By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોટાદડવામાં ડિગ્રી વિના જ દોઢ વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મોટાદડવામાં ડિગ્રી વિના જ દોઢ વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

Editor
Last updated: 2026/05/27 at 3:24 PM
3 days ago
Share
મોટાદડવામાં ડિગ્રી વિના જ દોઢ વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
SHARE

મોટાદડવામાં ડિગ્રી વિના જ દોઢ વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો

માત્ર SYBA સુધી ભણેલો શખ્સ ફઈ સાથે કમ્પાઉન્ડરીના ‘અનુભવ’ પર બની બેઠો ડોક્ટર: એલોપેથિક દવાઓનો જથ્થો જપ્ત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આટકોટના મોટા દડવા ગામે ડિગ્રી વગર મકાનમાં દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબને રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને રોકડ સહિત રૂ. 8,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે ડિગ્રી વગરના આ ડોક્ટર સામે મેડિકલ પ્રેક્ટિસનર એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા શખસે એસ.વાય બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે તેના તબીબ ફઈ સાથે કમ્પાઉન્ડરી કરતો હતો.

બાદમાં છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ક્લિનિક શરૂ કરી દીધું હતું.દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ડિગ્રી વિના એલોપેથિક પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને પકડી પાડવા તથા ડિગ્રી વગરના બોગસ ડોક્ટર સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા માટે આપેલ સૂચનાથી રૂરલ એસઓજી પીઆઇ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ તપાસમાં હતી.

તે દરમિયાન એવી માહિતી મળી હતી કે, આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવેલા મોટા દડવા ગામમાં ધર્મેશ ઉર્ફે લાલો નામનો શખસ પોતાના મકાનમાં દવાખાનું ચલાવે છે અને આ શખસ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી.

બાતમીના આધારે પોલીસ ટીમે મોટા દડવા ગામે તપાસ કરતા એક શખસ મકાનમાં ક્લિનિક ચલાવતો હોવાનો માલુમ પડ્યું હતું. પોલીસે તેની પૂછતાછ કરતા તેમણે પોતાનું નામ ધર્મેશ ઉર્ફે લાલો વિમલ ગોપીયાણી (રહે મોટા દડવા) હોવાનું જણાવ્યું હતું. તે અહીં એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન સ્ટીરોઈડ તથા એન્ટીબાયોટિક દવાઓ રાખી એલોપેથિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો.

જેથી તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અંગેની જરૂરી ડિગ્રી માંગતા તેની પાસે આવી કોઈ ડીગ્રી ન હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે અહીંથી એલોપેથીક દવાઓ ઇન્જેક્શન અને રોકડ રકમ સહિત રૂ. 8,073 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઝડપાયેલ ધર્મેશ ઉર્ફે લાલાએ એસ.વાય. બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે તેના ફઈ બીએચએમએસ ડોક્ટર હોય અગાઉ તે તેમના ક્લિનિકમાં કમ્પાઉન્ડરી કરતો હતો. જેથી તેને તબીબી લાઈનનો અનુભવ મળ્યા બાદ છેલ્લા બે વર્ષથી અહીં મોટા દડવા ગામે ખુદનું ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.

બોગસ તબીબને ઝડપી લેવાની આ કામગીરીમાં એસઓજી પીએસઆઇ જે.જી. ઝાલા, પી.બી. મિશ્રા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પલાળીયા, કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા અને વિજયગીરી સાથે રહ્યા હતા.

 

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ
ગુજરાત

ખેતરમાં વીજપોલ નાખતી કંપની સામે વિરોધ કરતા ૨૦૦ ખેડૂતોની ધરપકડ

Editor By Editor 4 days ago
લાઠીના કેરાળા નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચેની ટક્કરમાં ત્રણના મોત
ડેમોમાં પાણી ખૂટ્યું, હવે માત્ર વરસાદનો જ આશરો: ગુજરાતના ૧૪૭ જળાશયોમાં કટોકટીની સ્થિતિ
રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર
રાજકોટમાં પ્રથમવાર માત્ર મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?