાં પ્રકાશ પાડ્યો. મુખ્ય અતિથિ ડૉ રાકેશ મૃદ્દ્રગલજી (મા. કુલગુરુ આત્મીય વિશ્વવિદ્યાલય, રાજકોટ) એ મૂલ્ય આધારિત શિક્ષણના વિષય પર અનેકો બિંદુ બતાવ્યા. મુખ્ય વક્તા ડૉ આશીષભાઈ શુક્લ (મા. કાર્યવાહ, રાજકોટ મહાનગર) એ “સ્વબોધ આધારિત શિક્ષણ : ઔપનિવેશિક માનસિકતા થી મુક્તિ” વિષય પર પોતાના વિચાર વ્યક્ત કરતા ભારતીય દૃષ્ટિકોણથી શિક્ષણ થી સંબંધિત અનેકો વિષયો પર ચર્ચા-સંવાદ થયો

આ કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડળ રાજકોટ મહાનગરની નુતન કાર્યકારિણીની ઘોષણા પણ કરવામાં આવી. સૌરાષ્ટ્ર પ્રાંત મા, ઉપાધ્યક્ષ પ્રો રમેશ કોઠારીએ મહાનગર અધ્યક્ષનું નામ ઘોષિત કર્યું. તે પછી નવઘોષિત અધ્યક્ષ ડૉ. તુષાર પંડ્યા દ્વારા પૂર્ણ કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી.

સંરક્ષક સભ્યના રૂપ માં ડૉ. મૃણાલિનીબેન ઠાકર ને દાયિત્વ આપવામાં આવ્યું છે. મંત્રી તરીકે ડૉ. જયેશ ઢાલાણી તથા સહમંત્રી તરીકે ડૉ. ભગીરથ ભટ્ટ. મહિલા ગતિવિધિ પ્રમુખ તરીકે વૈશાલી ચાવડા તથા સહ પ્રમુખ તરીકે પ્રીતિબેન ગોસ્વામી. વિદ્યાલય શિક્ષણ ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. અરુંધતિ દેશાણી તથા સહપ્રમુખ તરીકે હિતેશભાઈ ધોળકિયા. ઉચ્ચ શિક્ષણ ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. હેમેન્દ્ર ભટ્ટ તથા અનુસંધાન ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. સુનીલ પ્રજાપત. પ્રકાશન ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. પ્રીતમ જોશી. યુવા ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. પરેશ બાંભાણયા તથા સહપ્રમુખ તરીકે ડૉ. ભવદીપ ત્રિવેદી ભાષા ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. મયુર જાની. વ્યવસ્થા કાર્યવિભાગ પ્રમુખ તરીકે ડૉ.સાગર તેરૈયા તથા સંપર્ક કાર્યવિભાગ પ્રમુખ તરીકે ડૉ. જયેશ પરમાર. કાર્યકારિણી સભ્ય તરીકે ડૉ. રીનાબેન દવેને સામેલ કરવામાં આવ્યા છે.

You Might Also Like

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

HDFC બેંકનાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરેસ્ટ કરી 9 લાખ પડાવી લેવાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.
જૂનાગઢ

ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.

Editor By Editor 1 day ago
ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ
રાજકોટમાં નારી અસુરક્ષાનો કાળો ચહેરો : રસ્તા વચ્ચે આંગણવાડી કર્મી સાથે છેડતી
મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક
પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરીની બેઠક શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?