By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મતદાતાઓ, કર્મઠ કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મતદાતાઓ, કર્મઠ કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ

Editor
Last updated: 2026/04/29 at 5:31 PM
2 days ago
Share
 મતદાતાઓ, કર્મઠ કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ
SHARE

મતદાતાઓ, કર્મઠ કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ

ભાજપની ભવ્ય જીત જનતાના વિશ્વાસ અને વિકાસના માર્ગ પર ચાલવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે : કાનગડ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ તમામ મતદાતાઓ,  કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધાવ્યો ભવ્ય અને ઐતિહાસિક વિજય માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ તે જનવિશ્વાસની ઊંડી છાપ છે. શહેરના ૧ થી ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠકોમાંથી ભાજપે ૬૫ બેઠકો પર વિજય મેળવી પ્રચંડ બહુમતી સાથે રાજકીય દિશાને નવી દિશા આપી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત મેળવીને એકવાર ફરી સાબિત કર્યું છે કે જનતા વિકાસ, પારદર્શિતા અને મજબૂત નેતૃત્વ પર વિશ્વાસ મૂકે છે. શહેરના દરેક ખૂણામાં કમળ ખીલી ઊઠ્યું છે અને આ વિજય માત્ર મતગણતરીનો આંકડો નથી, પણ લોકોના આશીર્વાદ અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે.

આ ઐતિહાસિક પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા તમામ મતદાતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમણે ખાસ કરીને યુવા શક્તિ, મહિલાઓ અને પ્રથમવાર મતદાન કરનારાઓના ઉત્સાહને બિરદાવ્યો , જેમણે લોકશાહીનો પર્વ ઉમંગભેર ઉજવ્યો.

આ જીત પાછળ પાર્ટીના બૂથ લેવલથી શહેર સ્તર સુધીના કાર્યકર્તાઓની અથાગ મહેનત, નિષ્ઠા અને સંગઠનની મજબૂત રચના મુખ્ય આધારસ્તંભ બની છે. દિવસ-રાતની મહેનત અને એકતાએ આ વિજયને શક્ય બનાવ્યો છે.

વિજયી બનેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેઓ નગરસેવક તરીકે પોતાના વોર્ડમાં વિકાસકાર્યોને નવી ગતિ આપશે અને જનતાના વિશ્વાસને અડગ રાખશે. વધુ સુવિધાસભર, આધુનિક અને વ્યવસ્થિત રાજકોટ માટે ભાજપની ટીમ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

You Might Also Like

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પીપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ

પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે

ગોંડલ રોડ શિવા હોટેલમાં દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ

મોરબી રોડ પરની 14 લાખની ચાંદી ચોરીમાં મામા-ભાણેજને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીના ચિતલમાં સ્વ.નકુભાઈ દેસાઈની સ્મૃતિમાં 128 મો નેત્રે યજ્ઞ  યોજાયો
ગુજરાત

અમરેલીના ચિતલમાં સ્વ.નકુભાઈ દેસાઈની સ્મૃતિમાં 128 મો નેત્રે યજ્ઞ  યોજાયો

Editor By Editor 4 days ago
કોળી સમાજની ૧૫ દિકરીઓ રવિવારે પ્રભુતામાં પગલા પાડશે
કાલોલ નજીક એકસપ્રેસ વે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ચારના મોત
ધાર્મિક નિયમોમાં બંધારણનું પાલન થવુ જરૂરી, મનમાની ન ચલાવી લેવાય : સુપ્રિમ
મોરબી રોડ પરની 14 લાખની ચાંદી ચોરીમાં મામા-ભાણેજને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?