By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    2 hours ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો

Editor
Last updated: 2026/04/13 at 3:15 PM
2 hours ago
Share
 ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો
SHARE

 ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો

 તાલાલના પેક હાઉસમાંથી ૧૨ નંગ અને ત્રણ કિલોના પેકિંગ તૈયાર કરી મોકલાયા : યુધ્ધની અસરથી ખાડી દેશોમાં નિકાસ કરવી અશકય

 

અગ્ર ગુજરાત, તાલાલા

તાલાલા સહિત ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીની વિદેશમાં નિકાસની ચાલુ સિઝન શરૂ થઈ ગઈ છે. આજે તાલાલાથી અમેરિકાના વોશિંગ્ટન ખાતે 800 બોક્સ (અઢી ટન) કેસર કેરીનો પ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવ્યો છે.

તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત પેક હાઉસમાં કેસર કેરીનું ગ્રેડિંગ, વોશિંગ અને પેકિંગ કરવામાં આવ્યું હતું. તે પહેલાં ખેડૂતો પાસેથી ખરીદેલી કેરીને અમદાવાદના બાવળા ખાતે રેડિયેશન પ્રોસેસ માટે લઈ જવામાં આવી હતી. અહીં 12 નંગ અને ત્રણ કિલોગ્રામના આકર્ષક પેકિંગમાં 800 બોક્સ તૈયાર કરાયા હતા.

દેવકૃપા એન્ટરપ્રાઇઝના સંચાલકો વિપુલભાઈ સોરઠીયા અને દીપકભાઈ ચાંદેગરાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કેસર કેરીની સિઝનનું આ પહેલું કન્સાઇનમેન્ટ યુએસ રવાના કરાયું છે. અમદાવાદથી એર કાર્ગો મારફત આ જથ્થો જશે. યુદ્ધને કારણે એર કાર્ગોના ભાડામાં મોટો વધારો થયો છે; ગત વર્ષે યુએસ માટે પ્રતિ કિલો ₹350 ભાડું હતું, જે આ વર્ષે ₹600 પ્રતિ કિલો થઈ ગયું છે.

યુદ્ધની પરિસ્થિતિને કારણે આ વર્ષે ગલ્ફના દેશો જેવા કે સાઉદી અરેબિયા, કતાર, દુબઈ, કુવૈત અને ઓમાન સહિતના દેશોમાં કેરીની નિકાસ થવાની સંભાવના નહિવત છે. ગત વર્ષે આ દેશોમાં 100 ટનથી વધુ કેરી નિકાસ થઈ હતી. જોકે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં યુદ્ધવિરામની પરિસ્થિતિ બનતા નિકાસ પ્રક્રિયા શરૂ થઈ છે.

વિદેશમાં કેરી નિકાસ કરવા માટે ગીર વિસ્તારના સ્થાનિક ખેડૂતો પાસેથી કેરેટમાં કેરી ખરીદવામાં આવે છે. ડાઘ વગરની ચોખ્ખી કેરી ઊંચા ભાવે ખરીદાય છે. નિકાસકારો 21 કિલોના કેરેટ દીઠ ₹1,600 થી ₹2,200 ચૂકવીને કેરી ખરીદે છે, ત્યારબાદ પ્રોસેસિંગ અને મોકલવાનો ખર્ચ ઉમેરાય છે.

અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કેરી અને અન્ય ફળો-શાકભાજીની નિકાસ માટે રેડિયેશન પ્રોસેસ ફરજિયાત છે. તાલાલામાં APEDA માન્ય પેક હાઉસ કાર્યરત છે, પરંતુ રેડિયેશન પ્રોસેસ માટે નિકાસકારોને અમદાવાદના બાવળા અથવા મુંબઈ જવું પડે છે. ગીરમાં જ રેડિયેશન પ્રોસેસ પ્લાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે તો કેરી સહિતના ફળોની નિકાસમાં ઘણી અનુકૂળતા રહેશે.

You Might Also Like

રાજકોટના ભરવાડ સમાજના પદયાત્રા સંઘ પર ટ્રક ફરી વળ્યો : એક જ પરિવારના સાતના મોત

રાષ્ટ્રપતિ આજે રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે

 મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ

ચૂંટણીના દિવસે જ સૂર્યનારાયણ રાજકોટમાં આકરો મીજાજ બતાવશે, ૪3 ડિગ્રીની આગાહી

 ચૂંટણી પૂર્વે પ્રિસાઇડીંગ અને પોલીંગ અધિકારીઓને અપાઇ ડિજીટલ તાલીમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી
ગુજરાત

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

Editor By Editor 2 days ago
 સોની કામ સાથે સંકળાયેલા રાજકોટ-ગોંડલના સાત શખ્સો સાસણમાં જુગાર રમતા ઝડપાયા
રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન વિભાગે સિદ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપ્યો : ગાડીઓની ગતિઓમાં સુધારો
સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી બાદ શાપરમાં પરિણીતાએ ફાંસો ખાધો
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?