By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    3 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ

Editor
Last updated: 2026/04/11 at 3:37 PM
2 hours ago
Share
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
SHARE

ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ

ભગવાન સૂર્યનારાયણની પૂજા-હવન અને ભવ્ય અશ્વ યાત્રાનું આયોજન

 

અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર

સૌરાષ્ટ્રની ભોમકા એટલે તીર્થોની ભૂમિ. અહીં જ ભગવાન સોમનાથ બિરાજે છે અને શ્રીકૃષ્ણની દ્વારિકા પણ છે. સાથોસાથ પાંચાળનો ઉલ્લેખ પણ કર્યા વગર કેમ રહી શકાય, અનેક પવિત્ર સ્થાનોથી શોભતી આ ધરતી જગમશહૂર છે. સૂર્યભૂમિ તરીકે પ્રસિધ્ધ એવા આ પ્રદેશમાં સૂરજદેવળમાં અતિ પ્રાચીન એવું મંદિર આવેલું છે અને આ પંથકના જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રભરના કાઠી દરબારોને જેમાં અપરંપાર શ્રધ્ધા છે તેવા સૂરજદેવળ ખાતે દર વર્ષે વૈશાખ સુદ ચોથના દિવસે કાઠી દરબારો સાડા ત્રણ દિવસના ઉપવાસ અને યજ્ઞ તેમજ હવન કરે છે, અને પોતાની અવિરત આસ્થાના દર્શન કરાવે છે.જેમાં ચોટીલા ચોબારી ગોંડલ જસદણ મોટાદડવા  રાજુલા,સાવરકુંડલા તેમજ અમરેલી સહિત  ભાવનગર સૌરાષ્ટ્ર  કચ્છ સહિતના કાઠી ક્ષત્રિય સમાજ ઘરે બેઠા કે મંદિર સમક્ષ પોતાની આસ્થા સભર ઉપવાસ કરે છે આ વર્ષે કાઠી સમાજના યુવાભાઈઓ ભવ્યાતિભવ્ય અશ્વ રથયાત્રા થવા ની છે જેમાં અનેક અશ્વો સાથે ભગવાન સૂર્યનારાયણ મંદિર સુરજદેવળ મુકામે ભેગા થશે

ઓપુરાણોમાં જેનો ઉલ્લેખ થયો છે તેમ એક સમયે આ પ્રદેશ કાઠિયાવાડ પર કાઠી દરબારોનું રાજ હતું અને તેમના રાજ્યકાળ દરમિયાન અનન્ય શિલ્પ સ્થાપત્યથી શોભતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન સૂર્યનારાયણના આ મંદિરને સૂરજદેવળ નામે લોકો ઓળખે છે. કચ્છ પ્રદેશમાંથી અહીં આવીને કાઠી દરબારો વસ્યા એ પહેલાં અહીં પરમારોનું રાજ્ય હતું અને તેમના ઇષ્ટદેવ માંડવરાયજી પણ સૂર્યનારાયણનું જ એક સ્વરૂપ છે.

પૂર્વાભિમુખ આ મંદિર રથ આકારમાં બનાવવામાં આવ્યું છે. આસપાસ નવ ગ્રહના મંદિરો અને કશ્યપ મંદિર પણ આવેલા છે. સૂર્યોદયની સાથે સૂર્યના પહેલાં જ કિરણની સાથે આ મંદિરની પ્રતિમા ઝળાહળા બની જાય છે. મંદિરના વર્તમાન મહંત તેમજ ભક્તોની ભક્તિ અને સંકલ્પોને સાકાર કરવા ભગીરથ પ્રયાસ કરે છે, અને દિવસેને દિવસે અહીં ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.

દર વર્ષે ગણેશ ચોથના દિવસે કાઠી દરબારો સાડાત્રણ દિવસના ઉપવાસ પૂર્ણ કરી યજ્ઞ અને હવન કરશે અને સૌરાષ્ટ્રભરમાંથી કાઠી દરબારો અહીં આવી ઊમટશે, અને સાથે મળીને આ ધાર્મિકોત્સવને ઉજવશે, તેમજ ભગવાન સૂર્યનારાયણમાં તેમની આસ્થાનો દીપ વધુ પ્રજ્જવલિત કરશે.આ તકે સુરજદેવળ પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ચોટીલા કાઠી સમાજ અગ્રણીઓ તેમજ મોટાદડવા સરપંચ ભૂપતભાઈ વાળા તથા કાઠી ક્ષત્રિય સમાજની યાદીમાં જણાવેલ છે કે  પારણા ના દિવસે હોમ હવન તેમજ લોકડાયરનું સુંદર આયોજન રાખેલ છે.

You Might Also Like

સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી

પાટડીના માલણપુરમાં વ્યકિત દીઠ અંદાશે સાત વૃક્ષો, ૯૫૦૦થી વધુ વૃક્ષોની લીલોતરી

માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો

ધ્રાંગધ્રાના ચુલી ગામે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી એક કરોડનો દારૂ પકડાયો

 સુરેન્દ્રનગર જિ.પં.ના સદસ્યના પુત્ર પર નિવૃત પોલીસ કર્મચારીનું ફાયરીંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી
ગુજરાત

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

Editor By Editor 1 hour ago
ગૌ આધારિત ભવિષ્ય: સંશોધન, ચેતના અને વિકાસની નવી દિશા” વિષય પર સાંજે વિશેષ સંવાદ
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?