By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    3 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    6 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે UPSC-GPSC ફ્રી ગાઇડન્સ સેમિનાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે UPSC-GPSC ફ્રી ગાઇડન્સ સેમિનાર

Editor
Last updated: 2026/05/15 at 4:56 PM
53 minutes ago
Share
સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે UPSC-GPSC ફ્રી ગાઇડન્સ સેમિનાર
SHARE

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે UPSC-GPSC ફ્રી ગાઇડન્સ સેમિનાર

સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે : વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ટ્રસ્ટ કરાયેલું આયોજન : સંસ્થાના પ્રતિનિધિઓ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ચેરમેન નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીઓના સીધા માર્ગદર્શન હેઠળ ૨૦૧૦થી, યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ વગો નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના લોકો માટે ચાલી રહેલ છે અને અત્યાર સુધી આશરે ૨૫૦૦થી વધારે યુવક-યુવતીઓ સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરીમાં સેવારત છે. ત્યારે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના ધો.૧૨ પાસ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી-જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે ફ્રી સેમિનારનું તા.૧૭-૫-૨૦૨૬ને રવિવારના રોજ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, ન્યુ ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી, રાજકોટ ખાતે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજવામાં આવેલ છે.

આ માર્ગદર્શક સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ હેતલબેન પટેલ (ડીસીપી રાજકોટ શહેર), ભાવિનભાઇ કથીરિયા (ડે.કલેકટર પોરબંદર), નિલેશભાઇ ઘેટીયા (પોલીસ ઇન્સ્પેકટર), તેજ બાણુગારીયા (સર્કલ ઓફિસર રાજકોટ તાલુકા) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે. જેમાં સિર્વિસીઝની તૈયારી શરૂ કરવાનો યોગ્ય સમય કયો? શા માટે કોલેજ સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવી જોઇએ? યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી સાથે થઇ શકે કે અલગ? સિવિલ સર્વિસીઝમાં કયાં હોદ્દાઓનો સમાવેશ થાય? વગેરે જેવા પ્રશ્નોનું સમાધાન આ માર્ગદર્શન સેમિનારમાં મળશે. તે ઉપરાંત સૌ વિદ્યાર્થીઓને માહિતી પુસ્તીકા તેમજ યુપીએસસી-જીપીએસસી અભ્યાસક્રમનો સિલેબસ પણ આપવામાં આવશે. આ નિ:શુલ્ક માર્ગદર્શક સેમિનારમાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા આમંત્રીત કરવામાં આવ્યા છે. સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે મો.નં.૭૦૬૯૯ ૨૯૨૯૫, ૭૪૮૬૦ 3૯3૪૪ નંબર પર વિદ્યાર્થીનું પુરૂ નામ અને યુપીએસસી-જીપીએસસી સેમિનાર લખીને વ્હોટસએપ મેસેજ કરવા જણાવાયું છે.

વધુમાં સરકારી ભરતીઓના સંદર્ભે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ અર્થે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજમાં રાહત દરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તાલીમ ખૂબ જ આધુનિક સુવિધા સાથે સમૃધ્ધ લાઇબ્રેરી, તેમજ આધુનિક સગવડ સાથેના કલાસરૂપ ફૂલ ટાઇમ રીડીંગ રૂમ તેમજ ફૂલ સિકયોરીટી સાથેની ઇમારતમાં ચાલી રહ્યાં છે. આજે જયારે ગુજરાતના યુવાઓમાં સરકારી ભરતી પ્રત્યે જાગૃતિ વધી રહી છે. ત્યારે પણ એ પ્રશ્ન તો હજુ કાયમ રહે જ છે કે નાની વયથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની પધ્ધતિસર તૈયારી કેવી રીતે શરૂ કરવી? તેના ઉકેલ સ્વરૂપે હવે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ લઇ આવ્યું છે એક વિશેષ ઉપક્રમ કે જેમાં ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલના શિક્ષણની સાથે જ વિદ્યાર્થી નાની વયની સરકારી ભરતીની તબક્કાવાર તૈયારી કરી શકશે. કે જેમાં વિદ્યાર્થીને વધારાનો કોઇપણ શૈક્ષણિક બોજો ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવેલ છે. શ્રી સરદાર પટેલ કલ્ચરલ, ફાઉન્ડેશન રાજકોટ સંસ્થા દ્વારા ખૂબ જ રાહતદરે ઓનલાઇન માધ્યમમાં વિદ્યાર્થીઓ હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ પણ મેળવી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીને લેકચર્સ, બુક સેટ, ટેસ્ટ તેમજ ટેસ્ટ સોલ્યુશન પણ મળી રહેશે. નોંધનીય છે કે આ ઓનલાઇન કોર્ષ ગુજરાતી અને ઇંગ્લીશ એમ બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે. વધુ માહિતી માટે મો.૭૦૬૯૯નો સંપર્ક કરવા ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા સંસ્થાના મંત્રી જી.એલ.રામાણી, સહમંત્રી વિજયભાઇ શિયાણી, એકેડમીક સભ્ય પિનલબેન સાવલીયા, એકેડમીક મેનેજર ભાલાળા નિરવભાઇએ જણાવ્યું હતું.

You Might Also Like

 વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના ઉપલક્ષમાં રેલવે દ્વારા ચાલનારા જાગૃતિ અભિયાનનો શુભારંભ

સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય જ્યોતિષા ચાર્ય સમીર રાવલનું સન્માન

રાજકોટમાં 18 મે ના રોજ ટ્રાફિક બ્રિગેડ ભરતી યોજાશે

ટ્રામાડોલનો નશો કરી ફોરચ્યુનરમાં જેતપુર દારૂ સપ્લાય કરવા જતાં બે બુટલેગર ઝડપાયા

 GJ-3 ઢોસા કોર્નરના સંભાર અને દ્વારકાધીશ હોટલની ચટણીમાં કલરની ભેળસેળ મળી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ ડિવિઝન કાર્યાલયમાં મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન
રાજકોટ

રાજકોટ ડિવિઝન કાર્યાલયમાં મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન

Editor By Editor 2 days ago
 ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
રાજુલાના ખાખબાઈ ગામે ધાતરવડી નદીમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
કોઠારીયા રોડ પર મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તર સહિત ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?