By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાબા બાગેશ્વર વિરૂધ્ધ તા.૪-૫ જૂને જાથાની રેલી, સુત્રોચ્ચાર અને ધરણા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બાબા બાગેશ્વર વિરૂધ્ધ તા.૪-૫ જૂને જાથાની રેલી, સુત્રોચ્ચાર અને ધરણા

Editor
Last updated: 2026/05/28 at 4:59 PM
2 weeks ago
Share
બાબા બાગેશ્વર વિરૂધ્ધ તા.૪-૫ જૂને જાથાની રેલી, સુત્રોચ્ચાર અને ધરણા
SHARE

રાજકોટમાં યોજાનાર કાર્યક્રમનો વિજ્ઞાન જાથા વિરોધ કરશે

બાબા બાગેશ્વર વિરૂધ્ધ તા.૪-૫ જૂને જાથાની રેલી, સુત્રોચ્ચાર અને ધરણા

મેડીકલ લાયસન્સ વગર જાહેરમાં ઉપચાર કરવો કાનુની અપરાધ : જયંત પંડયા

વિજ્ઞાન મંચમાં આવી ત્રણ પ્રશ્નોના સચોટ જવાબ માટે ૧ કરોડના ઈનામની જાહેરાત

બાબાથી પીડિત લોકો ફરિયાદ કરવા વિજ્ઞાન જાથાની અપીલ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગત લોકસભાની ચૂંટણી સમયે લોકોના પ્રાણ પ્રશ્નો, મોઘવારી, બેરોજગારીના મુદ્દાને હટાવવા દેશમાં સનાતન ધર્મના પ્રચારાર્થે ધાર્મિક ઉન્માદ માટે દેશમાં કેટલાક ધાર્મિક નેતાઓની પસંદગીમાં મધ્યપ્રદેશના બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રીને ઉતારવામાં આવેલ હતા. તેના ભાગ રૂપે ગુજરાતમા આવી ગુજરાત કે પાગલોનું ઉચ્ચારણ કરતા નાગરિકો, પ્રબુધ્ધ લોકો, રાજકીય આગેવાનોને ખોટું કે માઠું લાગ્યું ન હતું. રાજયમાં કથા સાથે દિવ્ય દરબાર ભરીને કાયદાનું ખુલ્લેઆમ ભંગ કર્યો છતાં કાનુની પગલા ભરવામાં આવ્યા ન હતા. આ વખતે રાજકોટના રેસકોર્સ મેદાનમાં સનાતન હનુમંત કથાનું આયોજન જુનમાં યોજાનાર છે તેમાં અંધશ્રદ્ધા પ્રેરક કાર્યક્રમનો ભારત જન વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરી બાબા બાગેશ્વર સામે રેલી, સુત્રોચ્ચાર ધરણાંનો કાર્યક્રમ આપી લોકોને જાગૃત કરવામાં આવશે. બાબા કાયદા ભંગ કરશે તુરંત પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટમાં આગામી તા. ૪ અને ૫ જુનના રોજ બાબા વિરૂદ્ધ રેલી, સુત્રોચ્ચાર, ધરણાના કાર્યક્રમ માટે પોલીસ કમિશ્નર કચેરીમાં મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. જેમાં જાથાના સમર્થકો બાબા બાગેશ્વરની દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા પ્રેરક કાર્ય પદ્ધતિ, ચમત્કારિક દાવાઓને પડકારવામા આવશે. ભારતના બંધારણના આમુખમાં લોકોમાં વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ ઉચ્ચારણો, અશાંતિનો માહોલ, વગર લાયસન્સે રોગનો ઉપચાર, અંધશ્રદ્ધા, ભ્રમમાં નાખવા સંબંધી કાર્યોની માહિતી લોકો સમક્ષ મુકવામાં આવશે. બાબા દેશમાં શાંતિનો માહોલ બગાડે છે વાદ-વિવાદ જાણી જોઈ કરવામા આવે છે. સ્થાનિક પરિસ્થિતિમાં કાયદો-વ્યવસ્થા જોખમાઈ તેવી પ્રવૃત્તિની નોંધ સરકારી તંત્રને આપી ગુન્હો દાખલ કરવામાં આવશે. બાબાને રાજકીય સાથ-સહકાર હોય કાયદો ભંગ હોવા છતાં પોલીસ તંત્ર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી તે જગજાહેર છે. આયોજકો પાસે કાયદા ભંગ ન કરે તેવી ખાત્રી પોલીસ તંત્ર મેળવે તેવી જાથા માગણી કરે છે.

વિજ્ઞાન જાથાના જયંત પંડયા જણાવે છે કે જુન તા. ૫ થી ૭ કથાના સ્થળે મંચ આસપાસ સમર્થકો-જાગૃતો ગોઠવાઈ જશે. અવૈજ્ઞાનિક પ્રક્રિયા સમયે ઉભા થઈ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે. રોગ મટાડવાની દિવ્ય શક્તિ અટકાવશે. ઉપસ્થિત પોલીસને જાણકારી આપી ગુન્હા સંબંધી પગલાની માંગણી કરશે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા જાથા સજ્જ છે.

અંતમાં રાજયમાં જાથાના સમર્થકો રેલી-ધરણામાં હાજરી આપે લોકચળવળને ટેકો આપી નાગરિક ફરજ બજાવવા આહવાન છે. જુન તા. ૪ અને તા. ૫ સાંજે કિશાનપરા ચોકમાં ભેગું થવાનું નક્કી થયું છે. કાયદાની મર્યાદામાં જ આયોજન છે. જાથાને સરકારી મંજુરી બાદ આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જાથાના સમર્થનમાં મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.

You Might Also Like

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

ચોમાસમાં વધુ એક ડિમોલેશનનો તખ્તો, હિંગળાજનગરમાં નોટીસ

સાંઢીયા પૂલના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ યોજાશે ‘હેપ્પી સ્ટ્રીટ’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધો.૧૦ અને ૧૨ના નાપાસ છાત્રોની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ
ગાંધીનગર

ધો.૧૦ અને ૧૨ના નાપાસ છાત્રોની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ

Editor By Editor 2 days ago
રાજકોટ ગ્રામ્યના 1.78 કરોડના સાયબર કૌભાંડમાં 9 એકાઉન્ટધારકોને દબોચી લેતી પોલીસ
રાજકોટ સિવિલના લાભાર્થે મોરબીના કાર્તિક દફતરીની પુણ્યતિથિએ રકતદાન કેમ્પ યોજાયો
ભાવનગરમાં રામ દરબારમાંથી પરત ફરતા કાકા-ભત્રીજાના અકસ્માતમાં કરૂણ મોત
MCXમાં ભારે ઉથલપાથલ: સોના-ચાંદી તૂટ્યા, ક્રૂડ ઓઈલ મજબૂત, ડોલર સામે રૂપિયો સુધર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?