By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    30 minutes ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    2 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    3 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    4 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: દિવાળી પહેલી દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, AQI 400 સુધી પહોંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દિવાળી પહેલી દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, AQI 400 સુધી પહોંચ્યો

agragujaratnews
Last updated: 2023/11/01 at 3:48 AM
2 years ago
Share
દિવાળી પહેલી દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, AQI 400 સુધી પહોંચ્યો
SHARE

  • દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ
  • નોઈડા-ગાઝિયાબાદની સ્થિતિ ગંભીર
  • આખો દિવસ માસ્ક પહેરવું પડે એવી સ્થિતિ

જેમ જેમ શિયાળો નજીક આવતો જાય છે એમ દિલ્હી સિટી ગેસ ચેમ્બર બનતું જાય છે. પ્રદૂષણને કારણે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ધૂમ્મસ જેવું હવામાન જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં સતત પાંચમા દિવસે શ્વાસ લેવા માટે જોખમી એવી હવાનું સ્તર નોંધાયું હતું. તારીખ 01 નવેમ્બરના રોજ વહેલી સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવા ઝાકળ જોવા મળી હતી. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે. તારીખ 1 નવેમ્બરના રોજ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 400ને સ્પર્શી ગયો હતો. તેથી ગંભીર શ્રેણીમાં નોંધાયો હતો.

દિલ્હીમાં સ્થિતિ સૌથી ગંભીર

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 400 થી વધુ નોંધવામાં આવ્યો હતો. જ્યારે મોટાભાગના વિસ્તારોમાં AQI 300 થી વધુ હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં AQI 423 નોંધવામાં આવ્યો હતો. જે ગંભીર શ્રેણીમાં આવે છે. બવાનામાં પણ AQI 400 થી વધુ નોંધાયો હતો. નોઈડાના સેક્ટર 125 વિસ્તારમાં AQI 306 નોંધવામાં આવ્યો હતુો. સેક્ટર 62 વિસ્તારમાં AQI 382 નોંધાયો હતું. સેક્ટર 1 માં AQI 321, સેક્ટર 116 માં AQI 317 નોંધાયો હતું. ગાઝિયાબાદની વાત કરીએ તો ઈન્દિરાપુર વિસ્તારમાં AQI 243, લોનીમાં AQI 288, સંજય નગર વિસ્તારમાં AQI 325 અને વસુંધરામાં AQI 260 નોંધવામાં આવ્યો હતો.

એક્શન મોડ પર તંત્ર

માત્ર દિલ્હી જ નહીં દિલ્હીની આસપાસના વિસ્તારમાં પણ સ્થિતિ ગંભીર કહી શકાય એવી જોવા મળી છે. મોટાભાગના એવા વિસ્તારો જોવા મળ્યા હતા. જ્યાં AQI એ 400ને પાર થઈ ગયો હતો. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે તંત્રએ વોટરગનનો ઉપયોગ કરીને વાતાવરણને શુદ્ધ કરવા માટેના પ્રયાસ કર્યા હતા. જોકે, સુપ્રીમ અને હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધા બાદ તંત્ર એક્શનમોડ પર આવ્યું હતું.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
સ્પોર્ટ્સ

Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ

By 6 days ago
Iran Attack Israel: ઈરાનને ઈઝરાયલ પર 150 મિસાઈલથી હુમલો, અમેરિકાને આપી ધમકી
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?