By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૮૦માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે શ્રી ખીજડીયા પ્રા.શાળાના શિક્ષક રામદેવસિંહ જાડેજાનું બહુમાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

૮૦માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે શ્રી ખીજડીયા પ્રા.શાળાના શિક્ષક રામદેવસિંહ જાડેજાનું બહુમાન

Editor
Last updated: 2026/08/17 at 3:44 PM
1 hour ago
Share
૮૦માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે શ્રી ખીજડીયા પ્રા.શાળાના શિક્ષક રામદેવસિંહ જાડેજાનું બહુમાન
SHARE

૮૦માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે શ્રી ખીજડીયા પ્રા.શાળાના શિક્ષક રામદેવસિંહ જાડેજાનું બહુમાન

રાષ્ટ્રીય-રાજ્ય કક્ષાએ શાળાના શ્રેષ્ઠ પ્રદર્શન અને શૈક્ષણિક સિદ્ધિઓ બદલ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માન કરાયું

અગ્ર ગુજરાત, રાજકોટ

૧૫ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાજકોટ ખાતે યોજાયેલા ૮૦મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રામદેવસિંહ હિતેન્દ્રસિંહ જાડેજાનું શાળાની વિવિધ ગૌરવપૂર્ણ સિદ્ધિઓ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાએ ‘સ્વચ્છ અને હરિત વિદ્યાલય પુરસ્કાર’માં રાષ્ટ્રીય કક્ષાએ ૫મો તથા રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. આ ઉપરાંત, ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન અને ગુણોત્સવમાં સતત પાંચ વર્ષ ‘A’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ NMMS, જ્ઞાનસેતુ, ખેલ મહાકુંભ, ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ વિશિષ્ટ સફળતા હાંસલ કરી છે.  કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટ કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા અને જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદના હસ્તે રામદેવસિંહ જાડેજાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪-૨૫માં જાડેજાને જિલ્લા કક્ષાના ‘શ્રેષ્ઠ મુખ્ય શિક્ષક પુરસ્કાર’થી પણ નવાજવામાં આવ્યા હતા. આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવાર અને ખીજડીયા ગામ માટે ગૌરવની ક્ષણ બની રહી છે.

You Might Also Like

વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી

ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ

પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું

ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
સુરત

નાના વરાછાની પ્રાથમિક શાળાઓમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

Editor By Editor 1 hour ago
સોમનાથથી નિયમિત હરીદ્વારની ટ્રેન શરૂ કરવા માંગ
ચૈતર વસાવાના ૧૨ ગુનાઓનું લીસ્ટ હાઇકોર્ટમાં આપતી રાજય સરકાર
વરસાદનો નવો રાઉન્ડ : ૧3૪ જિલ્લામાં મેઘ મહેર
અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?