By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ

Editor
Last updated: 2026/05/18 at 6:15 PM
3 days ago
Share
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ
SHARE

રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ

“બ્રોકર નહીં, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ”ના સંદેશ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન (RPCA) દ્વારા તા. 1 મે 2026ના રોજ સેમિનાર અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના 11માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ તેમજ જામનગરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત એસોસિએશનના સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત અને અભિવાદન કરીને કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને એસોસિએશનની પ્રતિજ્ઞા લેવડાવી પરિવારભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં એસોસિએશનની વર્ષ 2016થી 2026 સુધીની સફળ યાત્રા, વિકાસકાર્ય અને નવી કમિટીની રચના અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે વર્ષ 2026-27 માટેની નવી કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ જાની, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ શાહ, સેક્રેટરી તરીકે કેતન મહેતા, ટ્રેઝરર તરીકે નીરજ ખંભાતી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે માધવ માલવિયાની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે કમિટી મેમ્બર્સ તરીકે અર્પિત શાહ, જસ્મીન શેઠ, મુંજાલ ચૌહાણ, શૈલેષ શાહ, અતુલ સુરાણી અને ચેતન વિઠલાણીના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
એસોસિએશનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે હાજર તમામ સભ્યોને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. સાથે જ સિનિયર મેમ્બર્સ અને કમિટી મેમ્બર્સ દ્વારા દરેક સભ્યોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રમુખ વિજય જાની એ નવા વર્ષ માટેનું આયોજન, એસોસિએશનના વિસ્તરણ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના સૂચનો રજૂ કર્યા હતા તેમજ ઉપસ્થિત તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતમાં સેક્રેટરી કેતન મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના સભ્યો માત્ર બ્રોકર નહીં પરંતુ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ છે. સમય સાથે અપડેટ થઈ આગળ વધતા રહી ટ્રસ્ટ બિલ્ડ કરવાનો અમારો ઉદ્દેશ છે. આવનારા સમયમાં એસોસિએશન નવી ઊંચાઈઓ સર કરશે તેમાં કોઈ શંકા નથી.

RPCA નવી કમિટી – 2026-27

પ્રમુખ – વિજય જાની
ઉપપ્રમુખ – પ્રકાશભાઈ શાહ
સેક્રેટરી – કેતન મહેતા
ટ્રેઝરર – નીરજ ખંભાતી
જોઈન્ટ સેક્રેટરી – માધવ માલવિયા
કમિટી મેમ્બર્સ – અર્પિત શાહ, જસ્મીન શેઠ, મુંજાલ ચૌહાણ, શૈલેષ શાહ, અતુલ સુરાણી અને ચેતન વિઠલાણી

You Might Also Like

સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા

નશાખોર તત્વો બેફામ ; જસદણ-ગોંડલમાં બે હત્યા

PGVCLની પ્રિ-મોન્સૂન કામગીરી! તા.3૧મી સુધીમાં ફિડર-ટીસીનું ૧૦૦ ટકા મેઇન્ટેનન્સ થશે

 પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા.૨૧ જૂનની PSI, HC, વાયરલેસની પરીક્ષા મોકુફ

 ઇંધણની અછત! શહેરના ચાર પંપ બંધ, જિલ્લામાં પેટ્રોલનો ૪૬ અને ડિઝલનો 33 ટકા જથ્થો ઉપલબ્ધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી
રાજકોટ

 રાજકોટ સહિત રાજયભરની RTOમાં પોર્ટલ ડાઉન રહેતા કામગીરી અટકી પડી

Editor By Editor 6 days ago
મોંઘવારીની અસર : રાજપીપળામાં મજૂરી વધારવાની માંગ સાથે કામદારો રસ્તા પર ઉતર્યા
ચોમાસાના સંકેત મળતા અસહ્ય ગરમીમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
શાસ્ત્રી મેદાનમાં થયેલા દબાણોનો મુદ્દો જિલ્લાની સંકલન બેઠકમાં ફરી ઉછળ્યો
દીવના નાગવા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા-પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?