By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    10 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    10 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: 1100 ગાયોના સાનિધ્યમાં ગૌચારણ મનોરથ અને 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ યોજાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

1100 ગાયોના સાનિધ્યમાં ગૌચારણ મનોરથ અને 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ યોજાશે

Editor
Last updated: 2026/05/23 at 4:38 PM
3 days ago
Share
1100 ગાયોના સાનિધ્યમાં ગૌચારણ મનોરથ અને 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ યોજાશે
SHARE

1100 ગાયોના સાનિધ્યમાં ગૌચારણ મનોરથ અને 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ યોજાશે

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા વિષય પર ત્રિદિવસીય વચનામૃત સત્ર : ગિરિરાજ્જીના સાનિધ્યમાં ભવ્ય રાસોત્સવ : ધર્મપ્રેમીજનોમાં ભારે ઉત્સાહ

 

અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર પુરુષોત્તમ માસ કે જેમાં પ્રભુ નામ સ્મરણ અને ભક્તિનો અનેરો મહિમા છે; એવાં પવિત્ર અવસરે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીની અધ્યક્ષતા તથા પ્રેરણાથી વૈશ્વિક સંસ્થા Vallabh Youth Organization (VYO) તેમજ ગુજરાતના પુષ્ટિમાર્ગના સૌથી મોટા સંકુલ વ્રજધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે ભવ્ય દિવ્ય “ગિરિરાજ કૃપા મહોત્સવ”* નું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ દરમિયાન વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજના સ્વમુખેથી ત્રિદિવસીય શ્રીમદ્ ભગવદ્ ગીતા વચનામૃત સત્રનો આજથી પ્રારંભ થયો છે. એક સાથે 15,000 થી વધુ વૈષ્ણવો એક સાથે આ વચનામૃત સત્રનો લાભ પ્રાપ્ત કરશે. મહોત્સવનું મુખ્ય આકર્ષણ ૨૫૦ ફૂટ લાંબા અને ૭૦ ફૂટ ઊંચા વિરાટ ગિરિરાજજીનું નિર્માણ થયું છે જેનાથી વૈષ્ણવ સમાજમાં ખુબ ઉત્સાહ મળી રહ્યો છે. ગિરિરાજજીની તળેટીમાં વ્રજધામ સંકુલના સાક્ષાત્ ગિરિરાજ પ્રભુ ૧૧00 ગાયો સાથે ગૌચરણ કરતા બિરાજમાન થશે અને શ્રી ગોવર્ધન ગૌચારણ મહામનોરથના દર્શનથી સમસ્ત ધર્મપ્રેમીજનોને કૃતાર્થ કરશે*. વિશાળ ફાઉન્ટેન, વ્રજભૂમિના વિવિધ પવિત્ર કુંડોમાંથી લાવવામાં આવેલ પ્રસાદી જળથી ભાવાત્મક કુંડ, તેમજ વ્રજની પવિત્ર રજ પણ પધરાવવામાં આવ્યા છે, જેના કારણે નવલખી મેદાન ખાતે વૈષ્ણવોને સાક્ષાત્ વ્રજભૂમિનો અનુભવ થશે.
૨૪ મે ના રોજ ૧૧૦૦ ગાયો સમક્ષ ૨૧૦૦ કુંડી “પુરુષોત્તમ સહસ્ત્ર નામ યજ્ઞ”* યોજાશે જેમાં વડોદરા ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે. આ ઉપરાંત ૧૧૦૦ વૈષ્ણવોના ઠાકોરજી એકસાથે બિરાજશે અને વિશેષ અમૃતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૧00 વૈષ્ણવ પરિવારોના ઠાકોરજી એકસાથે બિરાજતા દર્શન કરવો પણ એક દુર્લભ અને દિવ્ય લાભ ગણાશે.
૨૫ મેના રોજ લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતના કંઠે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, બાળકો તથા વડીલો જોડાશે. આજથી શહેરના મધ્યે નવલખી મેદાન ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ – અધિક માસમાં હરિ નામ સ્મરણનો હજારો વૈષ્ણવો તેમજ ધર્મપ્રેમીજનો લાભ પ્રાપ્ત કરશે.

You Might Also Like

પખવાડિયા પહેલા જ જેલમાંથી છૂટેલો શખ્સ ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

રામાપીર ચોકડી નજીક મિલ્કત માટે પૌત્રે જ કરી વૃદ્ધ દાદાની હત્યા

કચરામાંથી બનશે ખાતર, ત્રણ MRF સેન્ટરોનું નિર્માણ

ટીલાળા ચોકમાં પાઈપલાઈનમાં લીકેજ થતા લાખો લીટર પાણીનો થયો બગાડ

સસ્તા ઈંધણમાં મોંઘવારી, CNG ૨ રૂપિયા મોંઘો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ
રાજકોટ

 દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ

Editor By Editor 1 day ago
નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર તોળાતો વધુ એક વધારો, સ્કૂલ વાનના ભાડાનો બોઝ
ટંકારામાં ચરિત્ર પર શંકા રાખી પત્નીનું ઢીમ ઢાળતો પતિ
 પેટ્રોલ-ડિઝલની બચત, સોનુ ન ખરીદવાની PMની અપીલને જીવનનો મંત્ર બનાવવા CMનું આહવાન
ઉપલેટાના ખારચીયા ગામના ૧૬ સભ્યોને હાઇવે પરની હોટલમાં નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?