By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    56 minutes ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    7 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઠારીયામાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત, ગૃહકાલેશ કારણભૂત હોવાની આશંકા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કોઠારીયામાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત, ગૃહકાલેશ કારણભૂત હોવાની આશંકા

Editor
Last updated: 2026/04/22 at 4:36 PM
1 hour ago
Share
કોઠારીયામાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત, ગૃહકાલેશ કારણભૂત હોવાની આશંકા
SHARE

કોઠારીયામાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત, ગૃહકાલેશ કારણભૂત હોવાની આશંકા

ન્હાવા જવાનું કહીને ઘરમાં ગયા બાદ પગલું ભરી લીધું

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કોઠારીયા વિસ્તારમાં એક મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કોઠારીયા રોડ સ્થિત મારુતિ સોસાયટીમાં રહેતી શિલ્પાબેન સુભાષભાઈ મકવાણા (ઉ.વ.47) ગઈકાલે સાંજે પોતાના ઘરે બહાર પાડોશી મહિલા સાથે બેઠા હતા. ત્યારબાદ ન્હાવા જવાનું કહી તેઓ ઘરમાં ગયા હતા. આ દરમિયાન તેમણે ઝેરી દવાનો ભૂકો બનાવી પાણી સાથે પી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને પાડોશીઓ તાત્કાલિક તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. શિલ્પાબેનના લગ્નને આશરે 23 વર્ષ જેટલો સમય થયો હતો અને તેમને એક દીકરો તેમજ એક દીકરી છે. ખાસ વાત એ છે કે થોડા જ મહિના પહેલા બંને સંતાનોના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. તેમના પતિ સુભાષભાઈ બસ ડ્રાઇવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તબક્કે ગૃહ કલહને પગલે આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

You Might Also Like

સિંગર ભાસ્કર શુક્લ દીકરી ડો દેવાંશી શુક્લ અમેરિકા  ખાતે Phd ની ડિગ્રી મેળવી

‘’મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર સાંજે સંવાદ

હેમુ ગઢવી હોલમાં ‘હું ચોક્કસ મતદાન કરીશ’ નો મંત્ર ગુંજ્યો

રાશનિવારથી જીવનનગરમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનો પ્રારંભ

રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા આઠ RHS સિગ્નલોનું LHSમાં સફળતાપૂર્વક રૂપાંતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ
જૂનાગઢ

જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ

Editor By Editor 1 day ago
ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા
ગૃહકલેશે માળો વિખ્યો : બે માતાએ પાંચ સંતાનની હત્યા કરી
 બસપોર્ટની સ્વચ્છતાના ફિડબેક માટે ST વિભાગ ડેપોમાં લગાવશે QR કોડ
સિંગર ભાસ્કર શુક્લ દીકરી ડો દેવાંશી શુક્લ અમેરિકા  ખાતે Phd ની ડિગ્રી મેળવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?