By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

Editor
Last updated: 2026/05/21 at 3:33 PM
2 hours ago
Share
ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ
SHARE

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

ત્રણ અલગ-અલગ કેસમાં દોષિત ઠેરવી ૧૫ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

 

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટાના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ચેક રિટર્ન (બાઉન્સ) ના ત્રણ અલગ-અલગ કેસમાં ગોંડલના એક શખ્સને કસૂરવાર ઠેરવી આકરી સજા ફટકારી છે. કેસની વિગત મુજબ, ઉપલેટાના ફરિયાદી સુરેશભાઇ ગોરધનભાઇ સોજીત્રાએ ગોંડલના રહેવાસી ચીરાગભાઇ વ્રજલાલ લક્કડને RTGS મારફતે કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦/- ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ રકમ ચૂકવવા માટે આરોપીએ HDFC બેન્ક, ગોંડલ શાખાના રૂ. ૫,૦૦,૦૦૦/- ના ત્રણ અલગ-અલગ ચેક (ચેક નં. ૦૦૦૦૬૮, ૦૦૦૦૬૯ અને ૦૦૦૦૭૦) ફરિયાદીને આપ્યા હતા. ફરિયાદીએ આ ચેક બેન્કમાં જમા કરાવતા તે “અપુરતુ ભંડોળ” ના શેરા સાથે પરત ફર્યા હતા.

આ કેસમાં ફરિયાદપક્ષ તરફથી વિદ્વાન વકીલ જે.ડી.ચંદ્રવાડીયાએ રોકાઈને રજૂઆતો કરી હતી. વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં નિયત સમયમાં રકમ ન ચૂકવતા, ફરિયાદીએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ઉપલેટા કોર્ટમાં ત્રણ અલગ ફોજદારી કેસ દાખલ કર્યા હતા. કેસની સુનાવણી દરમિયાન આરોપી કોર્ટમાં સતત ગેરહાજર રહ્યો હતો અને વોરન્ટ કાઢવા છતાં હાજર થયો ન હતો.

કોર્ટે તમામ દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ ધ્યાને લઈ તારીખ ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ દેવલ યજ્ઞેશ્વર પટેલે ત્રણેય કેસમાં આરોપી ચીરાગભાઈ લક્કડને દોષિત ઠેરવી પ્રત્યેક કેસમાં ૦૨ (બે) વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, દરેક કેસમાં રૂ. ૫ લાખ લેખે કુલ રૂ. ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે, જે રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. આરોપી ચુકાદા સમયે ગેરહાજર હોવાથી તેની વિરુદ્ધ ફરતું નોન-બેઈલેબલ વોરંટ (પકડ વોરંટ) ઈસ્યુ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

You Might Also Like

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી

ઉપલેટા તાલુકામાં ૨૦૨૭ વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

વેરાવળમાં ધંધાકીય અદાવતમાં સરાજાહેર ફાયરીંગ, તુરક સમાજના પ્રમુખની હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનામાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક ચાલુ બાઈકમાં આગ
ગુજરાત

ઉનામાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક ચાલુ બાઈકમાં આગ

Editor By Editor 1 day ago
 બિમાર અને જીવલેણ કુતરાઓને ઇન્જેકશન આપી મારી શકાય : સુપ્રિમ કોર્ટની ટકોર
અલીયાવાડા સ્ટેશન પર માત્ર 7 કલાકના બ્લોકમાં આધુનિક આરસીસી ટ્વિન બોક્સ બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ
દેશી દારૂ બન્યો મોતનો જામ ; બે મિત્રોના રહસ્યમય મોતથી અરેરાટી
વીરપુરમાં ડીઝલની ભારે અછત: ખેતરોમાં ટ્રેક્ટરો થંભી ગયા, વાવેતરને અસર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?