By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જસદણ-સરધારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જસદણ-સરધારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો

Editor
Last updated: 2026/05/21 at 3:11 PM
3 months ago
Share
જસદણ-સરધારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો
SHARE

જસદણ-સરધારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો

ગરમીમાં શેકાતા લોકોને રાહત મળી, ખેડૂતોની ચિંતા વધી : હલેન્ડા, ખારચીયા સહિતના વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં કાળઝાળ ગરમીની સિઝન વચ્ચે હવામાનમાં અચાનક એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ અને સરધાર પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણના મિજાજમાં પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધોમધખતા ઉનાળાની વચ્ચે અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજકોટ ગ્રામ્ય પંથકમાં આખો દિવસ અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દિવસભર સૂર્યદેવે પ્રકોપ વરતાવ્યા બાદ સાંજના સમયે અચાનક આકાશમાં કાળાડિબાન વાદળો ઘેરાયા હતા. સરધાર નજીક આવેલા હલેન્ડા, ખારચિયા અને જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

અચાનક શરૂ થયેલા આ કમોસમી વરસાદની તીવ્રતા એટલી હતી કે, જોતજોતામાં ગામના માર્ગો ભીંજાઈ ગયા હતા અને રસ્તાઓ પરથી ચોમાસાની જેમ પાણી વહી નીકળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉનાળાની સિઝનમાં અચાનક વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

આ માવઠાના કારણે લાંબા સમયથી ગરમીમાં શેકાતા લોકોને અકળામણમાંથી મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, બીજી તરફ સિઝન વગરના આ કમોસમી વરસાદને કારણે કેરીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે આ સમયે માવઠું પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

You Might Also Like

ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન

રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે

રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ

GTUના પૂર્વ VC ડો.નવીનભાઈ શેઠ દ્વારા વિકસિત ભારત: શિક્ષણની ભૂમિકા અંગે સંવાદ

સહકારી બેંકોની અમ્બ્રેલા સંસ્થા NUCFDC  દિલ્હીથી મુંબઈ ખસેડાશે: અમિત શાહ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
ગુજરાત

રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી

Editor By Editor 6 days ago
જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
કોર્પોરેશન ૭૮ પેઢીમાં ત્રાટકયું, ૧૧3 કિલો વાસી ખોરાકનો નાશ, ૧૬ સંચાલકોને નોટીસ
ગુરુવારે તિરંગા યાત્રામાં જોડાવા સરગમ પરિવારને આહવાન
સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?