By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સરગમ કલબ સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી : મહાનુભાવોના ઉદગાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સરગમ કલબ સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી : મહાનુભાવોના ઉદગાર

Editor
Last updated: 2026/04/16 at 3:52 PM
4 months ago
Share
 સરગમ કલબ સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી : મહાનુભાવોના ઉદગાર
SHARE

સરગમ કલબ સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી : મહાનુભાવોના ઉદગાર

વજુભાઈ વાળા, દર્શિતા શાહ, ગીજુભાઈ ભરાડ, મુકેશભાઈ દોશી, કમલનયન સોજીત્રા અને જગદીશ કોટડીયાએ સેવા પ્રવૃત્તિ વખાણી : વાર્ષિક સાધારણ સભા સંપન્ન : ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબોને બહાલી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

છેલ્લા ૪૫ વર્ષથી રાજકોટમાં વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા મળી હતી અને તેમાં વર્ષ ૨૦૨૫-૨૬ના આવક-જાવકના હિસાબોને બહાલી આપવામાં આવી હતી. આ સાધારણ સભામાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સરગમ કલબની પ્રવૃતિને વખાણી હતી અને આ એક સામાજિક સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ સભાને સંબોધતા કહ્યું હતું કે, સરગમ કલબ દ્વારા ચાલી રહેલી સેવાનો લાભ છેવાડાના માનવી સુધી મળે છે અને તેને લીધે ઘણા લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. તેમણે સરગમ કલબના નવા બની રહેલા સેવા ભવન માટે ઉદાર હાથે ફાળો આપવા દાતાઓ અને  સભ્યોને અનુરોધ કર્યો હતો.

શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડે આ પ્રસંગે કહ્યું હતું કે, સરગમ કલબ એક સંસ્થા નથી પણ સેવાની ​યુનિવર્સિટી છે. દેશમાં કોઈ જગ્યાએ ૪૫ વર્ષથી કાર્યરત અને ૧૧ હજારથી વધુ સભ્યો ધરાવતી કોઈ સેવા સંસ્થા નથી. સાથોસાથ ૫૧ જેટલી સેવા પ્રવૃતી પણ કરવામાં આવે છે. ખરા અર્થમાં સરગમ કલબ એક વિચાર છે જે દરેક ઘરમાં પહોંચે છે અને દરેકને સેવા માટે  પ્રેરણા આપે છે.

ધારાસભ્ય દર્શિતા શાહ અને ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયાએ પોતાના વક્તવ્યમાં રાજકોટમાં આટલી સરસ સેવા પ્રવૃત્તિ કરવા બદલ સરગમ પરિવાર અને તેના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને અભિનંદન આપ્યા હતા. ઉદ્યોગપતિ કમલ નયન સોજીત્રાએ કહ્યું હતું કે, સરગમ કલબની પ્રવૃતિઓને લીધે રાજકોટની એક પ્રકારની શાખ ઉભી થઇ છે. આ શાખ હજુ વધુ મજબુત બને તે માટે સૌએ સરગમ કલબ અને તેના હોદેદારોના હાથ મજબુત કરવા જોઈએ.

ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પોતાના વક્તવ્યમાં સરગમ કલબને રાજકોટનું ગૌરવ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સરગમ કલબના સેવાભાવી કાર્યકરો અને ગુણવંતભાઈ ડેલાવાળા રાત-દિવસ જોયા વગર સેવા પ્રવૃત્તિ કરે છે જે અનુકરણીય છે.

આ પૂર્વે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને સરગમ કલબ દ્વારા નિર્માણ પામી રહેલા સેવા ભવનની વિગતો આપી હતી. તેમણે દાતાઓએ આપેલા સહકાર બદલ આભાર માન્યો હતો સાથોસાથ હજુ બીજા દાતાઓ આ સેવા યજ્ઞમાં સહયોગ આપે તેવી અપીલ કરી હતી.

આ સાધારણ સભામાં સ્મિતભાઈ પટેલે રજુ કરેલા સરગમ કલબના હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

આ સાધારણ સભામાં વજુભાઈ વાળા, ગોવિંદભાઈ પટેલ, મનીષભાઈ માદેકા, જગદીશભાઈ ડોબરિયા, ખોડીદાસભાઈ પટેલ, મુકેશભાઈ દોશી, ડો. સિદ્ધાર્થ પટેલ, યોગેશભાઈ પુજારા, મધુભાઈ પટોળીયા, કમલનયન સોજીત્રા, હિતેશભાઈ દોશી, સ્મિતભાઈ પટેલ, ગીજુભાઈ ભરાડ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ કોટડીયા, શિવલાલભાઈ આદ્રોજા, જયેશભાઈ વસા, પ્રવીણભાઈ ધોળકિયા, તેજસભાઈ ભટ્ટી, ગોપાલભાઈ સાપરિયા, કિરીટભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, રાકેશભાઈ પોપટ, ડો. રાજેશભાઈ પટેલ, દિનેશભાઈ અમૃતિયા, યજ્ઞેશભાઈ પટેલ, હરીસીંગભાઈ સુચરિયા, ડો. દર્શીતાબેન શાહ, પરસોત્તમભાઈ કમાણી, અર્જુનભાઈ શિંગાળા, ઘનશ્યામ પરસાણા, રાજભા ગોહિલ, શૈલેશભાઈ માઉ, કાશ્મીરાબેન નથવાણી, ચંદ્રિકાબેન ધામેલીયા, જયશ્રીબેન સેજપાલ, લતાબેન તન્ના, ડો. ચંદાબેન શાહ, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, અલ્કા ધામેલીયા, જસુમતીબેન વસાણી અને શિલ્પાબેન પુજારા વગેરે હાજર રહ્યા હતા.

આ સાધારણ સભાનું સંચાલન ડો. જ્યોતિબેન રાજગુરુએ કર્યું હતું જયારે આભારવિધિ જયેશભાઈ વસાએ કરી હતી.  આ સાધારણ સભાની વ્યવસ્થામાં ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, અનવર ઠેબા, રાજેન્દ્રભાઈ શેઠ અને કનૈયાલાલ ગજેરા વગેરે જોડાયા હતા.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી

મોરબીના મકનસર નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

Editor By Editor 2 days ago
રાજકોટ સહિત રાજયની ૭૦.૮ ટકા શાળાઓ પાસે લેબોરેટરી જ નથી
ધોરાજીના ઝાંઝમેર ગામે ધોવાયેલ ડાયવર્ઝન તાત્કાલિક પાકું બનાવી વાહનવ્યવહાર શરૂ કર્યો
વડીયા પોલીસે કોર્ટ વોરંટનો વર્ષથી નાસતો-ફરતો આરોપી આટકોટથી ઝડપાયો
રાજકોટમાં ‘મારું વનરાવન છે રૂડું’ નૃત્યનાટિકા યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?