By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    10 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટથી હવે મળશે SOU, વડોદરા, કચ્છ જવા પ્રીમિયમ સરકારી બસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટથી હવે મળશે SOU, વડોદરા, કચ્છ જવા પ્રીમિયમ સરકારી બસ

Editor
Last updated: 2026/05/29 at 3:05 PM
1 day ago
Share
રાજકોટથી હવે મળશે SOU, વડોદરા, કચ્છ જવા પ્રીમિયમ સરકારી બસ
SHARE

રાજકોટથી હવે મળશે SOU, વડોદરા, કચ્છ જવા પ્રીમિયમ સરકારી બસ

11 નવી બસ રાજકોટ ડિવિઝનને ફાળવતું નિગમ: મુસાફરોને મળી આરામદાયક સુવિધા

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી વિભાગને 13 પ્રીમિયમ બસની ફાળવણી કરવામાં આવેલી છે, જેમાં હાલ આજથી રાજકોટથી વડોદરાની 2 નવી વોલ્વો બસ શરૂ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના રૂટ પર પ્રીમિયમ બસો શરૂ કરવામાં આવતા મુસાફરોને ફાયદો થશે. તાજેતરમાં એસટી વિભાગની ડબલ એક્સેલ બસ શરૂ કરવાની વિચારણા છે, ત્યારે આ માટે ખાનગી બસ ટ્રાયલ માટે એસટી બસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. જોકે તે સમયે બસપોર્ટમાં એન્ટ્રી લેવામાં તકલીફ પડી હતી.

રાજકોટ એસટી વિભાગના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી તા. 28 મેથી રાજકોટથી વડોદરા રૂટ પર 2 નવી વોલ્વો બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યુ છે. જેનો રાજકોટથી ઉપડવાનો સમય 09.30 અને 17.00 વાગ્યાનો રહેશે. હાલ રાજકોટથી વડોદરા રૂટ પર 3 પ્રીમિયમ બસ દોડી રહી છે. જે 6 કલાકમાં રાજકોટથી વડોદરા પહોંચાડે છે.

આગામી ટૂંક સમયમાં આ ઉપરાંત 5 નવીન વોલ્વો બસો રાજકોટ–વડોદરા અને રાજકોટ-ભુજ રૂટ પર મુકવામાં આવનાર છે. તેમજ 6 નવીન એ.સી. સીટર બસ રાજકોટ–સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ-મોરબી-જામનગર તથા રાજકોટ-દાહોદ રૂટ પર શરૂ કરવામાં આવશે. આમ કુલ 13 નવી પ્રીમિયમ બસ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ નવીન સેવાઓ શરૂ થતાં રાજ્યની મુસાફર જનતાને વધુ સુવિધાજનક, સલામત, આરામદાયક અને આધુનિક મુસાફરીનો લાભ મળશે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાગેશ્વરનો દરબાર ‘અંધશ્રધ્ધાનો મહાકુંભ’ પરસોત્તમ પીપળીયાની પોસ્ટથી હડકંપ
રાજકોટ

બાગેશ્વરનો દરબાર ‘અંધશ્રધ્ધાનો મહાકુંભ’ પરસોત્તમ પીપળીયાની પોસ્ટથી હડકંપ

Editor By Editor 3 days ago
મોરબીમાં ઘર આંગણે થતી ગાંજાની ખેતીનો એસ.ઓ.જી. ટીમે કર્યો પર્દાફાશ!
 દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ
ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ
ગીરમાં સિંહો પર સંકટ? : મોતના સિલસિલા વચ્ચે વધુ 3 સિંહો જસાધાર હોસ્પિટલ લવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?