By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    10 hours ago
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    માનવ સેવા શરીરનું કર્તવ્ય ભગવાનની સેવા આત્માનું કર્તવ્ય
    10 hours ago
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી

Editor
Last updated: 2026/05/25 at 4:43 PM
1 day ago
Share
પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી
SHARE

આગમાં ઘી સમો ભાવવધારો

પેટ્રોલ સદી પાર, ડીઝલે પણ જનતાની કમર તોડી

11 દિવસમાં ચોથી વખત ઝાટકો : પેટ્રોલ-ડીઝલ રૂા.7.50થી વધુ મોંઘા થતાં હવે તમામ ચીજવસ્તુઓના ભાવ ભડકે બળશે

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચે વધતા યુદ્ધીય તણાવની સીધી અસર હવે ભારતીયોની જેબ પર પડી રહી છે. નવા સપ્તાહની શરૂઆત જ મોંઘવારીના મોટા ડોઝ સાથે થઈ છે. છેલ્લા 48 કલાકમાં બીજી વખત અને 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા સામાન્ય માણસ પર આર્થિક બોજ વધી ગયો છે.
આજે પેટ્રોલમાં પ્રતિ લીટર રૂા.2.61 અને ડીઝલમાં રૂા.2.79નો વધારો કરવામાં આવ્યો હતો. આ નવા વધારા સાથે પેટ્રોલનો ભાવ અનેક શહેરોમાં સદી પાર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ પણ 100ની નજીક પહોંચી રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂા.102.12 અને ડીઝલ રૂા.95.20 સુધી પહોંચ્યો હતો. મુંબઈમાં પેટ્રોલ રૂા.111.21 અને કોલકાતામાં રૂા.113.51 સુધી વેચાઈ રહ્યું છે.
પેટ્રોલીયમ કંપનીઓએ 15 મે બાદ સતત ચાર વખત ભાવવધારો કર્યો છે. અગાઉ 15 મેના રોજ રૂા.3નો, 19 મેના રોજ 90 પૈસા અને 23 મેના રોજ 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આજના વધારા સાથે માત્ર 11 દિવસમાં પેટ્રોલ-ડીઝલ રૂા.7.50થી 8 સુધી મોંઘા થઈ ચૂક્યા છે.
નિષ્ણાતોના મતે, વૈશ્વિક ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ભૌગોલિક-રાજકીય તણાવના કારણે આયાત ખર્ચ વધી રહ્યો છે. તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ખર્ચ પર પડશે. પરિણામે ફળ, શાકભાજી, દૂધ, અનાજ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ પણ વધુ મોંઘી બનવાની શક્યતા છે.
ખેતી ખર્ચમાં વધારો થવાથી ખેડૂતો પર પણ બોજ વધશે. બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારીને લઈને વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને લોકોને “રિબાવીને મારવાની નીતિ” અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

11 દિવસમાં ભાવવધારાનો સિલસિલો

15 મે – રૂા.3 વધારો
19 મે – 90 પૈસા વધારો
23 મે – 91 પૈસા વધારો
25 મે – પેટ્રોલ રૂા.2.61, ડીઝલ રૂા.2.79 વધારો
કુલ વધારો – રૂા.7.50થી વધુ

આજે નવા ભાવ કેટલા?

દિલ્હી – પેટ્રોલ રૂા.102.12
દિલ્હી – ડીઝલ રૂા.95.20
મુંબઈ – પેટ્રોલ રૂા.111.21
કોલકાતા – પેટ્રોલ રૂા.113.51

કેમ વધી રહ્યા છે ભાવ?

અમેરિકા-ઇરાન તણાવ
વૈશ્વિક ક્રૂડમાં તેજી
આયાત ખર્ચમાં વધારો
ઊર્જા બજારમાં અનિશ્ચિતતા

શું થશે સીધી અસર?

ટ્રાન્સપોર્ટેશન મોંઘું
ટ્રક ભાડામાં વધારો
લોજિસ્ટિક્સ ખર્ચ વધશે
બજારમાં ચીજવસ્તુઓ મોંઘી બનશે

કઈ ચીજો મોંઘી થઈ શકે?

દૂધ
શાકભાજી
ફળફ્રૂટ
અનાજ
FMCG વસ્તુઓ

ખેડૂતોને પણ ફટકો

ડીઝલથી ખેતી ખર્ચ વધશે
ટ્રેક્ટર અને પંપ ચલાવવાનો ખર્ચ વધશે
માલ વહન મોંઘું બનશે

સામાન્ય માણસ પર ડબલ માર

વાહન ખર્ચ વધ્યો
ઘરખર્ચમાં વધારો
મોંઘવારીનો બોજ વધ્યો
બચત પર અસર

વિપક્ષના સરકાર પર પ્રહાર

લોકોને રિબાવી રહી છે સરકાર
સતત ભાવવધારાનો વિરોધ
કરમાં રાહતની માંગ ઉઠી

આગળ પણ વધી શકે ભાવ!

વૈશ્વિક બજાર પર નજર
ક્રૂડમાં તેજી યથાવત
આગામી દિવસોમાં વધુ વધારો શક્ય

મોંઘવારીનો નવો ડોઝ

નવા સપ્તાહની શરૂઆત ઝાટકાથી
પેટ્રોલ સદી પાર
ડીઝલ પણ 100ની નજીક
જનતા પર વધતો આર્થિક બોજ

You Might Also Like

ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ

માતાના મઢે દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓનો અકસ્માત, ચારના મોત

તાલાલાના યુવાને હથિયાર સાથે પોસ્ટ મુકતા ધરપકડ, સાંસદ પુત્ર સામે આખ મિચામણા

જેતપુરમાં ડીઝલ-ખાતરની અછત અને ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર

સોમનાથમાંથી પરપ્રાંતીય યુવકને દેશી પિસ્તોલ-કાર્ટુસ સાથે ઝડપી લીધો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી
ગીર સોમનાથ

વેરાવળ પાલીકા પ્રમુખ પદે યુવા ઉદ્યોગપતિની, ઉપપ્રમુખમાં નારાજ પ્રજાપતિ સમાજની મહિલાની વરણી

Editor By Editor 6 days ago
શાપરના પડવલા ગામેથી ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર ઝડપાયો
૧૦ લાખમાં મળશે! નીટના પેપરનો ફરી સોદો
એક દેશ, એક ચૂંટણી તરફ દેશની દોડ
૨૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં બનશે અટલ વાડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?